રવિવાર, 20 એપ્રિલ, 2014
पढ़ के किताब प्यार किया नहीं जाता
"એક નેતા" પર કોશીશ
"એક નેતા" પર કોશીશ
હર ચહેરા તો અહીં સુંદર નથી હોતા
હર દૉડતા વ્યક્તિ સફળ નથી હોતા
મુશ્કેલી નો કરી સામનો મળે શીખર
હર વિશ્વાસીના વિશ્વાસ પ્રબળ નથી હોતા
તમાશો કરી પ્રખ્યાત થાય દુનિયામાં
હર જાદુગરના ખેલ સરસ નથી હોતા
સવાલો પર પણ પુછાય છે સવાલો
હર સવાલો ના પ્રત્યુતર નથી હોતા
કંઇક તો હશે એ વ્યક્તિમાં વિશેષતા
હર નેતાઓના આવા રટણ નથી હોતા
નીશીત જોશી 18.04.14
जैसे ही हमारे प्यार की आराइश हो जायेगी
जिंदगी जी लेते हैं
શનિવાર, 12 એપ્રિલ, 2014
ન કાઢતા વાત
दास्ताँ-ए-दर्द को दोहराया न करो
શનિવાર, 5 એપ્રિલ, 2014
यह कैसा रिश्ता निभाते हो ?
ना जुस्तुजू, ना कोई ख्वाइश रह गयी
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)

