શનિવાર, 11 ઑક્ટોબર, 2014

એક સાદ બદલશે જિંદગી

shy-smile-girl_f_280x120 પાછળ થી કરેલો અમે તેમને એક સાદ, વિચારેલું થઇ જશું હવે અમે તો આબાદ, નજરો મળી અને તેમણે આંખો ઝુકાવી, વાત હતી એટલી 'ને અમે થયા બરબાદ, આગળ જે થયું તે જાણતા ના હતા અમે, જે હતું પોતાનું, હૃદય થયું અમ થી બાદ, ગુલામ થયા તેમના, તેની પહેલી નજરે, ન જાણે હવે ક્યારે થશું આમાંથી આઝાદ, હતા અજાણ કે એક સાદ બદલશે જિંદગી, અજાણતા જ કર્યો બીજા પ્રેમીઓ નો વાદ. નીશીત જોશી 05.10.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો