શનિવાર, 22 જાન્યુઆરી, 2011

નથી હોતી


વ્હાલા જે હોય તેને કહેવાની જરૂરત નથી હોતી,
દિલમા વસાવ્યા હોય તેને એકલતા નથી હોતી,
ના સમજતા ક્યારેય એકલા પોતાને દુનીયામા,
ચાલનારને પથ લંબાય તેની પરવા નથી હોતી,
રહેતા હોય છે જે હસતા અને હસાવતા જીવનમા,
મળેલા જીવનમા તેમને કોઇ નીરસતા નથી હોતી,
પ્રેમને જ પ્રસરાવો માની લે જે પોતાનુ જીવનસુત્ર,
આવતી ભલે હોય તેમને વિરહ વેદના નથી હોતી,
શમા તો બાંધે છે એક મહેફિલ રોજાના સંધ્યા વેળા,
કદર કરી ન છુટનાર માટેની એ મહેફિલ નથી હોતી,
માની લીધુ નહી આવડતી હોય કોઇ અલંકારીગઝલ,
હર લખનાર પાસે 'ગાલીબ' જેવી કલમ નથી હોતી .
નીશીત જોશી

હું લખતો થઈ ગયો


ઘણુ છે કામ પણ નવરો થઈ ગયો,
અહીં લોકો કહે છે બાવરો થઈ ગયો,
કેમ સમજાવવુ મારે આ દુનીયાને,
યાદમા તેની હું મતવાલો થઈ ગયો,
પ્રેમમા તો માણસો શું નુ શું થાય છે,
હું એક ઝલક પામવા ધેલો થઈ ગયો,
ફુલો પણ મહેકી ઉઠે છે પ્રેમના નામથી,
ઝાકળની જેમ હુ તો ખોવાતો થઈ ગયો,
લહેરો આવે છે કિનારે મિલનના માટે,
કિનારે, કિનારે, હુ તો ફંટાતો થઈ ગયો,
ચાંદ સીતારા તોડવાની વાતો કરે પ્રેમી,
સમજાયુ નહી મને, હું લખતો થઈ ગયો.
નીશીત જોશી

બધુ ભુલી ગયા

શું થયુ હતુ કે બધુ ભુલી ગયા,
કંઇક તો થયુ કે બધુ ભુલી ગયા,
કંઇ પણ ન રાખ્યુ યાદ જુનુ,
મળ્યા'તા બન્ને તે ભુલી ગયા,
નદીની પાળો,દરીયા કીનારો,
આંખોથી વહેતા નીર ભુલી ગયા,
વરસતા વરસાદમાં પલળવુ,
ભીંજાયને ભીજાવવુ ભુલી ગયા,
સાંજ પડ્યે દરવાજે ઉભુ રહેવુ,
રાત્રીના સેવતા સ્વપ્ન ભુલી ગયા,
કરેલા એ પ્રેમ કોલ એકાંતમા,
પ્રેમના બાંધેલા સબંધ ભુલી ગયા,
એવુ તે કઇ કચાસ રહી પ્રેમમાં,
ચાલતો હતો જે સ્વાસ તે ભુલી ગયા.
નીશીત જોશી

સમજનાર કેટલા છે?

મૌન સંવાદ સમજનાર કેટલા છે?
આંખોની વાતો સમજનાર કેટલા છે?
કાગળ તો વર્ણવે લખેલી વાતો બધી,
શબ્દના શબ્દાર્થ સમજનાર કેટલા છે?
હ્રદય થાય ભાવવિભોર સમક્ષ થયે,
મહી હ્રદય વ્યથા સમજનાર કેટલા છે?
પ્રેમ મહોબ્બતની વાતો કરે તો ઘણી,
ખરા પ્રેમની કિમંત સમજનાર કેટલા છે?
મુખડુ રહે સદા હસતુ બધાની સામે,
હાસ્ય પાછળનુ રુદન સમજનાર કેટલા છે?
નીશીત જોશી

एक अंजान मुसाफिर



दिवानो की बस्ती मे एक अंजान मुसाफिर,
दर दर भटकता रहा एक अंजान मुसाफिर,
ढुंढता था वो राह जो पहोंचे उसकी मंजील,
खुद दिवाना बन बैठा एक अंजान मुसाफिर,
मील बैठा किसी एक नये दिवाने को वोह,
मस्त मलंग बन बैठा एक अंजान मुसाफिर,
पथ्थरमे भी देखा दुसरे दिलवाले दिवानोको,
बस्ती से न रहा अंजान एक अंजान मुसाफिर,
प्रेम ही मंजील समज लीया उसने टहलकर,
प्रेमकी ताकात समज गया एक अंजान मुसाफिर ।
नीशीत जोशी

નીયમો

દિવાની દુનીયાના અદભુત છે નીયમો,
દિવાનો માટે જ બને આ બધા નીયમો,

પ્રેમમા થાય તરબોળ બને એવા દિવાના,
લોકોના પથ્થર ખાય બને એવા દિવાના,

જજબાતની કદર કરતા જાય એવા દિવાના,
સહનશક્તીની પરકાષ્ટાના આ બધા નીયમો...

સુંદર સૈયા લાગે કંટક બને એવા દિવાના,
એ કંટક ને સમજે ફુલસૈયા એવા દિવાના,

અમાસ બને જેને પુર્ણીમા એ એવા દિવાના,
કુદરત પણ નમે બનાવી આ બધા નીયમો.....

નીશીત જોશી

શું માગો છો?


શરીરને છેદીને બતાવવા શું માગો છો?
કરો છો પ્રેમ એ દેખાડીને પ્રેમ માગો છો?
નથી ક્યાંય મળતો આમ બજારમા રજડ્યે,
પ્રેમને આમ નીરાશ્રીત કરી પ્રેમ માગો છો?
ઝખ્મ સહેવા પડે વિરહની વેદના પણ હોય,
હ્રદયને વણજારાની જેમ ફેરવી પ્રેમ માગો છો?
નીશીત જોશી

એ લોકો

અજબ છે દુનીયા ગજબ છે લોકો,
પ્રેમ કરનારને વગોવે છે એ લોકો,

બે જણા વાતો જો કરે હસીને અહીં,
હસવાની પાબંધી લગાવે છે એ લોકો,

ન હોવા છતા રમતમા કરે હાર-જીત,
મૌનના અર્થ ક્યાં સમજે છે એ લોકો,

ન બોલીએ તો બોલાવે એનકેન પ્રકારે,
બોલીએ તો બડબોલા કહે છે એ લોકો,

કેમ સમજશે કોણ સમજાવશે આ સૌને,
પ્રેમીના માળાને તોડતા રહે છે એ લોકો.

નીશીત જોશી

ગુરુવાર, 13 જાન્યુઆરી, 2011

કેવી હતી યાદ

કેવી હતી યાદ કે જાણે જીંદગી મળી ગઇ,
બંદગી કરવા માટે સોનેરી ક્ષણ મળી ગઇ,

કેમ માનુ નહી મળે આ સુંદર અવતરણમા,
જીવનારાને તો જીવવા જીંદગી મળી ગઇ,

હાર જીત તો એક રમતના છે અંગ જાણો,
રમત રમતમા જુઓ કેવી સંગત મળી ગઇ,

આપેલુ છે તે સર્વસ્વ સ્વીકાર કરેલુ બધુ,
આપેલા બધામા પણ દર્શનની તક મળી ગઇ.....

નીશીત જોશી

બુધવાર, 12 જાન્યુઆરી, 2011

ક્યારેક આવજો તમે

ક્યારેક અજાણતા જ અમ દ્વાર આવજો તમે,
ક્યારેક જાણતા જ એ હ્રદયદ્વાર ઉઘાડજો તમે,
અંદર ઓરડમા તુજ તસ્વીર સીવાય નથી કંઇ,
આવી ઓરડામા પગલા પાડી પાવન કરજો તમે,
ખબર નહતી છતા જાતે જ માનેલા તુજ્ને અમારા,
ઉપકાર કરી મુજને હ્રદયે વસવટો આપજો તમે,
છું રાહનો એક પથ્થર નથી પડતી કોઇ સમજણ,
આ પથ્થરને ઘસી-ઘસીને કોહીનુર બનાવજો તમે.
નીશીત જોશી

अतृप्त मन

अतृप्त मन अपनो कि मीठी बातो से तृप्त हो जायेगा,
मेले मे ठहलाने खीलाने पीलाने से वो बहल जायेगा,
बीना प्रेम के दिलबरसे सुहानी मीठी बाते नही होती,
महोब्बत कर के तो देखो खुदका जीवन बदल जायेगा,
बीते कल को भुला दे आज जो है उसीका आनंद उठा,
हसते हसाने से मन का वो कोहरा भी मचल जायेगा,
हर रातके बाद होती है सुबह, रख भरोशा उन रब पर,
जो है उसीमे मौज करले, अतृप्त मनभी तृप्त हो जायेगा.....
नीशीत जोशी

एक सोच..

कागज की नाव पे बैठ किनारा पाया नही जाता,
डरते हुए लोगो से समंन्दरमे उतरा नही जाता,
मोती गर चाहते हो उतरो नीचे समंन्दर मे,
बीन चाहे प्यारा दिल किसीको दिया नही जाता,
उडते हो उंचे आसमान मे उडते रहो बेजीझक,
उन उंचे आसमानो पे घरोंदा बनाया नही जाता,
मुश्किले आती है जीवन मे हल भी मीलते है,
बीना महेनत को मंजील का पता पाया नही जाता ।
नीशीत जोशी

આંસુ

ઘણા હોય છે ખુશીના આંસુ,
ઘણા હોય છે દુઃખના આંસુ,
હોય ભાવવિભોર તો વહે આંસુ,
મનની ખ્લિનતાથી વહે આંસુ,
કુદરતની મોટી દેન આ આંસુ,
અભિવ્યક્ત કરતા આ આંસુ,
અભિલાશા પુર્ણ થતા વહે આંસુ,
અપુર્ણતા માં પણ આ વહે આંસુ,
વિરહની વેદનામા વહે એ આંસુ,
મિલનના સમયે પણ વહે એ આંસુ,
આંખોનુ અનમોલ રતન આંસુ,
લાગણીઓ થી થતુ જતન આંસુ........
.....આંસુની કદર કરનાર જ સાચો માનવ.....
નીશીત ...

સપના

એ રાતના સપના સેવ્યા ઘણા,
તમે યાદ અમને આવ્યા ઘણા,
વીચાર્યુ વીતી જશે રૂડી આ રાત,
ઓસીકાને જગાડતા રહ્યા ઘણા,
ન ખુટે વાતો નીકળે નીતનવી,
મૌન સંવાદો પણ બોલ્યા ઘણા,
આંખોએ કરેલો નહી ગુન્હો કોઇ,
દરીયે જાણે તોફાનો આવ્યા ઘણા,
દરીયો થશે શાંત,વીતી જશે રાત,
ખોટા વીચારો એ સપના સેવ્યા ઘણા.
નીશીત જોશી

महोब्बत की राहमें

समय किसी के कहने से रुकता नही,
सुन्न पडा हुआ दिमागसे सोचता नही,
सजाते रहे महेफिल उनके इन्तजारमे,
इन्तजार देखा मैने कभी कमता नही,
सपने देखे सिर्फ सपने ही रह गये तो,
जागते रहते है यादोमे सपना दिखता नही,
रोते हुए को हसाना काम रह गया है बस,
महोब्बत की राहमें कोइ मुश्काराता नही ।
नीशीत जोशी

तेरा ही सब कुछ है

किस्मत पे क्यां रोते हो जब तेरा ही सब कुछ है,
मायुस बने क्यां बैठे हो जब तेरा ही सब कुछ है,
मानते हो जब करते है सब नफरत तुजसे यहां,
जानते भी हो प्यार बांटनेमे ही तेरा ही सब कुछ है,
हसते हुए को हसाया तो क्या? रोते हुए को हसाओ,
कमजोरको उठाते रहो उसीमे तेरा ही सब कुछ है,
कोइ करे न करे प्यार तुजसे मगर करते रहो प्यार,
महोब्बत सबसे निभाते रहनेमे तेरा ही सब कुछ है.....
नीशीत जोशी

मुजे याद आया

किताबो मे रखा हुआ एक गुलाब मुजे याद आया,
हमे तेरे साथ बिताया हुआ लम्हा मुजे याद आया,
वो पत्तो के बीच छुपाया था चहेरा शरमसे तुने,
तेरा निगाहे जुका के मुश्कुराना मुजे याद आया,
कैसी कटी थी विरह राते, सपने देखे थे सुहाने,
छोटी छोटी बातो को कहेना तेरा मुजे याद आया,
साम के वक्त तेरा खीडकी पे इन्तजार करना,
दबे दबे पांव मेरे करीब आ जाना मुजे याद आया,
गुलाब भले ही गया हो सुक, किताबमे मौजुद है,
चले गये वो लम्हे मगर तेरा साथ मुजे याद आया ।
नीशीत जोशी

तेरी चाहत ने

तेरी चाहत ने, क्या क्या बनाया,
आदमी थे काम के, बेकाम बनाया,
किया करते थे कुछ और दिनरात,
राह भटके, तुने रास्ता कुछ दिखाया,
न थी कोइ कमी यहां की दुनीयामे,
एक दिल के लिये कैसा, मोहताज बनाया,
मखमली सेज पे सोते थे हर रात,
उस सेज ने भी रात भर सपनो से सताया,
सांज ढलने पे आती रहती है बस यादे,
न मानाता है ये दिल कितना इसे समजाया ।
नीशीत जोशी