શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013

रकीबो के काफले में जिन्दगी जी लेते है

sad-woman-looking-out-dark-window कतरों में मिली जिन्दगी जी लेते है, हर मिले गम आसानी से पी लेते है, उल्फत में टूट भी जाए गर ये दिल, दर्द सहकर हम ओठो को सी लेते है, जज्बात को खामोश छोड़ा है क्योंकि, शायद वो इम्तिहाँ मुहब्बत की लेते है, कमजोर न समज ने लगे रूह खुद की, चहेरा आयना के सामने रख ही लेते है, अपने परायो में भेद नहीं लगता अब, रकीबो के काफले में जिन्दगी जी लेते है !!!!! नीशीत जोशी 27.09.13

યાદ મુજની આવ્યેથી રડ્યા કરશે તેઓ

3d957130346bcac13f39e0c4af2ff3496d421f56951264 યાદ મુજની આવ્યેથી રડ્યા કરશે તેઓ, પથારી એ પડી પડખા ફર્યા કરશે તેઓ, મોસમની કોઈ હવા માફક આવશે નહિ, પાનખર ના ફૂલ માફક ખર્યા કરશે તેઓ, પૂનમનો ચંદ્રમાં પણ લાગશે અળખામણો, તપતા સુરજની માફક બળ્યા કરશે તેઓ, ગાંડા દરિયા માફક ધૂંધવાશે દિલ તેમનું, લહેરો માફક આવી કાંઠે તૂટ્યા કરશે તેઓ, કરેલી ભૂલોની ગ્લાનીનો થતો રે'શે મુંજારો, સુધારવાને તે મુલાકાતે આવ્યા કરશે તેઓ. નીશીત જોશી 26.09.13

किसने कह दिया आसमाँ गिरने वाला है

Beauty-of-Nature-62299 किसने कह दिया आसमाँ गिरने वाला है, कर के प्यार दिल तो अब संभलने वाला है, मुहब्बत की राह पे निकल पड़े है कदम अब, दोनों के दरमियाँ का पर्दा अब हटने वाला है, राहत-ए-जान बनकर लगे है ख्वाब सजाने, रातो का ग़मगीन अँधेरा अब कटने वाला है, दिलकस नजारों से कह दो संभल कर रहे, बनठन के मेरा महेबूब यहाँ आने वाला है, महेफिल भी होगी रोशन-ए-ख़ास ऐसी यहाँ, मानो आफताब अंजुमन से उतरने वाला है !!!! नीशीत जोशी 25.09.13

મારે કંઈ કહેવું છે

1236754_628478883858816_840760425_n સપનાને સાકાર કરવા, મારે કંઈ કહેવું છે, ખોબામાં દરિયો ભરવા, મારે કંઈ કહેવું છે, આમ તો કહું છું ઘણું સાભળે છે પણ ઘણા, મહેબૂબ ને કાને ધરવા, મારે કંઈ કહેવું છે, તણખલા નો છે વિશ્વાસ મુજને દરિયા માં, જોડેજોડે દરિયો તરવા, મારે કંઈ કહેવું છે, આવતો જન્મ જોયો કોણે તેની શી ખબર, મળેલા જન્મે જ મળવા, મારે કંઈ કહેવું છે, હિંમતે મર્દા તો મદદે ખુદા એ સાભળ્યું મેં, કહેવતનો અમલ કરવા, મારે કંઈ કહેવું છે. નીશીત જોશી

વાતો સૌને કહેવાઈ ગઈ

RemembranceDayPosterGrdae9Student (2) આમ તો બધી વાતો સૌને કહેવાઈ ગઈ, પણ દર્દની વ્યથા દર્દમાં જ સમાઈ ગઈ, જલાવેલો ચરાગ મહેફિલ રોશન કરવા, હવાના ઝુલ્મે આગ ચૌતરફ ફેલાઈ ગઈ, નીકળેલા બજારે કોઈ ખરીદાર શોધવા, મુજ ઉર્મીઓ કોળીના મોલે વેચાઈ ગઈ, ખાલી ના રહ્યું આંખોનું એ મકાન ક્યારેય, વહી ગયા બધા આંસુ ઉદાસી રોકાઈ ગઈ, છુપાવી રાખવી હતી ઝખ્મો ની કિતાબ, આપેલી હર સજા નજરોથી ચર્ચાઈ ગઈ, નીશીત જોશી

શનિવાર, 21 સપ્ટેમ્બર, 2013

શા માટે?

sand_sculpture_masterpieces_640_21 જે આવવાના નથી તેનો ઇન્તજાર શા માટે? જે કંઈ કહેતા જ નથી તેનો આભાર શા માટે? આંસુઓ એ સુકાઈ ને આપી દીધો છે જવાબ, જેને હવે વહેવું જ નથી તેનો સત્કાર શા માટે? પથ્થર પણ સહન કરીને વેદનાઓ બને મુરત, છેણીહથોડી સહેવી નથી તેનો આકાર શા માટે? પડછાયો જોઈ હર્ષધેલા ન બની બેસતા જાવ, જે નીકળી ગયા છે દૂર તેનો ભણકાર શા માટે? પોતાના કહેવામાં જેને મજબૂરી આવી સામે, માન્યા જેમણે દુશ્મન તેનો સહકાર શા માટે? નીશીત જોશી 20.09.13

कहाँ गयी वोह

4-sew-www.ward2u.com कहाँ गयी वोह जो मेरे लिए उदास रहती थी, हर लम्हा मेरी यादो में खुद आहें भरती थी, लाचार थी निगाहें,दिल भी मजबूर था शायद, लौट के आउंगी बार बार यह वोह कहती थी, भिगोया था कंधो को अपना सर रखकर वहीँ, सिमट के बाहों में, अश्क में वोह जलती थी, तन्हाई को मानो जैसे तकदीर समज लिया, खामोश रहके जो राझ-ओ-नियझ करती थी, ऐ रब, अब तू ही बता दे मेरे महबूब का पता, वोह दिल-ए-अझीझ जो जमाने से डरती थी || नीशीत जोशी (राझ-ओ-नियझ= intimate conversation between the lover and beloved) 19.09.13

मुसव्विर बन के, अहबाब की शक्ल दी तूने

323199 चाहत को मेरी,नफ़रत में बदल दी तूने, जीत गये थे बाजी,हार में पलट दी तूने, चूम लेते जो तुम, खिल उठते वो फूल, लेकर कली को हाथो में, मसल दी तूने, ले जाता फलक में,चाँद की मुलाक़ात पे, परिन्दा जान के, कफ़स की सफ़र दी तूने, आयना समजकर तोड़ डाला दिल को, चराग की तरह रूह को, जलन दी तूने, मुनासिब होता, गर भूल जाता प्यार को, मुसव्विर बन के, अहबाब की शक्ल दी तूने || नीशीत जोशी 18.09.13

हिंदी दिवस पर कोशिश

7640_524813277587899_1417210200_n हिंदी दिवस पर कोशिश अपनी भाषा बड़ी सुहानी है, यही बात हमें बतानी है, दास्ताँ कोई भी हो, भाषा कोई भी हो, बोलनेवालो की जुबाँ, चाहे हो अलग, पर एक ही कहानी है, मीठी हो बोली, कड़वी हो बोली, भाषा बोलनेवालो के, दिल में रूमानी है, समज भी शायद, न आये बोली, पर सुनानेवालो को, वही सुनानी है, हिंदी हो या हो उर्दू, दोनों बहन ही तो है, दोनों बहनों की मुहब्बत, सदियों पुरानी है || नीशीत जोशी 17.09.13

શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2013

થાકી ગયું છે

મુજ દિલ હવે પ્રહાર થી થાકી ગયું છે, તુજ આપેલ ઉપહાર થી થાકી ગયું છે, જીતેલી બાજીએ હારી જતા'તા હરઘડી, હવે બાજીઓ ની હાર થી થાકી ગયું છે, મઝધાર માં છોડી જવાની હતી આદત, દિલ,દરિયા ના વિહાર થી થાકી ગયું છે, તુજ 'હા' સાંભળવા કર્યો ઇન્તઝાર ઘણો, દિલ રોજના ઈઝહાર થી થાકી ગયું છે, તુજ છોડી કોણ સાંભળશે હૃદય આલાપ, 'ને તુજ દિલ આ મલ્હાર થી થાકી ગયું છે. નીશીત જોશી 13.09.13

થાકી ગયું છે

dillll મુજ દિલ હવે પ્રહાર થી થાકી ગયું છે, તુજ આપેલ ઉપહાર થી થાકી ગયું છે, જીતેલી બાજીએ હારી જતા'તા હરઘડી, હવે બાજીઓ ની હાર થી થાકી ગયું છે, મઝધાર માં છોડી જવાની હતી આદત, દિલ,દરિયા ના વિહાર થી થાકી ગયું છે, તુજ 'હા' સાંભળવા કર્યો ઇન્તઝાર ઘણો, દિલ રોજના ઈઝહાર થી થાકી ગયું છે, તુજ છોડી કોણ સાંભળશે હૃદય આલાપ, 'ને તુજ દિલ આ મલ્હાર થી થાકી ગયું છે. નીશીત જોશી 13.09.13

થાકી ગયું છે

dillll મુજ દિલ હવે પ્રહાર થી થાકી ગયું છે, તુજ આપેલ ઉપહાર થી થાકી ગયું છે, જીતેલી બાજીએ હારી જતા'તા હરઘડી, હવે બાજીઓ ની હાર થી થાકી ગયું છે, મઝધાર માં છોડી જવાની હતી આદત, દિલ,દરિયા ના વિહાર થી થાકી ગયું છે, તુજ 'હા' સાંભળવા કર્યો ઇન્તઝાર ઘણો, દિલ રોજના ઈઝહાર થી થાકી ગયું છે, તુજ છોડી કોણ સાંભળશે હૃદય આલાપ, 'ને તુજ દિલ આ મલ્હાર થી થાકી ગયું છે. નીશીત જોશી 13.09.13

तुझे जीने नहीं देगी

Hair on face तेरे पाजेब की मधुर खनखन, तुझे जीने नहीं देगी, धड्केगा दिल मगर, धड़कन तुझे जीने नहीं देगी, महज लिख दिया था नाम मेरा समंदर की रेत पे, पर लहर के आने की उलझन, तुझे जीने नहीं देगी, यूँ ना बिखराके रखो जुल्फे अपनी इतनी बेरुखीसे, लफ्ज़ खोलने वक्त की अड़चन, तुझे जीने नहीं देगी, हर वो दास्ताँ-ए-इश्क में सुनती रहना नाम हमारा, सुन के शर्मिन्दगी की शिकन तुझे जीने नहीं देगी, मेरी रुख्सत पे तुझे रोना आये या ना आये लेकिन, यक़ीनन तन्हाईयों की चुभन, तुझे जीने नहीं देगी || नीशीत जोशी 12.09.13

खुश तुझे रखा करे

कोई दिल को टटोल के छुआ करे, बनके हमसफ़र तेरे साथ चला करे, समंदरमें आये कभी तूफ़ान भी गर, कहीं फस ना जाओ यही दुआ करे, जीनेका सही तरीका सिखा दे तुझे, हो हर मुश्किल आसान खुदा करे, जहाँ की भीड़ में खो न जाओ कहीं, हर जगह तवज्जुह तुझे दिया करे, तन्हाई से रखे वोह कोसो दूर तुझे, पसंदीदा बातो से खुश तुझे रखा करे || नीशीत जोशी 11.09.13

દિવસ જાય રાત જાય તુજ વિચાર જતા નથી

1209436_10201207640106494_897856930_n દિવસ જાય રાત જાય તુજ વિચાર જતા નથી , તુજ સિવાયના બીજા કોઈ સપના સજતા નથી , બાગોમાં ખીલેલા છે ખુબસુરત ફૂલો પણ ઘણા , તુજને સોગાદ આપવા કોઈ ફૂલ મળતા નથી , મૌસમ આમ તો બદલાયા કરે છે વર્ષો વર્ષ થી , તુજ વિચાર માહી પાનખરે પાંદડા ખરતા નથી , એવા તે કેવા સંબંધો થયા છે આપણા બન્નેના, એકબીજા વિના ક્ષણ અલગ રહી સકતા નથી, કહે છે પ્રેમમાં ઈંતજારની મઝા અનેરી હોય છે , એટલે વારંવાર આપણે મુલાકાત કરતા નથી . નીશીત જોશી 10.09.13

तस्वीर बनाता हूँ पर नहीं बनती

663px-Marguerite_Gérard_-_Painter_when_painting_a_portrait_of_a_lute_player तस्वीर बनाता हूँ पर नहीं बनती, ये सांस भी तेरे बगैर नहीं चलती, तबस्सुम को देख तसल्ली करली, सजाने हे ख्वाब, शाम नहीं ढलती, दूरी को मिटा दिया हमने ब-खूबी, करीब आकर भी बात नहीं करती, खामोशी से सह गये दर्द-ए-झख्म, जलाया बदन पूरा,रूह नहीं जलती, माना मुहब्बत वास्ते इन्कार नहीं, मुस्कुराती है पर हाँ भी नहीं भरती || नीशीत जोशी 08.09.13

શનિવાર, 7 સપ્ટેમ્બર, 2013

પતંગિયું જંખે ચિરાગ તેમ મુજને જંખી લે

પતંગિયું જંખે ચિરાગ તેમ મુજને જંખી લે, અપાર વરસાવી પ્રેમ મુજને તું ભરખી લે, તરસ છીપાવવા મૃગજળ પીધા'તા અમે, તપતા રણમાં એકવાર તું પણ તરસી લે, નહી કાપી શકાય તુજથી એ અંધારે સફર, સાંજ પડવાની છે હવે મુજ હાથ પકડી લે, છોડીશ નહિ પકડેલો હાથ જગની ભીડમાં, એકવાર તો મુજને બાહુપાશમાં જકડી લે, દરિયો તરવા ની પરિક્ષા પણ આપી શકું, વિશ્વાસને સહારે મઝધાર માં તું ઉતરી લે. નીશીત જોશી 05.09.13

कब तलक

382619_332664866860533_811827170_n रात के अंधेरो का आलम रहेगा कब तलक, तूफ़ान के साथ वो समंदर बहेगा कब तलक, आएगा सुकून भी एक मुअय्यन दिन यहाँ, मिस्कीन ये नादाँ दिल जलेगा कब तलक, चर्चा तो होती ही रहेगी उस शहर में आम, खाये झख्म के दर्द को कहेगा कब तलक, हर मोड़ पे मिलेगे रकीब अपनो के भेष में, भूल-भुलय्या की राह से बचेगा कब तलक, मुसीबत तो आनी जानी है ये जिंदगानी में, वो नक्काद के चक्कर में पड़ेगा कब तलक | नीशीत जोशी ( मुअय्यन=fixed, मिस्कीन=poor-needy, नक्काद=critic ) 04.09.13

ये भूल जाते है

heartbroken आँखों ने कितने आंसू बहाए, ये भूल जाते है, रातो ने कितने ख्वाब सवारे, ये भूल जाते है, देने प्यार का तौफा लाये खुबसूरत कुछ फूल, हाथो में कितने फूल मुरझाये, ये भूल जाते है, अपना कहा और फिर पराया भी कर लिया, रकीब बनके कितना सताये, ये भूल जाते है, फूलो की राह कहके कांटे बिछाये हर पथ पर, किस किस पथ पाँव उठाये, ये भूल जाते है, बेचारे ये नादाँ दिल ने खाये है झख्म बहोत, किस झख्म पे मरहम लगाये, ये भूल जाते है ! नीशीत जोशी 01.09.13

રવિવાર, 1 સપ્ટેમ્બર, 2013

बनाया है खुदा ने भी फुरसत से तुझे

Woman with Mirror Painting रात के पास नहीं है अब कोई जवाब, ख्वाब भी मांगता है रात की इमदाद, चाँदनी रात में देख के तुझे छत पर, चाँद भी हो जाता है रूठे के नाशाद, मदहोश हो जाते है सभी बादह्कश, जब पी लेते है तेरे नयनो की शराब, तेरे ही दम से है रोशनी महफ़िल की, तेरा नूरानी चहेरा जैसे हो आफताब, बनाया है खुदा ने भी फुरसत से तुझे, वो आयना भी दे रहा है यही सनाद | नीशीत जोशी (इमदाद=सहायता,नाशाद=अप्रसन्न,बादह्कश=पियक्कड़,सनाद=प्रमाणपत्र) 29.08.13

ખુદને ખુદ ની જ ખબર રહી નથી

1326487685025u0Y વિરહ નું સોપાન હવે દિલ ને કઈ કહેતું નથી, જુના એ ઝખમો નું દરદ દિલ હવે સહેતુ નથી, વિરાન રાતો માં સપના આવી જો રાતે ઉઠાડે, સુકાયેલી આ આંખો થી હવે ઝરણું વહેતું નથી, ગોજારી એ રાત ના ભણકારા વાગે છે હજુ પણ, ગામમાં થતી વાતોમાં એ વાત કોઈ કહેતું નથી, દરવાજે જરા જુઓ તો ત્યાં કોણે આપી છે દસ્તક, પ્રેમ હોય તો કહી દેજો અહી હવે દિલ રહેતું નથી હવે તો ખુદને ખુદ ની જ ખબર રહી નથી દોસ્ત, ખોવાયેલાની સૂચી માં પણ નામ હવે રહેતું નથી. નીશીત જોશી 25.08.13

मेरी आँख से आंसू निकले

crawwturbulence महफिल से लगे जब उठने, मेरी आँख से आंसू निकले, जला चराग लगा था बुझने, मेरी आँख से आंसू निकले, जज्बा तो रखते थे, कांटो की बे-कस राह पर चलने का, मगर फूल ही लगे थे चुभने, मेरी आँखों से आंसू निकले, अनसुलझी गुत्थी, मुश्किल सवालात बन कर रह गयी, खामोशी लगी सवाल पूछने, मेरी आँख से आंसू निकले, बे-पायाँ बे-नूर वो वस्ल की रात, खामोशी और तन्हाई, चाँद भी चला गया था घूमने, मेरी आँख से आंसू निकले, मुहिब्ब के इन्तजार की हद में आँखे भी हुई दरमान्दा, वो दिलकस अहबाब को ढूँढने, मेरी आँख से आंसू निकले !!!! नीशीत जोशी (बे-कस= helpless,बे-पायाँ= limitless,बे-नूर = dark,दरमान्दा=tired) 24.08.13