રવિવાર, 28 ફેબ્રુઆરી, 2010

सात रंग से नहाव्यो होलीमें

भरी पीचकारी प्रेम रंग हो मीतवा
मारी पीचकारी होली में तोहे हो मीतवा
सात रंग से नहाव्यो होलीमें तो के हो मीतवा

पहेलो रंग भरो प्यार को उ मा
भर प्यार भरो रंग मार्यो तो के हो मीतवा
सात रंग से नहाव्यो होलीमें तो के हो मीतवा

दुजो रंग भरो सदभाव को उ मा
भर सदभाव भरो रंग मार्यो तो के हो मीतवा
सात रंग से नहाव्यो होलीमें तो के हो मीतवा

तीजो रंग भरो कर्म को उ मा
भर करवा करम रंग मार्यो तो के हो मीतवा
सात रंग से नहाव्यो होलीमें तो के हो मीतवा

चौथो रंग भर्यो समरसता को उ मा
भर भर मार्यो रंग समरसताको तो के हो मीतवा
सात रंग से नहाव्यो होलीमें तो के हो मीतवा

पंचम रंग भर्यो न्याय को उ मा
अन्याय से लडनको न्याय रंग रंग्यो तो के हो मीतवा
सात रंग से नहाव्यो होलीमें तो के हो मीतवा

छठो रंग भर्यो परोपकारको उ मा
करन उपकार रंग्यो परोपकार तो के हो मीतवा
सात रंग से नहाव्यो होलीमें तो के हो मीतवा

पुरन होने सो छ रंग भर्यो खुशी रंग उ मा
करन को सबने खुशी रंग्यो तो के हो मीतवा
सात रंग से नहाव्यो होलीमें तो के हो मीतवा

नीशीत जोशी

આપીશુ


ભુલી વીતેલી ક્ષણો નવ જીવન આપીશુ
થોભાયેલા રૂધીરને નવો જોશ આપીશુ

પાછુ વળતા ભુલી જશો આપ પણ
યાદોને આપણે કોઇ નવુ નામ આપીશુ

રોકીશુ આપના આંખોના મોતીઓને
વહાવવા માટે અમે અમારી આંખો આપીશુ

'નીશીત જોશી'

શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2010

હોળીમા એવો તે રંગ મુજને સાવરીયા....


હોળીમા એવો તે રંગ મુજને સાવરીયા....
ન ચડે કોઇ બીજો રંગ મુજને સાવરીયા....

રંગેલી ગોપીઓને, રંગેલી તે રાધાને,
રંગમા એવા જ મુજને રંગી દે સાવરીયા....
હોળીમા એવો તે રંગ મુજને સાવરીયા....

બેસાડજે ખોળે પાડજે તારા પ્રેમમા,
નયનપટમા બસ તુ જ રહે એવો પાડજે સાવરીયા....
હોળીમા એવો તે રંગ મુજને સાવરીયા....

એવી તે આ હોળી રમાડ મુજને પ્યારે,
ન કોઇ ઇચ્છા રહે બાકી મુજની સાવરીયા....
હોળીમા એવો તે રંગ મુજને સાવરીયા....

નીશીત જોશી

ગુરુવાર, 25 ફેબ્રુઆરી, 2010

कुछ हो जायेगा

कैसे सोच लिया की हमे कुछ हो जायेगा

यमराज भी हमारा प्यार देख लौट जायेगा

सपने मे भी खयाल न लाना ऐसा कभी

वरना आया सपना भी उसी वक्त तुट जायेगा

नीशीत जोशी

બુધવાર, 24 ફેબ્રુઆરી, 2010

होली का मजा लेलो


लेलो भाई लेलो होली का मजा लेलो
रंग बेरंगी सब रंगो का मजा लेलो
नाच गा कर धुम मचालो
गुलाल का गुलाबी मजा लेलो
बनाके दुश्मनको भी दोस्त
दोस्तो संग दोस्ती का मजा लेलो
न कोई छोटा न कोई बडा
फुलो जैसे बहारका मजा लेलो
रंगो और रंगाओ हुल्लड मचाओ
हर्षोल्लाससे इस होलीका मजा लेलो

नीशीत जोशी

મંગળવાર, 23 ફેબ્રુઆરી, 2010

.

आपके प्यार के चर्चे हें सारे जहां में ऐसे,
उसे देख चांद भी अब कतराता है,
चमन के फुल खील उठते हे देख आपको,
पतझड भी अब आने को घबराता है !!!!

नीशीत जोशी

રવિવાર, 21 ફેબ્રુઆરી, 2010

आप समज बैठे !

दिलका तुटना उस खेलका हिस्सा था,
आप उसीको अपनी हार समज बैठे !
कर गया था मायुस जीस जगह आपको,
आप उसी जगहको अपनी महेफिल समज बैठे !
बुजा के चल दिये थे हर रोशनी को वोह,
आप जुगनुकी टमटमाहट्को चीराग समज बैठे !
मीला दिया आपको अब उसने मिट्टीमें,
आप राह के उस पथ्थरको खुदा समज बैठे !

नीशीत जोशी

શનિવાર, 20 ફેબ્રુઆરી, 2010

.

થોડુ કર્યે મળે છે બધુ આપને જ્યારે,
શા માટે નવા માટે વલખો છો ત્યારે !!!
કરવાના કંઇ નહી તમે, કરાવનાર બીજો,
ભરોશો તેના જ પર રાખો ને ત્યારે !!!

નીશીત જોશી

શુક્રવાર, 19 ફેબ્રુઆરી, 2010

मेरे ईश्कमे


मेरे बाद कोइ अच्छा न लगेगा तुजे
प्यार इतना गहेरा कोइ न करेगा तुजे
आना भी चाहो तो न आ सकोगे होश मे
मदहोश कर दें इतना हमारे सीवा प्यार कौन करेगा तुजे
गुम जाओगे रम जाओगे मेरे ईश्कमे इतना
सिर्फ मेरे नाम से ही जहांमे जाना करेगा तुजे

नीशीत जोशी

ગુરુવાર, 18 ફેબ્રુઆરી, 2010

.

કોઇ કોઇને શું આપે છે,
હાથ તો નીમીત છે,
જે પણ આપે છે ઇશ્વર આપે છે .

નીશીત જોશી


कोइ किसीको क्या देता है,
हाथ तो एक बहाना है,
जो भी देता है खुदा देता है ।

नीशीत जोशी

બુધવાર, 17 ફેબ્રુઆરી, 2010

શીખવી દો


ડર નહી લાગે મરવાનો પણ જીવવાની રીત તો
શીખવી દો
ખીલી ઉઠીશુ કંટકોમા પણ ફુલોની જેમ ખીલતા તો
શીખવી દો
પ્રેમ તો કરી લઈશું જરૂર પણ પરવાનાઓની જેમ જલતા તો
શીખવી દો
ઉતરી તો જઈએ દરીયામા પણ મોતી કાઢવાની રીત તો
શીખવી દો

નીશીત જોશી


मरने से नही लगेगा डर मगर जीने का तरीका तो
सीखा दो
कांटोमे भी खील उठेंगे मगर फुलो जैसे खीलना तो
सीखा दो
प्यार तो कर लेंगे जरूर मगर परवानो जैसे जलना तो
सीखा दो
उतर तो जाये दरीयामें भी मगर मोती नीकालने का तरीका तो
सीखा दो

नीशीत जोशी

મંગળવાર, 16 ફેબ્રુઆરી, 2010

અશરફિ


અશરફિયોથી મન ગમતુ કરી શકાય છે,
ન વેંચાતા ને પણ ખરીદી શકાય છે,
તેની કીમતને ઓછી આંકવાની ભુલ ન કરશો,
પ્રેમ નહી તો પણ પ્રેમી ને ખરીદી શકાય છે,
આને જ તો કહેવાય હળહળતો કળયુગ ‘નીશીત’
અશરફિયોનો મહિમા જ હર જગ્યાએ દેખાય છે.

નીશીત જોશી

સોમવાર, 15 ફેબ્રુઆરી, 2010

ભવિષ્ય અંધકારે છે આપણા આ દેશનુ


નથી સમજાતુ શુ થશે આપણા આ દેશનુ,
હવે તો ભવિષ્ય અંધકારે છે આપણા આ દેશનુ....

દેશધણીઓની છે આંખો બંધ,કાન પણ બંધ,
ફક્ત ભાષણોથી નીર્દોશ જનતાને બનાવે અંધ,
શું આ રીતે જ ચાલશે તંત્ર આપણા આ દેશનુ,
હવે તો ભવિષ્ય અંધકારે છે આપણા આ દેશનુ....

લઈ સવિધાનનો આસરો ચુપ રહે છે,
જાણવા છતા મો' આગળ કાન ધરે છે,
શું બ્લાસ્ટોને ભયભીત જીવન આપણા આ દેશનુ,
હવે તો ભવિષ્ય અંધકારે છે આપણા આ દેશનુ....

ક્યાં જતી રહી એ ખુમારી દુશ્મનો સામે લડવાની,
ક્યાં ગઈ ભાવના એ દેશમાટે લડી મરવાની,
શું નપુશંક બની રહ્યુ નસીબ આપણા આ દેશનુ,
હવે તો ભવિષ્ય અંધકારે છે આપણા આ દેશનુ....

નીશીત જોશી

રવિવાર, 14 ફેબ્રુઆરી, 2010

HAPPY VELANTINES DAY

શનિવાર, 13 ફેબ્રુઆરી, 2010

તુ આવે તો

તુ આવે તો અશ્રુભીના નીસાસા ગીત બની જશે
તુ આવે તો દુઃખોથી તડપતુ મન હરખાયી જશે
તુ આવે તો નીરસ હ્રદયને મધુર ધ્વની મળી જશે
તુ આવે તો આશાઓ નો બાગ ખીલતો થઇ જશે
તુ આવે તો હ્રદયના પ્રેમહિંડોળે ઝુલાવાશે
તુ આવે તો ચરણોમા તનમનધન અર્પણ કરાશે

નીશીત જોશી

શુક્રવાર, 12 ફેબ્રુઆરી, 2010

.

HAPPY SHIVRATRI

ગુરુવાર, 11 ફેબ્રુઆરી, 2010

किस्सा

મંગળવાર, 9 ફેબ્રુઆરી, 2010

રાહ પર નો પથ્થર


મારી પણ ઇચ્છા હોય
મારી પણ આશા હોય
પણ તરછોડાયેલો
ફેકાયેલો અને
પડેલો રાહ પર નો
હું એક પથ્થર
બન્યો હોત કોઇ તાજમહલ જેવી ઇમારતનો હિસ્સો
ન બની શક્યો
બન્યો હોત કોઇ ઇતિહાસ મા નો કિસ્સો
બન્યો બાળકો ની રમતનો હિસ્સો
કામે આવ્યો બહુ બધાને
ન બનાવ્યો કોઇએ મને પોતાનો હિસ્સો
સહન કર્યા ભાર બહુ બધાના
ગાડીઓ ચડી, માણસો પણ બાજ ન આવ્યા
કાજ પુરુ થયે ફેકાયેલો
ધુતકારેલો
બસ બની રહ્યો
હું રાહ પર નો પથ્થર
[b][red]"નીશીત જોશી"

નામ

સોમવાર, 8 ફેબ્રુઆરી, 2010

તેઓ

રવિવાર, 7 ફેબ્રુઆરી, 2010

HAPPY ROSEDAY

શનિવાર, 6 ફેબ્રુઆરી, 2010

કંઇક તો છે તેને આજે


લાગે છે ડર ફરી આજે,
કહ્યુ આવુ છુ પાછી,
પણ નહી આવે ફરી આજે,
સ્નેહ પળો એ પણ તો હતી,
બોલાવ્યે અગાસીએ સાંજે,
દોટ મુકી આવતી તો હતી,
પ્રેમ પળોની હુફાળી યાદો,
છે તેને પણ યાદ જરૂર,
શીતળ ચંદ્રમાની સુહાળી યાદો,
શું થયુ તેને આજે,
સામે આવે પણ જવા માટે,
કંઇક તો છે તેને આજે.

નીશીત જોશી

શુક્રવાર, 5 ફેબ્રુઆરી, 2010

हम न होगें


फासले दरमिया हमारे कम न होगें
महोब्बतमे मरनेवाले कम न होगें
करेंगे रोशन चिराग तेरी महेफिलमे
मगर उस महेफिलमे हम न होगें
रहेंगे चांद सीतारे इस चमनमे
पर उसे बतानेवाले हम न होगें
होगी बहारे उस बागोमे लेकीन
तेरे बाग को सजाने हम न होगें
नम जो होगी आंसुओसे तेरी आंखे
तसल्ली दे मनाने हम न होगें
याद कर आवज दे देना कभी भी
इर्द-गीर्द ही रहेगे चाहे हम न होगें

नीशीत जोशी

હું...

જીન્દગી છે શું જાણતો નથી હું...
આવવુ જીન્દગી કે જવુ જીન્દગી,
અનુભવવુ કે નહી જાણતો નથી હું...
જગમા આપ માટે આવ્યો હું...
લાગણીઓથી બંધાયેલો પ્રેમમય,
દ્વાર આપના દોડતો આવુ હું...
મિત્રોની મિત્રતાને તરસતો હું...
રાખજો યાદ રાખી શકો તો,
કાચા તાંતણે બંધાયેલો હું...

નીશીત જોશી

ગુરુવાર, 4 ફેબ્રુઆરી, 2010

भुल गये

वादा तो कर दिया पर भुल गये
दिल तो आपके पास ही भुल गये
भुलने को तो कह दिया था मगर
क्या भुलना था वही तो भुल गये
पुछा जब आपसे तब न बोले कुछ
बस इतराये और बोलना भुल गये
याद आये तो कह देना जो भी हो
हम तो आपको छोड सब कुछ भुल गये

नीशीत जोशी

બુધવાર, 3 ફેબ્રુઆરી, 2010

આપણા આ ૠણાના બંધન

જરૂર હશે કંઇ આપણા એ ૠણાના બંધન
માટે જ તો બંધાયા અને બન્યા એ બંધન
મળે છે ધણા રોજ બરોજ આ જગ મા
પણ ક્યા બંધાય છે આવા બંધન
નથી કોઇ રુધીરના સંબધ આપણા
છતા લાગણીઓથી રચાય છે આ બંધન
રીસાય તો મનાવીયે એકબીજાને આપણે
સબંધ નથી તુટતા કારણ બસ આ બંધન
સંબધ પણ એટલે છે આ આપણા
બંધાયેલા છે આપણા આ ૠણાના બંધન

નીશીત જોશી

યુવાની આવી

યુવાની આવી યુવાની આવી
થનગનતી આ યુવાની આવી
મનમા નીત નવા વિચારો આવે
હ્રદય હવે સામી બારીએ નીહાળે
ચીત ચોરતી આ યુવાની આવી
થનગનતી આ યુવાની આવી
દુનીયા જીતવાની થાય ઉતંક્ઠા
કંઇ કરી જવાની થાય ભાવના
ગરમ રૂધીર કરતી યુવાની આવી
થનગનતિ આ યુવાની આવી
પુરા થયા બાળપણના તોફાનો
પુરા થયા નીશાળના વિભાગો
કોલેજ કેમ્પસની મોજ આવી
થનગનતી આ યુવાની આવી
આંગળી પકડી ચાલતા માબાપના
ખંભેથી ઉપર પહોચ્યા હવે માબાપના
તેઓની ઇચ્છા પુરી કરવાની ઉમર આવી
થનગનતી આ યુવાની આવી
નીશીત જોશી

સોમવાર, 1 ફેબ્રુઆરી, 2010

પ્રલય


કહે છે હવે શરૂ થશે પ્રલય
કહુ છું હુ અત્યારે જ શરૂ છે પ્રલય
માતાઓમા નથી રહી માતૄત્વની ભાવના
બાળકોમા નથી રહી આદરની ભાવના
બની છે એકલા રહેવાની ભાવના
ઘર કરી ગયી છે તરછોડવાની ભાવના
શું આને નહી કહો પ્રલય ?
નથી કોઇ મર્યાદા છોકરાઓ કે છોકરીઓમા
છાશવારે લુટાય છે શીલો નામે પ્રેમમા
પહેરી એવા તે પહેરવેશ હોમે છે ઘી હોમમા
રહી નથી કોઇ આમન્યા હવે નામે તરક્કીમા
શુ આને નહી કહો પ્રલય ?
સમાજનુ થતુ જાય છે બિભત્સ સ્વરૂપ આજે
બની રહી છે વર્ણશંકર પ્રજા સમાજમા આજે
ધર્મના નામે લુટાય રહી છે પ્રજા બધે આજે
મુખમા રામ બગલમા છુરી છે બધામા આજે
શું આને નહી કહો પ્રલય ?
હીમાલય ઓગળે છે જંગલો કપાય છે
ભુકંમ્પો આવે છે સુનામી/આઇલા પણ આવે છે
કોઇપણ પ્રકારે સંહાર માનવી નો જ થાય છે
પતન ભૌતીક, સામાજીક, આર્થીક, માનસીક, થાય છે
શું આને નહી કહો પ્રલય ?
આ જ છે ને પ્રલય
તો શરૂ જ છે ને પ્રલય......?

નીશીત જોશી