રવિવાર, 27 ફેબ્રુઆરી, 2011

तो क्या करु?


अब वो चांद तारे को क्या करु?
वो सुरजकी किरणोको क्या करु?

न रखी है और कोइ ख्वाईश,
न करू याद तो अब क्या करु?

मील जाती हो हर धडकनमे,
दिखे ना किसीको तो क्या करु?

याद आयी सवाल बनकर अब,
प्रश्न ही बने जवाब तो क्या करु?

लीपट जाते हो बन के आंचल,
हर आंसु बने गुलाब तो क्या करु?

होठोसे बजा लेते हो मधुर ध्वनी,
सुनके पांव थीरक उठे तो क्या करु?

दिनरात नाम रटण छोड कुछ नही,
स्वप्नमे न छुटे नाम तो क्या करु?

नीशीत जोशी

यादे के सहारे


वो यादे के सहारे जीया करते है,
रोते रोते भी मुश्कुराया करते है,

काटे न कटे वोह विरहन राते,
बिस्तरमे करवट पलटाया करते है,

सांस जीसके नामकी है चल रही,
हरपल सांसका नाम लिया करते है,

याद उन्हे करते हे जिसे भुला सके,
न भुलनेवालोको याद किया करते है,

आंखे तरस जाती है निहारने को,
हर जगह उनका दिदार किया करते है,

जन्म जन्मका साथ इस जन्म ना सही,
अगले जन्मका इन्तजार किया करते है ।

नीशीत जोशी

मेरे जज्बात.....


किस किस से मै आखे चुराउ,
मनकी चंचलता किसे सुनाउ,

बंसीधुन सुनके रहा ना जाए,
घरवालोको छोड दौडी आउं,

थाम जब लेते मेरी ये बैया,
छुइमुयी जैसी मै तो शरमाउ,

बाहो मे भर लेते हो जब मुजे,
मन कह देता मै काहे छुडाउ,

आगमन से खील जाय फुल,
जाने के वियोगमे मै मुरजाउ,

बदनाम किया अब करम कर,
दे जगह चरणोमे मै शरण पाउ,

युं शरणार्थी को दे देना पनाह,
करते हुए तेरी सेवा मै मोक्ष पाउ ।

नीशीत जोशी

સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

मेरे जज्बात.....


किस किस से मै आखे चुराउ,
मनकी चंचलता किसे सुनाउ,

बंसीधुन सुनके रहा ना जाए,
घरवालोको छोड दौडी आउं,

थाम जब लेते मेरी ये बैया,
छुइमुयी जैसी मै तो शरमाउ,

बाहो मे भर लेते हो जब मुजे,
मन कह देता मै काहे छुडाउ,

आगमन से खील जाय फुल,
जाने के वियोगमे मै मुरजाउ,

बदनाम किया अब करम कर,
दे जगह चरणोमे मै शरण पाउ,

युं शरणार्थी को दे देना पनाह,
करते हुए तेरी सेवा मै मोक्ष पाउ ।


नीशीत जोशी

રવિવાર, 20 ફેબ્રુઆરી, 2011

ગમે છે


આપના એ ચરણે નમવુ ગમે છે,
આપના ચરણે આરોટવુ ગમે છે,

ઠોકરે ચડાવો કે મુકો બાજુ એ,
આપની નજરોમા રહેવુ ગમે છે,

લાલ-ગુલાબી રંગ પ્રેમપ્રતીક,
આપના એ રંગમા રંગાવુ ગમે છે,

સામે રહો નહી એ મરજી આપની,
આપના સરળમનમા સમાવુ ગમે છે,

કહે છે પામવા અશક્ય છે આપને,
આપની એ શક્યતામાં જીવવુ ગમે છે,

આજ નહી તો કાલ દર્શન મળશે જ,
આપની આશમા નિર્વાહ કરવુ ગમે છે.

નીશીત જોશી

કેટલી


કવિતાઓ, ગઝલો, લખી વાંચી છે કેટલી,
સાંભળી,વાંચીને પણ ખામોશ એ છે કેટલી,

માન્યુ એ પરી માફક છે ઉતરી જાણે અપ્સરા,
રબ જાણે એ સુંદરતાના ગુમાનમા છે કેટલી,

મયખાનામા જવા માટે તો બેતાબ છે ઘણા,
પ્યાલા ક્યાં પુછે સુરાહીને ચડેલી છે કેટલી,

મદહોશ થયે રાખે જેણે પી લીધો પ્યાલો,
નયન જામથી બેહોશને જગભાન છે કેટલી,

આ હ્રદય સર્મપીત કર્યુ સર્વસ્વ ત્યાગીને,
હારેલા દિલને અધિકારની વાત છે કેટલી,

કેવી તે અદાયગી કરો છો ઓ મારા પ્રિયે,
ભુલુ બધુ છતા તુજની યાદ આવે છે કેટલી .

નીશીત જોશી

ફરી નહી આવે

આવેલા કિરણો ફરીને નહી આવે,
આ જીદંગી પાછી ફરીને નહી આવે,

પુરા કરવાના છે સપના કરી લો,
જીત ફાળવતો સમય ફરી નહી આવે,

સંદેશો લાવે છે આ સમીર સવારનો,
આવી સુનેહરી સવાર ફરી નહી આવે,

મહેનત વગર રોપાયના બીજ ખેતરે,
ખેતર ખેડવાનો સમય ફરી નહી આવે,

કરી લો કામ એવુ કે દુનીયા યાદ કરે,
મળેલુ માનવ જીવન ફરી નહી આવે .

નીશીત જોશી

સવાર


રોજ પડે છે પણ આજ અનોખી પડી છે સવાર,
આજ આ તે સોનેહરી કિરણોની પડી છે સવાર.

ઉઠીને ઝાંક્યુ ઝરોખાથી ખીલેલા સુંદર ફુલો,
સમીર પણ લહેરાતો હતો આજ મધમ મધમ,
એ સર્વે લાવતા હતા એવા તે મુજમા ખુમાર,
મન ને ગમી ગઇ આવી આ સુનેહરી સવાર.

ઉડતો થયો આસમાનમા પરિંદોની માફક,
પહોચવા ક્ષતીજ પાર ધરતી ની માફક,
કહેશો કોઇ શુ ક્યારેય પહોચી હશે એ ધરા,
કોશીશ કરાવવા આવી આ સુનહરી સવાર.

કાતર ચલાવનારને શુ ખબર પડે અમારી,
પાંખોથી નહી, ઉડવાની દ્રઢશ્રધા છે અમારી,
કરી જઇશુ તોફાનોમા પણ આ સાગર પાર,
વિશ્વાશ જગાવવા આવી આ સુનહરી સવાર.

નીશીત જોશી

શનિવાર, 12 ફેબ્રુઆરી, 2011

બાજી


જીવનની ઘણી રમત ફાવતી નથી,
પાનાની મને રમત આવડતી નથી,

બાજીમાં ભલે ને હોય એક્કા બે બે,
એ રમત પણ ક્યારેક જીતાતી નથી,

પીસવાને આવે પીસીએ પણ સારૂ,
બરોબર આવે એ બાજી બટાતી નથી,

બાજુનો ભેરૂ ફેકશે જોઇતા પાના,
બીજાઓના ભરોશે બાજી રમાતી નથી,

રમતમા છું હું ભલેને નવૉ ખીલાડી,
અધવચ્ચે બાજી મુકી દેવાતી નથી,

મુશ્કેલથી જડી છે આ રમવાને બાજી,
રમતની આ મોજ એમજ છોડાતી નથી,

રમી લો આપ પણ સૌ જેવી આવડે તેવી,
હરધડી જીવનબાજી સૌને ફાળવાતી નથી .

નીશીત જોશી

कीया नही जाता


परायो मे प्यार पाया नही जाता,
अपनो से ही दुर रहा नही जाता,

लाख छुपछुप कर करते रहे प्यार,
मगर जहां से छुपाया नही जाता,

अलग बात है प्यारमे है धोखा,
हर की नीगाहमे बसा नही जाता,

महोब्बत एक जज्बा है ऐसा की,
भुलाने से भी भुलाया नही जाता,

बन के धडकन धडकलो ह्रदयमे,
धडकनको फिर रोका नही जाता,

नीकल पडो डाल के हाथोमे हाथ,
राहदार सबको बनाया नही जाता,

बहोत नाजुक है रिस्ता प्यारका,
शीशे को बेदर्दीसे तोडा नही जाता,

शुकुन तो तब है रुहको जीवनमे,
एकदुजे बीन पल गुजारा नही जाता ।

नीशीत जोशी

મિત્ર


મિત્ર એ નથી જે આપના કામ આવે,
મિત્ર તો એ છે જે તમારી ટી'શર્ટ માંગીને લઇ જાય,
અને ક્યારેય પાછી ન આપે.....

મિત્ર એ નથી જે તમને પાર્ટી આપે,
મિત્ર તો એ છે જે તમારા ઘરે આવે અને જમવા બાબત કહે,
"આજે શું બન્યુ છે? જે પણ હોય જલ્દી લઇ આવ"....

મિત્ર એ નથી જે ફોન કરી મળવા આવે,
મિત્ર તો એ છે જે ઘરની સામે આવી મેસેજ કરે,
"બેવકુફ,બહાર આવ"......

મિત્ર એ નથી જે જનાજામા આવે,
મિત્ર તો એ છે જે કબર પર ટી'શર્ટ લઇ આવે અને કહે,
"લે નથી જોઇતો અહેસાન, ચલ ઉઠ અને મારી મિત્રતા પરત કર".......

"અજ્ઞાત" (એક મેસેજ)

જય માં સરસ્વતીજી


આજે મનથી કર્યો માડીને પુકાર,
આવ્યા વગાડતા વિણાના તાર,
જુઓ થઇ ગયા હંસ પર સવાર,
તાબડતોબ પહોચ્યા આપણે દ્વાર,
ચરણે પડ્યા કર્યો તેને કર્યા પાર,
ખોબે ખોબે લુટાવ્યો જ્ઞાનભંડાર.
જય જય માં સરસ્વતીજી...
આપની અનન્ય કૃપા બનાવી રાખજો.

નીશીત જોશી

રવિવાર, 6 ફેબ્રુઆરી, 2011

રે સખી હું શું કરૂ !


છે કઠણ પથ પ્રેમનો રે સખી હુ શું કરૂ !
પીયા રાખે ન નજર રે સખી હું શું કરૂ !

જન્મ જન્મોથી ચાલતો આવ્યો,
નીતનવી ઠોકરો ખાતો આવ્યો,
અણસાર સુધ્ધા ન આવ્યો તેને,
જીણ થયો હવે આ ઉસ્તાહ મને, રે સખી હુ શું કરૂ !
પીયા રાખે ન નજર રે સખી હું શું કરૂ !

માપી લીધુ આખા ગગનને,
પી લીધુ આસાનીથી અગનને,
રોકી લીધો એ વહેતા પવનને,
પણ છુપાવુ કેમ પીયુ-તરસને, રે સખી હું શું કરૂ !
પીયા રાખે ન નજર રે સખી હું શું કરૂ !

પહેલા મનમા પ્રિત વધારી,
આશા જળથી તેને વધારી,
પછી સ્વહસ્તક આગ લગાડી,
'ને બેઠા સર્વસ્વ સ્વાહા કરી, રે સખી હું શું કરૂ !
પીયા રાખે ન નજર રે સખી હું શું કરૂ !

આનાથી પણ ન સોક થતો,
જાગતા રહેવુ મરી ને સુતો,
પીયુના રટણમા જીવન ખોતો,
રહેલુ જીવન નીર્વાહ કરતો, રે સખી હું શું કરૂ !
પીયા રાખે ન નજર રે સખી હું શું કરૂ !

નીશીત જોશી

प्यार


सीमा के दायरे मे नही रहता प्यार,
भाषाकी पाबंधी मे नही रहता प्यार,

प्यार तो इश्वरी वरदान है जहांमे,
हर किसीके नसीब नही रहता प्यार,

परवाने जलते है राज पानेके लिये,
शमा के आहोश मे नही रहता प्यार,

लहेरे आती है किनारे को मीलनेको,
किनारेकी रेतके ढेरोमे नही रहता प्यार,

देखनेका नजरिया नीराला है सबका,
मिला जीसे कहेंगे कहां नही रहता प्यार ।

नीशीत जोशी

સુનો રાખ્યો


કહ્યુ ઘણુ પણ પનઘટ સુનો રાખ્યો,
આપ્યુ ઘણુ એ દિલપટ સુનો રાખ્યો,

જમુના ના નીર પણ ગાંડા થયા જો,
પણ આ જમુના તટને સુનો રાખ્યો,

વાંસળીને બાંધી લીધી કમરે હવે,
નીકળતા સુર સરગમને સુનો રાખ્યો,

ખીલેલા ફુલોને ચુમવા હતા ચરણો,
એ ફુલોના મનસુબાને સુનો રાખ્યો,

કારણો ન હતા કોઇ રિસાઇ જવાને,
મનાવવાના પથને સાવ સુનો રાખ્યો,

સાંભળવી ગમતી તુજની એ વાતો,
આલાપનો છેડો મૌન સાધી સુનો રાખ્યો.

નીશીત જોશી

समज समज कर ना समजे


समज समज कर ना समजे वो दिवाना है,
जल जल कर भी ना जले वोही परवाना है,

हर पल बैचेन रहे दिदार के लिये उसके,
हर सयमें उनका दिदार करे वो मस्ताना है,

सीतम करना फितरत है मेरे जनाब की,
सीतम सह कर भी हमे तो वो मुश्कुराना है,

पागल किया है हर अदा से मेरे हमराजने,
कायल है उन्ही अदाओ से उन्हे वो बताना है,

सुनके विणाके मधुर सुरो से तृप्त होते कान,
कोयलकी कुह मे भी वही सुनले वो सयाना है,

मचल उठता है दिल मिलन की आश लिये,
उनकी यादोमे बसर किये हर पल वो सुहाना है,

यह वादिया बागो के नजारे है उन्हीके साये,
रुह नीकले तो चरणोमे उनके प्यार वो जताना है।

नीशीत जोशी

બુધવાર, 2 ફેબ્રુઆરી, 2011

મુશ્કીલથી મનાવવા પડે છે


નહતી ખબર કે પ્રેમમા વિરહ સહેવો પડે છે,
દિલના એ ઘાવથી દિલને ડરવુ પણ પડે છે,

તડપ આવવી અને અશ્ક પણ ભરવા પડે છે,
કરેલુ પોતે 'ને પોતાને જ દુઃખ આપવુ પડે છે,

થાય શ્યામથી મહોબ્બત હર દર્દ સહેવા પડે છે,
એવા દર્દ મોતથી પણ હો બાવીસ સહેવા પડે છે,

સીતમ કરે રીસાય પણ જાય એ આદત છે તેની,
મુજ આદત કેમ છૉડવી મુશ્કીલથી મનાવવા પડે છે.

નીશીત જોશી

जबसे तुम्हे देखा है


मेरी जुस्तजु और भी बढ गयी है जबसे तुम्हे देखा है,
दिलका हर जज्बा तेरा उठता है जबसे तुम्हे देखा है,

मेरे घर की रोशनी बन जाओ यह ख्वाइश है रखी,
आसमां से चांद भी नादारत हुआ जबसे तुम्हे देखा है,

बागो मे आ जाती है बहार चाहे हो पतजड मौसम,
मुरजाये हुए फुल भी खीलने लगे जबसे तुम्हे देखा है,

मुद्दत से दिल दे बैठे थे जान कर हर कठीन प्रेमराह,
हर पथ्थर मखमलसे लगने लगे जबसे तुम्हे देखा है,

जानते है मिलन राह भी नही है उतनी आसान,
दिलमें मिलन-आश जगा रखी है जबसे तुम्हे देखा है,

तेरा ही नाम दिल को शकुन मोहाया करता रहता,
रुह को तेरा ही नाम रास आया है जबसे तुम्हे देखा है ।

नीशीत जोशी

ચાલ્યા ક્યાં તમે ?


નયન મટકાવીને ચાલ્યા ક્યાં તમે ?
મનને ભટકાવીને ચાલ્યા ક્યાં તમે ?

હતી એવી અમારી અમાનત
રાખેલી તુજ પાસે જમાનત
હ્રદયને જટકાવીને ચાલ્યા ક્યાં તમે ?
નયન મટકાવીને ચાલ્યા ક્યાં તમે ?

આવતી બાગોમા બહાર
દિલનો હતો એ આહાર
પાનખર બનાવીને ચાલ્યા ક્યાં તમે ?
નયન મટકાવીને ચાલ્યા ક્યાં તમે ?

કરતા અમને આલીંગન
હતુ અમારૂ એવુ બંધન
પનધટ વીરાન મુકીને ચાલ્યા ક્યાં તમે ?
નયન મટકાવીને ચાલ્યા ક્યાં તમે ?

નીશીત જોશી

वही दिन आया है

आज फिर वही दिन आया है,
मेरा साया साथ छोड आया है,

गुजर गये वोह गली से लेकिन,
निकलनेके बाद ख्याल आया है,

गुजारिस थी एकबार मुड जाना,
मुडना छोड रास्ता छोड आया है,

इश्क मे डुबने का मजा लेते हो,
उसी इश्कका ईम्तिहान आया है,

महेफिल रोनक की आनेवाले थे,
अब तो चिराग भी बुजने आया है ।

नीशीत जोशी

શું કરી શકુ છુ

કહે છે કોમળ છુ હું !શું કરી શકુ છુ,
તો આજ કહુ છું હું !શું કરી શકુ છુ,

પ્રેમપથ હોય ભલે ને પથરાળ,
તુજ સંગ પ્રીત નીભાવી શકુ છુ,

પ્રેમમા નાખવા પડે બહુ નીશાસા,
હું તો પ્રેમમાં વિરહ જીરવી શકુ છુ

સામે હોય ભલે અડીખંભ પહાડ,
હરએક પથ્થરને પીગળાવી શકુ છુ,

મરજીવા બને તેને જ મળે મોતી,
મધદરીયે જઇ મોતી શોધી શકુ છુ,

દિવસ ભલેને ગમે તેવો જાય,
રાતે તુજના સુ-સપના સેવી શકુ છુ,

અમને ભજતા આવડે ન આવડે,
હરએક ક્ષણ તુજ નામ ભજી શકુ છુ,

ન વસાવે જો તુજ હ્રદયમા મુજને,
તુજ ચરણે મુજ જીવ આપી શકુ છુ.

નીશીત જોશી

તુજ સંગ પ્રેમ થયો

દરેક રસ્તો તુજ રાહ તરફનો થયો,
જ્યારથી મુજને તુજ સંગ પ્રેમ થયો,

મુફલીસી ઘણી કરી ફરી ફરીને બધે,
દિવાનો બન્યો તુજ સંગ પ્રેમ થયો,

મહેફિલ જામતી ચીરાગોની રોશનીએ,
પરવાનો બન્યો તુજ સંગ પ્રેમ થયો,

હતા પથરાળ પથ આ જીવનના,
સરળ બન્યા તુજ સંગ પ્રેમ થયો,

થાકી જતો કરતા કામ હતા નકામા,
પ્રેમરસ ઉભર્યો તુજ સંગ પ્રેમ થયો,

ઠેબે ચડાવેલો લોકોએ એ પથ્થર,
માનવ બન્યો તુજ સંગ પ્રેમ થયો.

નીશીત જોશી

રહેવુ જરૂરી છે

શીખર સર કરી ટોચ પર રહેવુ જરૂરી છે,
ટોચ પર રહી નરમાસથી રહેવુ જરૂરી છે,

નરમાસના ભાવે અહંમ ન આવે તે જોજો,
અહંમ મારવા ઇશ્વરનુ સ્મરણ રહેવુ જરૂરી છે,

સ્મરણ ફક્ત હોય છે માણસના જીવનમા જ,
માણસ જેવુ જીવવા માનવ બની રહેવુ જરૂરી છે.

નીશીત જોશી

दोष था

फुल खील के मुरजा गये यह बागबानका दोष था,
दर्द को खरोच कर नासुर बनाया दिलका दोष था,

महोब्बत तो पहेलेभी थी आज भी है उनसे हमे,
नही करते है याद यह तो खुदके प्यारका दोष था,

दिलके कुचे कुचे मे रखी है सय उनकी याद मे,
हर सयमे तु नजर आये यह जजबातोका दोष था,

नर्म थी आंखे बरसते रह गये वोह मोती कैसे,
आंखो से हुई बरसात यह उठे बादलो का दोष था ।

नीशीत जोशी