રવિવાર, 27 ઑક્ટોબર, 2013

अकेले न थे मगर हो गये अकेले

image1 रंज-ओ-ग़म से वाकिफ है ज़माना, जल के खाक हुआ आशियाना, दिल-ए-ख़ास से मिली है वो सजा, जुगनू ने जला दिया है परवाना, सुनके अझान निकल पड़े आंसू, दुआ का मुन्तझिर रहा दीवाना, शहर-ए-खामोशा ने भी न दी जगह, मैयत पे जो न हुआ उनका आना, अकेले न थे मगर हो गये अकेले, भूल गये सब जज्बात-ए-इश्क जताना !!!! नीशीत जोशी 26.10.13

" આનંદ "

mor " આનંદ " ખુશીઓ મળે છે અહી, પણ માને છે કોણ? આનંદ છે ધણો અહી, પણ માણે છે કોણ? બને છે કળીથી ફુલ, આપે સુગંધ સૌને, રાત, સુદંર સપના આપે, ચંન્દ્ર શીતળતાનો આનંદ, રવિ ની પહેલી કિરણ, પ્રભાત આપે, મિત્ર આપીને સહકાર, આપે આનંદ, એકબીજાનો અગાઢ પ્રેમ, વધારી ઉત્સાહ, આપે આનંદ, ન રહો રડતા, જીવન છે આંનદ જીવો અને જીવાડો, લઇ મધુર જીવનનો આંનદ, ભુલી બધા ગમ,હર ક્ષણ મનાવો આનંદ, ન વેડફો સમય, મનાવો આંનદ, મળ્યા છે ચાર દિન જીવનમાં, ભુલી દુઃખ નિરાશા, મનાવો આંનદ . નીશીત જોશી

શબ્દો વણાય જાય છે એવી રીતે

4366874-portrait-of-the-girl-with-a-candle-in-hands-the-spiritualised-face--mood-of-sacrament-and-revelation શબ્દો વણાય જાય છે એવી રીતે, કાવ્ય બની જાય છે આગવી રીતે, વાંક તુજ કાઢવો કે પછી કલમનો, પ્રશ્ન નો જવાબ પામવો કેવી રીતે, સુવાસ પ્રસરે છે તુજ આગમનની, ફૂલો ફેલાવે સ્વ-સુગંધ તેવી રીતે, હૃદયને જાણે જગ મળ્યું એક સ્મિતે, લહેરોને મળે છે કિનારા જેવી રીતે, તુજના સાથથી બન્યું જીવન રોશન, દીવાથી અંધારું થયું દુર જેવી રીતે. નીશીત જોશી 25.10.13

जज्बात को हमारे आजमाते है वोह

80237 जज्बात को हमारे आजमाते है वोह, जब कभी मुलाक़ात पे आते है वोह, गुफ्तगू करने की इल्तजा थी उनकी, ख़ामोशी की अदा अब समजाते है वोह, न पीने की कसम डाल दी है हम पे, मयकदे का रास्ता अब दिखाते है वोह, जान दिया करते थे इक मुस्कान पे, तन्हाई की चादर अब ओढ़ाते है वोह, दीवानगी की हद पार की प्यार में , नफ़रत की आंधी अब चलाते है वोह, रकीब से सिख लिया फरेबी सबब, दोस्ती का सिला अब बताते है वोह !!!!! नीशीत जोशी 24.10.13

तन्हा वोह भी हुआ होगा

sad-eyes तन्हा हम हुए, तन्हा वोह भी हुआ होगा, बादल है यहाँ आज ,चाँद कहीं छुपा होगा, तुर्बत में छाया हुआ है अंधेरो का आलम, जल गया वो दिल, धुँआ वहां भी उठा होगा, वस्ल की रात भी हिज्र की शब् बन गयी, बह रहे थे आंसू,आँखोंने भी कुछ सुना होगा, मुहब्बत की राह ने पामाल किया दोनोंको, सहते रहे जख्म,उनको भी कुछ हुआ होगा, तोहमत दे कर जहाँवालो ने कर दिया बदनाम, बदनामी की हवा ने उनको भी छुआ होगा, अँधेरा जो यहाँ है, वैसा वहां भी घिरा होगा, जुगनू लौट गये यहाँ ,चराग वहां भी बुझा होगा !!!! नीशीत जोशी 22.10.13

मुझे याद है

tirchhi najar तेरा तिरछी नजरो से निहारना मुझे याद है, तेरा प्यार का परचम फहेराना मुझे याद है, लाल-फाम से ओठो को शरमाते चबाना तेरा, चुपचाप मेरे गालो पे बोशा लेना मुझे याद है, पी के तेरी नयनो के जाम बेकाबू थे हम तो, मेरे साथ साथ तेरा भी लहेराना मुझे याद है, इक ही पुकार पे तेरा यूँ छत पे दौड़े आना, गूफ्तगू करना, हसना हसाना मुझे याद है, आज तुम कहाँ,मैं कहाँ,सिर्फ यादे रह गयी, अर्षा हुआ पर वो गुजरा ज़माना मुझे याद है !!!! नीशीत जोशी 20.10.13

શનિવાર, 19 ઑક્ટોબર, 2013

हम आपका क्या लेते है?

beautiful-eyes-painting-girl-d-art-hi-154209 ये तो फरमाइये हम आपका क्या लेते है? आप बेवजह जो मुहँ हम से छुपा लेते है, खोर-ओ-नोश भूल गये आपकी याद में, हम तो आपके चहरे का जाएझा लेते है, सादिक कहा था आपने मुहब्बत का हमें, फिर यूँ मुझे तड़पा के क्यों मजा लेते है? इश्क का इश्तिहार छपा है चहरे पे मेरे, पर्दा करके तन्हाई का क्यों परचा लेते है? प्यार पे अब भी नहीं है यकीन,फिर आप, प्यार की वाकिफियत ले के क्यों हवा लेते है? नीशीत जोशी 18.10.13

લોકોને અમ પ્રેમગાથા નડી હતી

1385529_538904129512147_795468770_n વાતો તો એમણે અમને કહી હતી, એ વાતો અમે બંધ હોઠે સહી હતી, આંખો વર્ણવતી'તી અંતર વ્યથા, ઝરણા સમી અશ્રુધારા વહી હતી, સમાજ બંધન બની આવ્યો પથે, તેની દખલથી જ તો એ ડરી હતી, કહેતા પણ કંપી રહ્યા હતા અધર, ઉના શરીરને પણ ટાઢ ચડી હતી, પ્રેમપથે આગળ નીકળી જાત,પણ, લોકોને અમ પ્રેમગાથા નડી હતી. નીશીત જોશી 17.10.13

आशिकों को कहाँ हिमायत मिलती है ?

1375032_538197919582768_1273279737_n आशिकों को कहाँ हिमायत मिलती है ? कातिलो को यहाँ हिफ़ाजत मिलती है, क्या है फायदा यह जिंदगी जीने का, मुहब्बत के नाम पे हरारत मिलाती है, दिल का टूटना हमारी किस्मत में होगा, बयाँ करने पर सिर्फ हिदायत मिलाती है, नाम जोड़ कर वोह बदनाम खुद हो गये, सुनने को हरएक से हिकायत मिलती है जाने क्यों मुहब्बत के खिलाफ है जहाँ, पासदारी की सजा यहाँ वफात मिलाती है !!!! नीशीत जोशी 16.10.13

કર્યો'તો ડોળ

1385572_535413539861206_1679763443_n કર્યો'તો ડોળ તેણે અમ સંગ મળવાનો, મોકો શોધતા હતા નજીકેથી સરવાનો, જરૂરત તો ત્યારે પણ ન હતી અમારી, તેને તો શોખ હતો હૃદય થી રમવાનો, મળવાના બહાને બોલાવતા નદી કાંઠે, તેને સંગાથ જોઈતો'તો ફક્ત ફરવાનો, જાણતા'તા નથી આવડતું અમને તરતા, મધદરિયે મૂકીને વાંક કાઢ્યો તરવાનો, ગોજારી રાત હવે તો કરી છે તેના નામે, તેનો દિલાસો પણ દિલાસાથી ડરવાનો. નીશીત જોશી 11.10.13

ગુરુવાર, 10 ઑક્ટોબર, 2013

तो कहे किससे ?

the-man-whom-i-don_t-know गर दर्द देनेवाले खुद रो पड़े तो कहे किससे ? गर चारागर खुद दवा न दे तो कहे किससे ? रखी है आदत हमने हर घाव सह जाने की, गर घाव खुद दे जख्म नये तो कहे किससे ? मुन्तझिर बनकर खड़े है जहा छोड़ा उसने, रास्ता ही खुद इन्तजार करे तो कहे किससे ? आये गर तूफ़ान फिर भी समंदर पार करले, पर साहिल ही गर नाव डुबो दे तो कहे किससे ? शब्-ओ-रोझ प्यार में बसर करे वही परस्तार, आशिक खुद प्यार से हो परे तो कहे किससे ? नीशीत जोशी 09.10.13

जख्मो को करके ताजा, मुस्कुराते हो आप

Manuel_Ocaranza_-_The_Dead_Flower_-_Google_Art_Project जख्मो को करके ताजा, मुस्कुराते हो आप, दे कर खुश्बू फूलो को, मुरझा जाते हो आप, छुपाके खंजर आस्तीन में, खड़े है यहाँ बहोत, रकीबो के बिच ही, दोस्त ढूंढ़ने आते हो आप, ख्वाइश रखना नहीं होती कोई बुरी बात,पर, पूरी करनेवालों से, हरबार मात खाते हो आप, तोडा जाता है दिल को,शीशा समज कर यहाँ, खुद ही हरबार, दिल काश काश कराते हो आप, छोड़ कर कोई उम्मीद, नजरे इनायत की भी, खरोच खरोच कर जख्मो को, सहलाते हो आप !!!! नीशीत जोशी 06.10.13

वोह रोये बहोत

stock-photo-a-young-hindu-bride-receives-traditional-henna-designs-on-her-arms-and-hands-37604695 मैं जब याद आया उसे,वोह रोये बहोत, गलतीके एहसासमें, जागते, सोये बहोत, आबे दीदाह का दरिया, लिए बैठे थे वोह, देखके, टूटे आयने में परछाई, खोये बहोत, ना मिटा सके वोह, हाथो से रंग खून का, कातिल ने दाग मिटाने, हाथ, धोये बहोत, जमाने के डर से वोह, खामोश रह गये, खुदने खुद की राह में, कांटे बोये बहोत, महेंदी, किसी और के नाम की मांड ली, देखके चढ़ा रंग हाथो में, वोह रोये बहोत !!!! नीशीत जोशी 05.10.13

શનિવાર, 5 ઑક્ટોબર, 2013

વારંવાર દિલનું દર્દ લખી કહું છું

Girls Sad - Sorrow's Painting Collection (11) સાંજ પડ્યે રોજ શમણા સજાવ્યા કરું છું, સુરજ માફક રોજ રાતના અંધારે નમું છું, હૃદયે છપાઈ ગઈ છે તુજ તસ્વીર એવી, એને નિહાળી હર પળે નિસાસાઓ ભરું છું, યાદો પણ ચાલે છે પડછાયા માફક સંગ, ભીની પાંપણો લઇ બસ અહી તહી ફરું છું, છોડી મઝધારે ભૂલી ગયા મુજને જ્યારથી, કિનારે પહોચવાને તોફાની દરિયે તરુ છું, ક્યારેક તો પડશે તુજ નજર મુજ વ્યથા, માટે જ વારંવાર દિલનું દર્દ લખી કહું છું. નીશીત જોશી 02.10.13

ये दिल का दर्द अब कोई नया नहीं लगता

Feeling_sad_and_lonely_by_ppawelczak ये दिल का दर्द अब कोई नया नहीं लगता, प्यार की सुखन में कुछ सच्चा नहीं लगता, तेरी दी हुयी तन्हाई को कबूल किया हमने, अकेलेपन का तौफा अब सजा नहीं लगता, तसव्वुर में भी खामोशी रास आने लगी है, दिलकस तन्झीम सजाना दवा नहीं लगता, जमाने से टकराने की हिम्मत खो बैठे तुम, इल्झाम मुझ पे देना अब खता नहीं लगता, झूठ बोलने की कोई आदत नहीं रखी हमने, तुझे बेवफ़ा कहके बुलाना अच्छा नहीं लगता !!!!! नीशीत जोशी (सुखन=poetry,तन्झीम=arrangement) 01.10.13

દિવસે મન બેચૈન, રાતે મન ઉદાસ

Heart-on-the-Road-600x375 દિવસે મન બેચૈન, રાતે મન ઉદાસ. કેમ હવે મેળવવો જીન્દગી નો પ્રાસ? બાગો નાં ફૂલો પણ ફેરવી લે છે મોઢું, કરમાયેલા ફૂલ થકી કેમ લેશું સુવાસ? તેના શહેરના પથ પણ ગયા છે થાકી, સરનામાં વગર હવે કેમ કરશું પ્રવાસ? મૂકી ગયા રહેઠાણને વગર કઈ વિચારે, રઝળતા હૃદયે હવે કોને દેવો આવાસ? વિરાન રાતો,અંધારપટ,છે સંગી સાથી, લોકો પણ કરે છે હવે મુજનો પરિહાસ. નીશીત જોશી 29.09.13

આપ સૌએ કરી દીધો કરજદાર મુજને

આપ સૌએ કરી દીધો કરજદાર મુજને, કર્યો સ્નેહ નો ભૂખ્યો અરજદાર મુજને, રાખવું પડશે કલમે ધ્યાન લખવા સાટું, જેવુંતેવું નહી ચાલે કર્યો ફરજ્દાર મુજને, આશીર્વાદ આપી વધાવશો તે જ ગમશે, અતિ માનથી ન કરજો વજનદાર મુજને, રહેવા દેજો જેવો છું હું તેવો ને તેવો જ, ભૂલ થયે તુરંત કરજો ખબરદાર મુજને, સ્નેહ વરસાવજો,પ્રેમે વધાવજો મુજને, આપવા દેજો કલમથી અસરદાર મુજને. નીશીત જોશી 22/9