બુધવાર, 24 જૂન, 2015

गवारा नहीं मुझे

lovely_princess-796135 तेरा बेरहम यूं हो जाना, गवारा नहीं मुझे, वादा तोड़कर ना आना, गवारा नहीं मुझे, ज़ालिम कहकर तंज कसते है लोग तुझ पे, ऐसे कोई मारे तुझे ताना, गवारा नहीं मुझे, चर्चा है तेरे मेरे इश्क़ का हर जगह शहर में, अफवाह तुमने उसे माना, गवारा नहीं मुझे, ना हो गर मुहब्बत तो कह देना तुम पहले, फिर धोखा बाद में खाना, गवारा नहीं मुझे, आकर तसल्ली दे जाओ के प्यार है मुझसे, सिर्फ तसव्वुर में ही पाना, गवारा नहीं मुझे !! नीशीत जोशी 22.06.15

મજા ઓર છે

11234913_825894037479820_1713996004160883063_n પોતાની કમાઇએ, પ્રેમમાં જીવાડવાની મજા ઓર છે, પોતાની કમાઇએ, જાતને સુધારવાની મજા ઓર છે, મકાન હો કે ફ્લેટ, તેમાં રહેવુ તો ગમે છે હર કોઇને, પોતાની કમાઇએ, મકાન ચણાવવાની મજા ઓર છે, ગાડી તો હોય છે, ને ચલાવતા પણ હોય છે ઘણા બધા, પોતાની લીઘેલી એ ગાડી, હંકારવાની મજા ઓર છે, શાને કરીએ ફિકર, બીજાના બાળકોના નીશાળની, પોતાની કમાઇએ, છે તેમા ભણાવવાની મજા ઓર છે, જોઇ બીજાના ઘરની સજાવટ, કરીયે ઇર્ષા શા માટે, પોતાની કમાઇએ, ઘરને સજાવવાની મજા ઓર છે, પામતા તો હર કોઇ હોય છે, આનંદ પોત-પોતાનો, પોતાની કમાઇએ, પામી ને પમાડવાની મજા ઓર છે. નીશીત જોશી 20.06.15

टुकड़ो में भी, संवर सकता हूँ मैं

stolen-soul-by-dream-traveler घाव को, बेइलाज भर सकता हूँ मैं, ग़र्क़ होकर भी, उभर सकता हूं मैं, फिक्र नहीं, वो आइना तूट जाने की, उन टुकड़ो में भी, संवर सकता हूँ मैं, डर लगता नहीं, अंधेरो से अब मुझे, जुगनूओ की, रोशनी कर सकता हूँ मैं, आने का वादा तो करे, मेरा मुहिब्ब, ताउम्र, उनके लिए ठहर सकता हूँ मैं, जरूरत नहीं, समंदर में मझधार जाएँ, कहे तो, साहिल पे भी मर सकता हूँ मैं !!!! नीशीत जोशी 18.06.15

તેમના જ સ્મરણે ઉજાગરાને અજમાવ્યા છે

10898008_824483197620904_1687629272377430281_n ઓસ ભીના ફૂલો, અમે માળામાં પરોવ્યા છે, સુગંધે તેની, ભમરાઓને ઘણા ભરમાવ્યા છે, આંખોની ચંચળતાને, હોઠ સુઘી ના લાવ્યા, મૌનને, સબળ લીપીમાં ટાંકવામાં ફાવ્યા છે, કિનારે ઉભા છતાં, દરિયા તરસ મીટાવે ક્યાં? અમે પ્રેમને, ભરતી ઓટ સાથે સરખાવ્યા છે, ક્યારેય દાઝ્યા નહોતા, પ્રેમદંડી પર ચાલતા, એટલું અમારી યાદોમાં આવી સળગાવ્યા છે, રાત-દિ નું પસાર થવું, લાગતું હોય છે ભારી, તેમના જ સ્મરણે ઉજાગરાને અજમાવ્યા છે. નીશીત જોશી 16.06.15

રવિવાર, 14 જૂન, 2015

પ્રેમથી હું છલકાઉ છું

shilpa PHOTO COURTESY BY SHILPA SONI JI ટૂટે છે આકાશથી તારો, 'ને હું હરખાઉ છું, માની માનીને માનતાઓ, હું મૂંઝાઉ છું, કોને કાજે આ હ્રદય, થાય છે બેબાકળુ, ઉલ્લેખ આવ્યે નામ તેેનુ, હું શરમાઉ છું, હસે છે સામે મળ્યેથી, એકવાર તે જરૂર, પ્રેમ છે, કે કરવો છે?જાણવા હું ભરમાઉ છું, વરસો થયા, છતાં ચાલુ છું અજાણ્યા પથે, આજે પણ પુછતા ઠેકાણુ, હું મલકાઉ છું, જોઇ આંખોમાં દરિયો, લોકો માને છે બીજુ, કોને સમજાવુ કે આ પ્રેમથી હું છલકાઉ છું. નીશીત જોશી 13.06.15

जो रखता है एतमाद वही सब पाता है

Presentation1 PHOTO COURTESY BY RIDDHISHA RATNESWAR न बारिश है न धूप,अकेला रास्ता है, मौसम का मंज़िल से क्या नाता है आसान हो जाती है कूच उन सबकी, जिन्हे काँटों से बचके चलना आता है खोल लेते है छाता खुदको छुपाने को आमतौर पर नकाब ही सबको भाता है, अकेले होते हुए भी मंझिल पा ही लेगा, जो तूफाँ से लड़के आगे को बढ़ जाता है, खुदा सबके साथ, हमेंशा ही तो होता है जो रखता है एतमाद वही सब पाता है !! नीशीत जोशी 11.06.15

આ મોબાઇલે તો........

mobile પાસે હોવા છતા પણ ઘણા દુર કરી દીધા, આ મોબાઇલે તો એવા મસગુલ કરી દીધા, વોટ્સએપ ફેસબુકે ઘાલ્યા છે હલાડા એવા, તેનામા મનોમન જાણે મશહુર કરી દીઘા, ન જાણ્યા પ્રભાતના પ્રભાતીયાઓ ક્યારેય, પણ એ સંદેશા પાઠવવા મજબુર કરી દીઘા, સુવે છે બાજુ બાજુમાં એક પથારી પર,પણ, મૌન રૂપી આ નશાએ તો ચકચુર કરી દીઘા, દાટ વાળ્યો છે નાના બાળકોનો પણ એવો, ભણતર ભુલવી હોશીયારને અબુઘ કરી દીઘા. નીશીત જોશી 08.06.15

दिल मेरा मचल गया

Beautiful-Smile बेमिसाल हुस्न उनका, दिल को मेरे छल गया, अशआर लिखना मेरा, और कुछ संभल गया !! दिखा दिया कुदरत ने भी, अपना यूँह असर, वोह मुश्कुराये, और मौसम यहाँ बदल गया !! देखा था अक्स में, और चाहने लगे थे तब से, देखा उसने, और इम्तिहाँ मेरा सफल गया !! बच तो गया था यूँ तो, आग के ताब से मगर, जुगनुओं के हुजूम से, ये दिल मेरा जल गया !! आएगी तुर्बत में, फिर ऐसी हसीँ फ़िज़ा कहाँ, सोच के तेरे हुस्न की बाते, दिल मेरा मचल गया !! नीशीत जोशी 07.06.15

શનિવાર, 6 જૂન, 2015

पर्यावरण बचाया जाय !

11401472_819036648165559_8288028808829669496_n चलिए एक शजर लगाया जाय, दुनिया को शब्ज बनाया जाय, साथ मिलके उठायें थोडी जहमत, देश का पर्यावरण दिखाया जाय, हो खेत खलियान बाग बगिचे हरे, बदलते मौसम से देश बचाया जाय, काट के शजर कर दिया जंगल खत्म, बोयें पौधा तादातमें,जंगल बनाया जाय, साफ रखे नदीनाले न हो दुषीत हवा, इसी बहाने पर्यावरण बचाया जाय ! नीशीत जोशी 5.6.15

ગુરુવાર, 4 જૂન, 2015

પણ તું નથી

શરાબ છે બરફ છે પણ તું નથી, ગલાસ છે તરસ છે પણ તું નથી, યાદ પણ થઇ જાય છે બેબાકળી, રાત છે ગમ્મત છે પણ તું નથી, ફૂલ કરમાયું પણ એ બોલે છે ઘણું, ગુલાબ છે સુગંધ છે પણ તું નથી, થોભવા કહ્યું વાટ જોવ છું ત્યાં જ, પ્રવાસ છે કદમ છે પણ તું નથી, સારવાર ઝખ્મોની થશે કેમ હવે, ઘાવ છે મલમ છે પણ તું નથી. નીશીત જોશી 02.06.15

कितने झख्म दिए और सहे कितने

न हो नशा शराब से तो शराब क्या करे, ठंडी हो अगर फितरत तो ताब क्या करे, रहता हो जो गुस्से को नाक पे लिए सदा, न हो नाझुकी चेहरे पे तो हिजाब क्या करे, तन्हाई की आग से बचना बहुत मुश्किल, हवा जो चले उल्टी तो वो आब क्या करे, लड़खड़ाते हो पाँव मखदूम के जाम लिए, हाथो से गिरे जो प्याला तो काब क्या करे, कितने झख्म दिए और सहे कितने हमने, बेहिसाब हो गर घाव तो हिसाब क्या करे !!!! नीशीत जोशी (ताब= heat, power, नाझुकी= softness, हिजाब= shame, आब= water, काब= tray) 31.05.15

અધુરી છે રાધા

તુજ વિના ઓ શ્યામ,અધુરી છે રાધા, તડપાવે શાને અપાર,અધુરી છે રાધા, હર ઘડી કરે છે એ બસ તુજને જ યાદ, તુજનુ ક્યા છે ધ્યાન, અધુરી છે રાધા, વૃંદાવન આખુ તુજ વિના લાગે સુનુ, આવી કરને તુ રાસ,અધુરી છે રાધા, કરી અરજીઓ થાકી છે હવે ગોપીઓ, રાખ ને થોડો ખ્યાલ,અધુરી છે રાધા, સાંભળ્યે સૂર વાંસળીના થયા વરસો, સંભળાવને ઘનશ્યામ, અધુરી છે રાધા. નીશીત જોશી 29.05.15

रखते हो क़दम, करके भरोषा

रखते हो क़दम, करके भरोषा दीन पर, चलना संभल के, खुदा की जमीन पर, दिखा हो ख्वाब, दर्द को किनार करके, शुक्रगुजार होना, अपने मेहजबीन पर, रक़ीब है,पत्थर तो रहेंगे ही हाथो में, ऐतबार रखना, दोस्तों के अमीन पर, हो जाना है क़त्ल, तो फिर डर कैसा, रख देना दिल, सामने तीरे कमीन पर, न होना मशहूर, करके चर्चा इश्क़ का, लोग है,लगा देंगे दाग आस्तीन पर !!!! नीशीत जोशी (दीन=श्रद्धा,कमीन = घात) 27.05.15