નીકળ્યો પ્રેમનગરી મા મળે જો કોઇ એક ઘર
ઓહ મોંઘવારી, એક ઝુપડી પણ ન મળી
નીકળ્યો ખુશ્યનગરી મા મળે જો કોઇ એક હાસ્ય
ઓહ મોંઘવારી, એક મુશ્કાન પણ ન મળી
નીકળ્યો વસંતનગરી મા મળે જો કોઇ એક ફુલ
ઓહ મોંઘવારી, એક કળી પણ ન મળી
આ મોંઘવારીએ તો કર્યો એવો ઘાટ 'નિશિત'
કે માણસોમા માનવતા પણ ન મળી
♫♥ નીશીત જોશી ♫♥
રવિવાર, 5 એપ્રિલ, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
wah nishitbhai bahu sarasa
જવાબ આપોકાઢી નાખોekdam sada sabdho ma bahu jordar