શુક્રવાર, 8 મે, 2015

હર શેરે તુજ નામ આવે છે

પ્રેમ કરે છે તુ કે મુજ પ્રેમની વાત આવે છે, વાગે છે ભણકારા કે આ તુજ સાદ આવે છે, નીકળી છે અસમંજસમાં એ રાત આખી, યાદ કરે છે તુ કે મને તારી યાદ આવે છે, તુજ આવ્યેથી મહેફિલ થઇ જાય છે રોશન, જોવે છે તુ કે હાથે નશીલા જામ આવે છે, વાહવાહી કરે છે લોકો સાંભળીને મુજ ગઝલ, લખ્યુ છે સારુ કે હર શેરે તુજ નામ આવે છે, સપના પણ આવે છે જોને અજબગજબના, પ્રેમ છે કારણ કે એ પ્રેમનો સાર આવે છે. નીશીત જોશી 05.05.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો