न करने की चाह मे करते रहे बहोत कुछ
कर के भी जो कीया खो दिया बहोत कुछ
शाम होते ही आते थे जो दरमींया मेरे
आज रैना बीती, छोड यादे, न आया और कुछ
सोचा होगी कोइ ऐसी मजबुरी शायद
वरना आके यंहा दे जाते बहोत कुछ
सुना है जहांवालो से की महोब्बत दुआ है
ए खुदा उसे कर आबाद, दे देना सब कुछ
'नीशीत जोशी'
ગુરુવાર, 30 એપ્રિલ, 2009
બુધવાર, 29 એપ્રિલ, 2009
રવિવાર, 26 એપ્રિલ, 2009
સોમવાર, 20 એપ્રિલ, 2009
ગુરુવાર, 9 એપ્રિલ, 2009
બુધવાર, 8 એપ્રિલ, 2009
રવિવાર, 5 એપ્રિલ, 2009
ઓહ મોંઘવારી
નીકળ્યો પ્રેમનગરી મા મળે જો કોઇ એક ઘર
ઓહ મોંઘવારી, એક ઝુપડી પણ ન મળી
નીકળ્યો ખુશ્યનગરી મા મળે જો કોઇ એક હાસ્ય
ઓહ મોંઘવારી, એક મુશ્કાન પણ ન મળી
નીકળ્યો વસંતનગરી મા મળે જો કોઇ એક ફુલ
ઓહ મોંઘવારી, એક કળી પણ ન મળી
આ મોંઘવારીએ તો કર્યો એવો ઘાટ 'નિશિત'
કે માણસોમા માનવતા પણ ન મળી
♫♥ નીશીત જોશી ♫♥
ઓહ મોંઘવારી, એક ઝુપડી પણ ન મળી
નીકળ્યો ખુશ્યનગરી મા મળે જો કોઇ એક હાસ્ય
ઓહ મોંઘવારી, એક મુશ્કાન પણ ન મળી
નીકળ્યો વસંતનગરી મા મળે જો કોઇ એક ફુલ
ઓહ મોંઘવારી, એક કળી પણ ન મળી
આ મોંઘવારીએ તો કર્યો એવો ઘાટ 'નિશિત'
કે માણસોમા માનવતા પણ ન મળી
♫♥ નીશીત જોશી ♫♥
શુક્રવાર, 3 એપ્રિલ, 2009
ΨΨ જય માતાજીΨΨ
માડી તુ આવે ને મન પ્રફુલિત થઈ જાય
રડતા બાળક પણ હસતા થઈ જાય
કરે જો ફક્ત યાદ તને ઓ મારી મા
તેનો ભવ સુધરતો થઈ જાય
નાસ્તીકો નો પણ કરે તુ ઉધ્ધાર ઓ મારી મા
શરણે આવે તેનો મોક્ષ થઈ જાય
ન આવડે કોઇ પુજાપાઠ ન ધ્યાનયોગ ઓ મારી મા
ચરણ પકડે ને બધુ પાર પડી જાય
રાખજે શરણમા તારી વિનવે આ નિશિત ઓ મારી મા
આ બાળક પર પણ ભલે રહેમ થઈ જાય
'નીશીત જોશી'
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)