રવિવાર, 23 ઑક્ટોબર, 2016

હાથ ખાલી હતા સિકંદરના

ગાલગાગા-લગાલગા-ગાગા દુશ્મની કેટલી કરે છે જો, મિત્રતા કેટલી ટકે છે જો, રોજ સુંદર સવાર આવે છે, રાત રોજે નવી પડે છે જો, દેહ ભૂખ્યા રહે અહી લોકો કોણ પ્રેમી ખરા બને છે જો, ઝીંદગીની કદર હવે કોને છે, કોઈને ક્યાં મરણ ગમે છે જો, હાથ ખાલી હતા સિકંદરના, ક્યાં કશુ હાથમાં રહે છે જો . નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો