શુક્રવાર, 30 એપ્રિલ, 2010

शुक्र मानते है


उनसे उनकी मंजीलका पता पुछा नही जाता,
फरिस्तोको भी वहां तक जाया नही जाता,

महोब्बत हो जाती है महोब्बत की नही जाती,
चल पडे जो उस राह पे उनसे लौटा नही जाता,

बिन मांगे बिन कहे मील जाता है वहां सबकुछ,
उनके दरबारमें कोइ भी मायुस पाया नही जाता,

जैसी जीतनी जिसकी औकात संभालने को यहां,
औकात से ज्यादा या औकात से कम पाया नही जाता,

शुक्र मानते है उन परवरदिगार का, मिलती है सांसे,
बीना याद किये उन्हे एक भी पल बिताया नही जाता ।

नीशीत जोशी

રવિવાર, 25 એપ્રિલ, 2010

મળ્યા તમે

મળ્યા તમે, હતા અજાણ્યા, પોતાના થઈ ગયા,

કરમાય ગયેલા અમે, જાણે ખીલતા થઈ ગયા,

મોકલ્યો જે સંદેશો લાગ્યુ જાણે રૂબરૂ મળ્યા તમે,

ખાલી બોટલનો ભરેલો છેલ્લો પ્યાલો થઈ ગયા,

શોધતા હતા દુનીયામા, એ હમનસીબને, ત્યારે,

આવ્યા આપ, ફેલાવી હાથ, હાથની લકીર થઈ ગયા,

ન કરતા કોઇ મજાક જેમ કરે છે બની બેવફા,

કહેશો પાછળથી આપ કે આ તો પાળીયા થઈ ગયા.

નીશીત જોશી

શનિવાર, 24 એપ્રિલ, 2010

પ્રેમપથ

એક રાહ પર નીકળી પડ્યા અમે,
હતા એ રાહથી અજાણ્યા અમે,

હતા ઘણા પથ્થરો રાહ પર,
વજનદાર પથ્થરોને હટાવ્યા અમે,

કાંટાઓથી ભરપુર રસ્તો હતો એ,
નીતરતા રક્તે રાહપર ચાલ્યા અમે,

અમાસનો ચાંદ નીહાળતો હતો અંધારે,
હ્રદયમા દિવો પ્રગટાવી ચાલ્યા અમે,

ડર ભુલા પડવાનો પથ વિહીન થવાનો,
કેમ કરી આગળ પગલા માંડ્યા અમે,

કરી ઇશ્વરે વરસાવી અમીકૄપા અમ પર,
રાહદાર બનાવી તુજને સાથ ચાલ્યા અમે,

આજે એ પ્રેમપથ લાગે છે સુહાળો,
આપના હાથ પકડી જીવનસાથી બન્યા અમે.

નીશીત જોશી

શુક્રવાર, 23 એપ્રિલ, 2010

क्यों ?

जिन्दगी चाहे हो विरान जहांमे,
जहांसे मोडके मुह अपना, उसे सताये क्यो ?

गुजरनेवाली हे गुजर जायेगी,
दोस्तोको दे कर वास्ता, मजबुर करे क्यो ?

खुदने तो ले ली है तकलिफे इतनी,
दोस्तोको वाकिफ कर, दर्द उनका बढाये क्यो ?

जिसने दीया हो मकसद जीने का,
उसे भीगी नमकीन आंखे दिखाये क्यों ?

नीशीत जोशी

હું તો તેના હ્રદયમા જીવી રહ્યો છુ


હ્રદયમા પડેલા ધાવો ગણી રહ્યો છુ,
હું ગમના દરિયામા ડુબી રહ્યો છુ,

દોડ્યો ઘણો રણમા મૄગજળ જોઇને,
એક ટીપા પાણી માટે તરસી રહ્યો છુ,

મજધારથી કીનારો છે ઘણો દુર,
નથી આવડતુ તરતા છતા તરી રહ્યો છુ,

ના બચાવતા મને ઓ બચાવનારાઓ,
હું તો તેના હ્રદયમા જીવી રહ્યો છુ .

નીશીત જોશી

શુક્રવાર, 16 એપ્રિલ, 2010

સુંદર બાગને કરમાવો છો તમે

ભરી ભરી ને જામ છલકાવો છો તમે,

જીન્દગીને આમ બેફામ વેડફાવો છો તમે,

ખબર હતી નહી મળે એ નીર્દય,

તેના માટે જ દિવસોને વીતાવો છો તમે,

પાથર્યા કંટક તુજ પથ પર જાલીમે,

ફુલોની કાલીન પર તેને ચલાવો છો તમે,

કર્યો તેને તમે પ્રેમ અપાર, માટે જ,

આપેલા નાસૂર ઘાવોને ભુલાવો છો તમે,

હવે આપો નવ પથ આ જીવનને,

શા માટે સુંદર બાગને કરમાવો છો તમે.

નીશીત જોશી

ગુરુવાર, 15 એપ્રિલ, 2010

કવિતા

બની શકે હર પળની એક કવિતા
આવે જે વીચાર લખો એક કવિતા
બને જે બીના તુજ સાથે દર રોજ
ઉતારી કાગળ પર બનાવી લે એક કવિતા
જેવુ આવડે તેવુ લખી બતાવ
બનાવી લે માની લે જીવનને એક કવિતા
જીવન ની જેવી હશે સરગમ
ઉતરશે હ્રદય કાગળ પર બની એક કવિતા

નીશીત જોશી

બુધવાર, 14 એપ્રિલ, 2010

ऐसा रंगना मुझे


लैटे जो अंबरमे ,हो गया उसका नीला रंग,
आके मेरे चीतवन मे, भर देना वो रंग,
ऐसा रंगना मुझे न लगे दुजा रंग, और
न रहु मेरे रंगमे, बस रम जाउं तेरे रंग ।

नीशीत जोशी

મંગળવાર, 13 એપ્રિલ, 2010

ખાસ કોપી-પેસ્ટ કરનારાઓ માટે

કોઇના નામે ક્યાં સુધી કરશો?

પોતાનુ નામ તમે ક્યારે કરશો?

બીજાની મહેનતનુ ફળ તેને જ મળશે,

તમારી મહેનત તમે ક્યારે કરશો?

જમશે બીજા તેનુ જ પેટ ભરાશે,

તમારો કોળિયો તમે ક્યારે ભરશો?

આપ મર્યે જ મળે છે સ્વર્ગ કહે છે લોકો,

તમે તમારુ જીવતર ક્યારે સુધારશો?

હવે મુકી બીજાના નામે ચરવાની ભુખ,

જેવુ હશે તેવુ તમે તમારૂ તો કહી સકશો.


નીશીત જોશી

શનિવાર, 10 એપ્રિલ, 2010

पुराने झख्मो को खुरेचा करते हो

पुराने लम्हो को याद किया करते हो,
पुराने झख्मो को खुरेचा करते हो,

नासूर बन सतायेगी वो यादे,
झख्मो से भर देगी वो यादे,
कंट्पंथक बन जायेगी वो यादे,
मल्हम की आश लगाये बैठे हो,
पुराने झख्मो को खुरेचा करते हो,

भुलादो उसे जो हो न सका तुम्हारा,
क्या करोगे याद कर के वो फसाना,
भुलादो अब वो आशिकीका जमाना,
नयी बसंतको बरबाद किया करते हो,
पुराने झख्मो को खुरेचा करते हो |

नीशीत जोशी

શુક્રવાર, 9 એપ્રિલ, 2010

લાખ કોશીશ કરો

જીવવાની આશ રાખનાર જીવતા નથી,
મરવાની ઇચ્છા કરનાર મરતા નથી,

લાખ કોશીશ કરો પણ,
કિનારે સાહિલ રહેતા નથી,

ધરા-અંબરનુ મિલન દેખાય છે સૌને,
પણ તેઓ કદી મળતા નથી,

ઘણી મહનતે બાંધે છે માળો,
પણ પંખીઓ એક સ્થાને વધારે રહેતા નથી,

પ્રેમ તો પામવો છે હરકોઇને,
પણ કોઇને તેઓ પ્રેમ કરતા નથી,

સમય પર ચાલે છે લોકો,
પણ સમયને પકડી શકતા નથી,

દુઃખમા યાદ કરે છે પ્રભુને લોકો,
પણ સુખમા સમય કાઢી શકતા નથી.

નીશીત જોશી

બુધવાર, 7 એપ્રિલ, 2010

आज वोह कहां है ?

आशिक के अफसाने तो बहोत है,
पर आज वोह आशिक कहां है ?

निचौवार करते थे जान माशुक पे,
पर आज वोह माशुक कहां है ?

एक आह पे नीकलते थे दम उनके,
पर आज वोह दम कहां है ?

मिलन के ईन्तजारमे कटते थे रात-दिन,
पर आज वोह मिलन कहां है ?

पतझड को भी बनाते थे बसंत,
पर आज वोह मौसम कहां है ?

मत सुनाओ निशित दास्ता-ए-महोब्बत,
आज हम कहां और वोह कहां है ?

-- नीशीत जोशी

મંગળવાર, 6 એપ્રિલ, 2010

तुजे याद करते करते

रुकी होगी तेरी धडकन कई बार याद करते करते,
न रुकते है मेरे अश्रु हर बार तुजे याद करते करते,

कहानी तो तब भी थी आज भी है वही,
किरदार बदल गये है सहि चोला बदलते बदलते,

महोब्बत का इलम यहा तक पहोचा गया,
अब दिन रात गुजरते है तेरे ही सपने देखते देखते,

चमन मे खुश्बु थी जो अब जाने लगी है,
बसंत भी बदल जाती है तुजे समजते समजते,

मौत का दिन है मुक्करर इस जहां मे निशित ,
कब्र में भी रो पडेगें हरदम तुजे याद करते करते ।

नीशीत जोशी

સોમવાર, 5 એપ્રિલ, 2010

જીવીએ આંનદમય

ભલે હોય ૪ x ૮ ની કે ૧૨ x ૧૨ ની ઓરડી
ભલે હોય ટુટેલુ ફાનસ કે ઝાકમઝાળ રોશની

સંધરો એ તો રહેવાનો જ સંધરો અહી નો અહી
નહી જાય કંઇ સાથ નીકળશે જ્યારે પોતાની રોશની

સર્પો ને જાણી ને પીવડાવો ભલે દુધ
જાત ન મુકે તેઓ ભલે જગાડો તેની ગમે તેટલી રોશની

જેમ જીવાડે તેમ જ જીવયે ન કરીએ કંઇ ક્ષોભ
જીવીએ આંનદમય નિશિત કરીને રોશન સૌના ઘરની રોશની

નીશીત જોશી

રવિવાર, 4 એપ્રિલ, 2010

સમય

જીન્દગી જેવી છે તેવી જ રહે છે
બદલાયા કરે છે તો સમય
સ્વાસ તો જેમ ચાલે છે તેમજ ચાલે છે
બદલાયા કરે છે તો સમય

નીશીત જોશી

શનિવાર, 3 એપ્રિલ, 2010

बारीस



बारीस से हम करने लगे है नफरत,

जब से बारीस ने अपना रुख बदल लिया,

मीट्टी की खुश्बु से हम खा गये धोखा,

उस बारीसने तो सिर्फ मेरा पल्लु भीगो दिया,

कह कर गये थे हम पसंद है आपकी,

बरसनेको आसमां की जगह आंखोसे रस्ता कर लिया,

अब कैसे करे प्यार इस बारीस को 'निशित',

बिन बादल उसने बरस बरस के जीना दुस्वार कर दिया ।


नीशीत जोशी