રવિવાર, 6 જાન્યુઆરી, 2013

મુશ્કિલ

Blue-Road-Sign-Word-Love-1368636 પ્રેમ નાં પંથે નીકળી પડ્યા છો, આ પથે આવવું નથી મુશ્કિલ, પણ નીકળવું છે બહુ મુશ્કિલ, એક વાર નીકળ્યા, કદમ ચાલ્યા જો સાથ, વળવું પાછું, છે મુશ્કિલ, પાછા વળી પણ ગયા, સહી બધી મુશ્કિલો, જીવન જીવવું બની જશે મુશ્કિલ . નીશીત જોશી 06.01.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો