રવિવાર, 28 ઑગસ્ટ, 2016

સૌ મિત્રો ને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા....

સૌ મિત્રો ને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.... જય શ્રી કૃષ્ણ.... વરસો આજ વરસાદ બની, કાન્હાનો જન્મદિન છે વળી, ખાવ ખવડાવો મિસરી હજી, કાન્હાનો જન્મદિન છે વળી, રમો રાસ આનંદવિભોર થઇ, કાન્હાનો જન્મદિન છે વળી, સર્વસ્વ ગોકુળમથુરા સમજી, કાન્હાનો જન્મદિન છે વળી, મનડાને વનરાવન બનવી, કાન્હાનો જન્મદિન છે વળી, તરબોળ થઇ પ્રેમ સૌને વહેંચી, કાન્હાનો જન્મદિન છે વળી, લાલાનો કરો જય ઘોષ વળી, કાન્હાનો જન્મદિન છે વળી. નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો