બુધવાર, 17 ફેબ્રુઆરી, 2010

શીખવી દો


ડર નહી લાગે મરવાનો પણ જીવવાની રીત તો
શીખવી દો
ખીલી ઉઠીશુ કંટકોમા પણ ફુલોની જેમ ખીલતા તો
શીખવી દો
પ્રેમ તો કરી લઈશું જરૂર પણ પરવાનાઓની જેમ જલતા તો
શીખવી દો
ઉતરી તો જઈએ દરીયામા પણ મોતી કાઢવાની રીત તો
શીખવી દો

નીશીત જોશી


मरने से नही लगेगा डर मगर जीने का तरीका तो
सीखा दो
कांटोमे भी खील उठेंगे मगर फुलो जैसे खीलना तो
सीखा दो
प्यार तो कर लेंगे जरूर मगर परवानो जैसे जलना तो
सीखा दो
उतर तो जाये दरीयामें भी मगर मोती नीकालने का तरीका तो
सीखा दो

नीशीत जोशी

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો