સોમવાર, 22 માર્ચ, 2010
ભુલાય ક્યાંથી
ભુલાય ક્યાંથી એ વિરહની રાત,
છુટા પડ્યા હતા એ ગમગીનની વાત,
કહે છે છોડવા કોઇ એવી તે યાદ,
મુકેલી એમના માટે સુ-સ્વપ્ન સજેલી રાત,
ઇચ્છો ગર, તપાસી શકો છો,નથી અમ પાસે કંઇ,
જે હતુ તે મુક્યુ સર્વસ્વ, સીવાય કે ઘાત,
વસંતની મોસમમા દેખાડી તેમણે પાનખર,
ખરીને પણ ફુલ કેમ મુકે સુગંધ ફેલાવતી પોતાની જાત.
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો