શનિવાર, 4 જાન્યુઆરી, 2014

આવજે તું

SDL440868779_1382332307_image1-507fc આવજે તું અને સાદ આપજે, જીવતા તું મુજને શીખડાવજે, કર્મ એવા તે મુજથી કરાવજે, જગને યાદ એ કર્મ રખાવજે, ભુલ થાય મુજની, સુધરાવજે, ફરી ન થાય ભુલ, શીખડાવજે, ઘમંડ ન આવે ક્યારે જાળવજે, આવે જો ભુલથી તેને ભુલાવજે, મુજ યાદે ફક્ત તુજને રખાવજે, હું છું તુજનો હૃદયને સમજાવજે..... નીશીત જોશી 02.01.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો