મંગળવાર, 7 જુલાઈ, 2015

જિંદગી તુજને ક્યાં જાણી છે

58601c1f83ceab5968b67b42e6d42ab4 જિંદગી તુજને ક્યાં જાણી છે, મોત થી તું ક્યાં અજાણી છે, વીતેલી વાતોને કરીને યાદ, બધાએ ખુબ ખુબ વખાણી છે, જોઈ કેસૂડાને થયા'તા ખુશ, ખુશ્બુ ચંપાની ક્યાં માણી છે, છુપાવવા આંસૂ ભીંજાઈ જવું, જોનારા કહશે આતો પાણી છે, પાસાની બંને બાજુઓની જેમ, તૂ તો સુખ દુઃખમાં સમાણી છે. નીશીત જોશી 27.06.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો