રવિવાર, 29 નવેમ્બર, 2015

અદભુત છે આ પ્રણયની વાતો

કૃષ્ણ તેની લીલામાં મગન છે, રાધાને તો કાન્હા ની લગન છે, વાંસળી વાગે,સાંભળે છે બધા, ગોપીઓને મળવાની અગન છે, આંખો નમણી કરે કામણ ઘણા, એ કૃષ્ણના રાધા પર નયન છે, યમુના તટ નિહારે વાટ કાન્હાની, ડાળો કદંબની ઝુકે એ નમન છે, અદભુત છે આ પ્રણયની વાતો, આ વહેતો પ્રેમનો જ પવન છે. નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો