न आना बस मे है न बस मे जाना,
समय होते ही परींदे को भी उड जाना,
लाख मुश्किलो से बनाते है घोसला,
वो घोसला तो क्या सभी यंहीं छोड जाना,
बटोरने मे गुजारते है सारी जीन्दगी इन्सान,
न जाता कुछ साथ, अकेले ही पडता है जाना,
सगे-सबंधी, दोस्त-दुश्मन, है यही तक के,पर,
याद आये उन्हेभी, कर ऐसा कर्म करता है जाना ।
नीशीत जोशी
મંગળવાર, 30 માર્ચ, 2010
સોમવાર, 29 માર્ચ, 2010
નથી જોઇતી દાદ
મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !
- બેફામ
ઉપરોક્ત વાંચી કંઇક મારા હ્રદયમા પ્રેરણા આવી છે.....
ગુસ્તાખી માફ કરશો તેવી આશા છે...............
નથી જોઇતી દાદ આપની મારે,
ભલે હોય કલ્પના ઉડવાની મારે,
પિંજરામા રહી પાંખ તો ફેલાવતો થયો,
અભિલાષા છે આપને અભિનંદન આપવાની મારે,
જો આપે આપેલ હોત દાદ મને તે'દી,
કદાચને ન ખુલી હોત પાંખ ઉડવાની મારે.
નીશીત જોશી
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !
- બેફામ
ઉપરોક્ત વાંચી કંઇક મારા હ્રદયમા પ્રેરણા આવી છે.....
ગુસ્તાખી માફ કરશો તેવી આશા છે...............
નથી જોઇતી દાદ આપની મારે,
ભલે હોય કલ્પના ઉડવાની મારે,
પિંજરામા રહી પાંખ તો ફેલાવતો થયો,
અભિલાષા છે આપને અભિનંદન આપવાની મારે,
જો આપે આપેલ હોત દાદ મને તે'દી,
કદાચને ન ખુલી હોત પાંખ ઉડવાની મારે.
નીશીત જોશી
રવિવાર, 28 માર્ચ, 2010
પ્રેમ
પ્રેમ ની જુઓ તો છે કેવી બલીહારી,
મીઠી હોય છે નદી તે બની ખારી,
ન કીનારે આવી તુટવાનો ક્ષોભ,
લહેરને બનવુ છે કીનારાને પ્યારી,
થતા તો થઈ જાય છે અજાણ્યે પ્રેમ,
નથી જીતની અભિલાષા સર્વસ્વ હારી.
નીશીત જોશી
શનિવાર, 27 માર્ચ, 2010
यादे
वो हवा चली और तेरी खुश्बु बिखेरती गयी,
उन बागो चमनमे तेरी खुशनुमा याद दिलाती गयी,
यादो को क्यों कहे एक रंगीन धोका इसबार,
यादे ही तो हमारे प्यारकी दास्तां सुनाती गयी,
दे के अपने दिल मे जगह जतन से रखा तो था,
यादो मे वोह बात आके बारबार दोराहती गयी,
शायद मर ही गये होते जो यादे न होती तेरी,
यादे आयी और जीन्दगी जीने का मक्सद देती गयी ।
नीशीत जोशी
શુક્રવાર, 26 માર્ચ, 2010
સંશય છે
અમે તો છીએ તારા પણ તુજને હજી સંશય છે,
કરીયે ઉજાગરા વિરહમા તેનો પણ હજી સંશય છે,
કેમ કરી સમજાવવુ તુજ હ્રદયને અમારે,
હ્રદયમા તુજની જ છબી છે તેનો પણ હજી સંશય છે,
કરતા હતા જે વાતો નદીની પાળી પર બેસી,
પ્રેમરસ ટપકતો હતો તેનો પણ હજી સંશય છે,
શરદની પુનમ ચાંદનીમા લહેરાતા તુજ ઝુલ્ફો,
એ વાદળોમા ખોવાયેલા અમે તેનો પણ હજી સંશય છે,
મંદ મંદ મુશ્કાતા તુજ ના એ ગુલાબી અધરો,
મિલનથી આવતુ અધરો પરનુ સ્મિત તેનો પણ હજી સંશય છે,
ન કર હવે તો આટલો સંશય , સમજી , માની જા,
જીવી કઈ રીતે શકીશુ તુજ વિના તેનો જ અમને સંશય છે.
નીશીત જોશી
કરીયે ઉજાગરા વિરહમા તેનો પણ હજી સંશય છે,
કેમ કરી સમજાવવુ તુજ હ્રદયને અમારે,
હ્રદયમા તુજની જ છબી છે તેનો પણ હજી સંશય છે,
કરતા હતા જે વાતો નદીની પાળી પર બેસી,
પ્રેમરસ ટપકતો હતો તેનો પણ હજી સંશય છે,
શરદની પુનમ ચાંદનીમા લહેરાતા તુજ ઝુલ્ફો,
એ વાદળોમા ખોવાયેલા અમે તેનો પણ હજી સંશય છે,
મંદ મંદ મુશ્કાતા તુજ ના એ ગુલાબી અધરો,
મિલનથી આવતુ અધરો પરનુ સ્મિત તેનો પણ હજી સંશય છે,
ન કર હવે તો આટલો સંશય , સમજી , માની જા,
જીવી કઈ રીતે શકીશુ તુજ વિના તેનો જ અમને સંશય છે.
નીશીત જોશી
ગુરુવાર, 25 માર્ચ, 2010
સત્ય અને અસત્ય
સાચુ કરે તેને માથે ઇલ્જામ છે,
ખોટુ કરનારને આજે ઇનામ છે,
સાચુ બોલે તે રહે છે ભુખ્યો,
ખોટુ બોલનારને પકવાન બેફામ છે,
સત્ય પર ચાલનારને નથી એક લોટો પાણી,
પણ ખોટાઓને હાથે ભરપુર જામ છે,
સત્ય ની પરિભાષા ભુલ્યા છે લોકો,
અને અસત્ય તો આજે સરે આમ છે,
સાચુ બોલી, કરી, ન જીવાય કલયુગમા,
આવુ જ બોલનારાઓની ભરમાર ખુલેઆમ છે.
નીશીત જોશી
મંગળવાર, 23 માર્ચ, 2010
અમે તો તરતા રહ્યા
નાવને મજધાર પર લાવીને ડુબાળી જતા રહ્યા,
પકડી એક યાદનો સહારો અમે તો તણાતા રહ્યા,
બચાવો, બચાવો, બુમો પાડી ઘણી, નીરર્થક,
ન કુદ્યુ કોઇ, કિનારેથી ડુબતાનો તમાસો જોતા રહ્યા,
ગાંઠ્યા જાય એવા હતા તો નહી અમે પણ,
પાણીની અંદર ડુબકી મારી મારીને જાતને સંતાવતા રહ્યા,
સ્વાસ ન રહ્યા હતા જ્યારે પી લીધા પછી પાણી,
ન તરતા આવડવા છતા અમે તો પાણી ઉપર તરતા રહ્યા.
નીશીત જોશી
પકડી એક યાદનો સહારો અમે તો તણાતા રહ્યા,
બચાવો, બચાવો, બુમો પાડી ઘણી, નીરર્થક,
ન કુદ્યુ કોઇ, કિનારેથી ડુબતાનો તમાસો જોતા રહ્યા,
ગાંઠ્યા જાય એવા હતા તો નહી અમે પણ,
પાણીની અંદર ડુબકી મારી મારીને જાતને સંતાવતા રહ્યા,
સ્વાસ ન રહ્યા હતા જ્યારે પી લીધા પછી પાણી,
ન તરતા આવડવા છતા અમે તો પાણી ઉપર તરતા રહ્યા.
નીશીત જોશી
સોમવાર, 22 માર્ચ, 2010
ભુલાય ક્યાંથી
ભુલાય ક્યાંથી એ વિરહની રાત,
છુટા પડ્યા હતા એ ગમગીનની વાત,
કહે છે છોડવા કોઇ એવી તે યાદ,
મુકેલી એમના માટે સુ-સ્વપ્ન સજેલી રાત,
ઇચ્છો ગર, તપાસી શકો છો,નથી અમ પાસે કંઇ,
જે હતુ તે મુક્યુ સર્વસ્વ, સીવાય કે ઘાત,
વસંતની મોસમમા દેખાડી તેમણે પાનખર,
ખરીને પણ ફુલ કેમ મુકે સુગંધ ફેલાવતી પોતાની જાત.
નીશીત જોશી
રવિવાર, 21 માર્ચ, 2010
शुक्रिया
बडो को प्रणाम...
हमऊम्र को प्यार...
छोटो को दुलार...
बधाइ दी सबने, शुक्रिया, आप सब का,
इस नाचिजको दिलमे जगह देने का,
हम तो पडे थे राहमे ठोकरो के लिये,
पर मुजे, दे इतना प्यार, अपना बनाने का,
अल्फाज नही मिलते मुजे, आज शायद,
मिले मुजे, आप जैसे दोस्त, और गर्व है, दोस्ती का,
शुक्रिया, शुक्रिया, शुक्रिया, आप सब दोस्तो का,
दोस्ती निभायेंगे, यह वादा है, नाचिज 'नीशीत'का |
नीशीत जोशी
हमऊम्र को प्यार...
छोटो को दुलार...
बधाइ दी सबने, शुक्रिया, आप सब का,
इस नाचिजको दिलमे जगह देने का,
हम तो पडे थे राहमे ठोकरो के लिये,
पर मुजे, दे इतना प्यार, अपना बनाने का,
अल्फाज नही मिलते मुजे, आज शायद,
मिले मुजे, आप जैसे दोस्त, और गर्व है, दोस्ती का,
शुक्रिया, शुक्रिया, शुक्रिया, आप सब दोस्तो का,
दोस्ती निभायेंगे, यह वादा है, नाचिज 'नीशीत'का |
नीशीत जोशी
શનિવાર, 20 માર્ચ, 2010
આવી સુધારી આપ જીવન મારૂ
આવી સુધારી આપ જીવન મારૂ
જગાડ નવી આશાઓથી જીવન મારૂ
નથી પામ્યો જીવનમા કંઇ છે અફસોસ
એ અફસોસથી કર મોકળુ જીવન મારૂ
પોતાના કહ્યા અને ઘાવ પણ ખાધા
મલ્હમ લગાવી ઘાવ રહિત કરજે જીવન મારૂ
ઝગડાઓ પર ઝગડા ઉપરથી વિશ્વાસઘાતો
આ બધી બલાઓથી દુર રાખજે જીવન મારૂ
ખુશનુમા વસંતમા પાનખર આવી જાય
ન આવે આવી મોસમ,હસતુ રાખજે જીવન મારૂ
તાંતણાઓની કશ્મકશમા ગુચવાયેલુ જીવન
સુધારી ગુચવણો વિહીન રાખજે જીવન મારૂ
આ આંખોની અશ્રુધારા નીરર્થક ન થાય
અડાળી ચરણને તેને ,સાર્થક કરજે જીવન મારૂ
મોહવશ થવાય છે આ દુનીયાથી
મોહબંધન કાપી પાવન કરજે જીવન મારૂ
'નીશીથ જોશી'
શુક્રવાર, 19 માર્ચ, 2010
હોય છે પ્રેમ મા બે નહી એક
હોય છે પ્રેમ મા બે નહી એક
માટે જ આંખો પણ બન્નેની એક
ખંભો એક વજન ભલે જુદા
ભાર તો બન્ને ને લાગે એક
ઘાવ જો લાગે જુદા જુદા
મલ્હમ તો લાગે બન્ને ને એક
હોય દુર ભલે જોજન બન્ને
આવે યાદ બન્ને ને એક
શરીર ભલે હોય જુદાજુદા
હ્રદય હોય બન્ને ના એક
તુ છે મારો હુ છુ બસ તારી
આલાપ હોય બન્ને ના એક
નીશીત જોશી
માટે જ આંખો પણ બન્નેની એક
ખંભો એક વજન ભલે જુદા
ભાર તો બન્ને ને લાગે એક
ઘાવ જો લાગે જુદા જુદા
મલ્હમ તો લાગે બન્ને ને એક
હોય દુર ભલે જોજન બન્ને
આવે યાદ બન્ને ને એક
શરીર ભલે હોય જુદાજુદા
હ્રદય હોય બન્ને ના એક
તુ છે મારો હુ છુ બસ તારી
આલાપ હોય બન્ને ના એક
નીશીત જોશી
ગુરુવાર, 18 માર્ચ, 2010
પરવડતુ નથી
તારા વગરનુ જીવન પરવડતુ નથી,
મોંઘેરી આવે યાદ તે પરવડતુ નથી,
રાત્રે ઉંઘમા પણ તુ જ આવે પ્રિયે,
જાગતા પણ આવે સપના તે પરવડતુ નથી,
ચાંદની રાતના નાખે ખંભે તારો હાથ પ્રિયે,
એ રાત થઇ અમાસ તે પરવડતુ નથી,
શા માટે આ રીતે પજવે તુ મને પ્રિયે,
આપે તુ વિરહ રાત તે પરવડતુ નથી.
નીશીત જોશી
મોંઘેરી આવે યાદ તે પરવડતુ નથી,
રાત્રે ઉંઘમા પણ તુ જ આવે પ્રિયે,
જાગતા પણ આવે સપના તે પરવડતુ નથી,
ચાંદની રાતના નાખે ખંભે તારો હાથ પ્રિયે,
એ રાત થઇ અમાસ તે પરવડતુ નથી,
શા માટે આ રીતે પજવે તુ મને પ્રિયે,
આપે તુ વિરહ રાત તે પરવડતુ નથી.
નીશીત જોશી
બુધવાર, 17 માર્ચ, 2010
एक दिन ढल जायेगा
चडता सूरज धीरेधीरे ढल जायेगा,
चांद भी न ठहरेगा पर ढल जायेगा,
क्यो पाल रखी है रंजीसे जहन में,
दुश्मनी का पारा भी एक दिन ढल जायेगा,
क्यों बहाते हो नीर इन आंखो से बहानोसे,
यादो का समंदर भी एक दिन ढल जायेगा,
क्यों रोस है अपने परायो का 'निशित',
यह नाशवंत शरीर भी एक दिन ढल जायेगा |
नीशीत जोशी
રવિવાર, 14 માર્ચ, 2010
चाहे कहते है आज पथ्थर दिल
चाहे कहते है आज पथ्थर दिल वोह,
पर उस दिल में सांस अभी भी बाकी है,
भले ही न सुनाई देती हो आवाज उसे,
पर कानोमे गुंजती वो जंन्कार अभी भी बाकी है,
शायद तोडा हो आनेजाने वालो ने दिलको,
पर दिलमे प्यार की ख्वाईश अभी भी बाकी है,
राह भटक गये हो गर भुल से , मत भुलो,
हम जैसे हमराही इस जहां मे अभी भी बाकी है ।
नीशीत जोशी
શુક્રવાર, 12 માર્ચ, 2010
પારખા
મીરા એ તો એક જ વાર ઝેર પી કર્યા પારખા,
અમે તો રોજ બરોજ ઝેર પી કરીયે પારખા,
હવે ચાલો કહો તો તમે જ સૌ મિત્રો,
કેમ કરીને કરીયે મારા કાન્હાના પારખા.
નીશીત જોશી
અમે તો રોજ બરોજ ઝેર પી કરીયે પારખા,
હવે ચાલો કહો તો તમે જ સૌ મિત્રો,
કેમ કરીને કરીયે મારા કાન્હાના પારખા.
નીશીત જોશી
रास न आयी हो गर
रास न आयी हो गर दोस्ती हमारी
ना करना किसीसे फरियाद हमारी
बुरा भी जो लगा हो तुजे गर
ना कहेना किसीसे दास्तां हमारी
लुटा बैठे हे सब कुछ यहा
ना कहेना किसीसे दिल्लगी हमारी
अकेले आये अकेले ही जाना
सब के जैसी तो हे कहानी हमारी
नीशीत जोशी
બુધવાર, 10 માર્ચ, 2010
ક્યારેક તો મળજે તુ મને
ઉડુ આકાશે શોધુ હુ તને,
ક્યારેક તો મળજે તુ મને.....
ધરતી આખી ફરી વળ્યો
એક છબી પણ ભાળવા ન મળી મને.....
ધરતી જોઇ આકાશ પણ જોયુ
લાગે છે કદાચ ત્રીજા લોકમા મળશે મને.....
મોહ છોડ્યો આ ધરતીનો
હ્રદયમા હવે રાખજે મને.....
ડર લાગે છે પડવાનો હવે
છકી ન જાવ સંભાળજે મને.....
જગમાનુ સર્વસ્વ મળ્યુ
એક તુજની જ ખામી સાલવી મને.....
લાયક ન બનુ તારે, ત્યાં સુધી
ચરણોમા જગ્યા આપજે મને....
કરીશ સેવા કરી્શ પ્રેમ અપાર તને
પ્રેમી સેવક સમજી અપનાવજે મને....
આશાઓ ઘણી બાંધેલ છે
કોઇ એક પુરી કરવા તો મળજે મને.....
ક્યારેક તો મળજે તુ મને.....
નીશીત જોશી
ક્યારેક તો મળજે તુ મને.....
ધરતી આખી ફરી વળ્યો
એક છબી પણ ભાળવા ન મળી મને.....
ધરતી જોઇ આકાશ પણ જોયુ
લાગે છે કદાચ ત્રીજા લોકમા મળશે મને.....
મોહ છોડ્યો આ ધરતીનો
હ્રદયમા હવે રાખજે મને.....
ડર લાગે છે પડવાનો હવે
છકી ન જાવ સંભાળજે મને.....
જગમાનુ સર્વસ્વ મળ્યુ
એક તુજની જ ખામી સાલવી મને.....
લાયક ન બનુ તારે, ત્યાં સુધી
ચરણોમા જગ્યા આપજે મને....
કરીશ સેવા કરી્શ પ્રેમ અપાર તને
પ્રેમી સેવક સમજી અપનાવજે મને....
આશાઓ ઘણી બાંધેલ છે
કોઇ એક પુરી કરવા તો મળજે મને.....
ક્યારેક તો મળજે તુ મને.....
નીશીત જોશી
મંગળવાર, 9 માર્ચ, 2010
न कर इतना रुसवा
न कर इतना रुसवा की हम आ न सके,
बस प्यार दे इतना की हम जा न सके,
न कर इतनी नफरत की प्यार आ न सके,
बस दे वोह पल जीसमे तेरी याद जा न सके,
न कर कत्ल नीगाहोसे की दुजी सांस आ न सके,
बस दे ईजाजत की तेरे दिल से कभी जा न सके |
नीशीत जोशी
જુઓ મજા ભાઇ જુઓ મજા
જુઓ મજા ભાઇ જુઓ મજા,
ન કરવાનુ જો કરવુ પડે તો જુઓ મજા,
બાળકને રમવુ હોય અને,
ભણવા જો બેસાડો તો જુઓ મજા,
જવુ હોય પરિવાર સહ ફરવા અને,
મહેમાન આવી પડે તો જુઓ મજા,
કામ નો હોય સખત બોજ અને,
બોસ વધારાનુ કામ વળગાડે તો જુઓ મજા,
બહુ દિવસે જોઇતી હોય રજા અને,
રજા ન મળે તો જુઓ મજા,
પેટ ભરી જમીને ઉભા થયા અને,
પાછા જમવા બેસાડે તો જુઓ મજા,
થાકીને નીરાતે ઉંઘી ગયા હો અને,
નકામા કોઇ ઉઠાડે તો જુઓ મજા,
મુશ્કેલીએ મેળવી ટીકીટ જતા હો અને,
ટીકીટ ઘરે ભુલી જવાય તો જુઓ મજા,
જુઓ મજા ભાઇ જુઓ મજા,
ન થવાનુ જો થઈ જાય તો જુઓ મજા.
નીશીત જોશી
ન કરવાનુ જો કરવુ પડે તો જુઓ મજા,
બાળકને રમવુ હોય અને,
ભણવા જો બેસાડો તો જુઓ મજા,
જવુ હોય પરિવાર સહ ફરવા અને,
મહેમાન આવી પડે તો જુઓ મજા,
કામ નો હોય સખત બોજ અને,
બોસ વધારાનુ કામ વળગાડે તો જુઓ મજા,
બહુ દિવસે જોઇતી હોય રજા અને,
રજા ન મળે તો જુઓ મજા,
પેટ ભરી જમીને ઉભા થયા અને,
પાછા જમવા બેસાડે તો જુઓ મજા,
થાકીને નીરાતે ઉંઘી ગયા હો અને,
નકામા કોઇ ઉઠાડે તો જુઓ મજા,
મુશ્કેલીએ મેળવી ટીકીટ જતા હો અને,
ટીકીટ ઘરે ભુલી જવાય તો જુઓ મજા,
જુઓ મજા ભાઇ જુઓ મજા,
ન થવાનુ જો થઈ જાય તો જુઓ મજા.
નીશીત જોશી
રવિવાર, 7 માર્ચ, 2010
મરજી
મારી પણ મરજીનુ ધ્યાન રાખ ઓ કનૈયા....
એ શું હર વખત તારી જ મરજી ચાલે ?
નીશીત જોશી
मेरी मरजी का भी खयाल रख ओ कनैया.....
ये क्या हरदम तेरी ही मरजी चले ?
સોમવાર, 1 માર્ચ, 2010
આજ હોળી છે રે હોળી
આજ હોળી છે રે હોળી
રમાડી ગમતા રંગોથી હોળી
લલચાયેલ બીજા રંગો માટે પણ
રમાડી છેવટે એક પ્રેમ રંગથી હોળી
પ્રેમ વિભોર થયેલી એ દિવાની
ન ચડ્યો અન્ય રંગ રમેલી પ્રેમરંગથી હોળી
હવે તો ચડેલી છે જીદે એ પ્યારી
જન્મો જન્મ રમશે બસ મારાથી હોળી
નીશીત જોશી
હોળીની આપ સૌને શુભકામનાઓ
આપણો કનૈયો ખેલે સૌ સંગ હોળી
રમાડી ગમતા રંગોથી હોળી
લલચાયેલ બીજા રંગો માટે પણ
રમાડી છેવટે એક પ્રેમ રંગથી હોળી
પ્રેમ વિભોર થયેલી એ દિવાની
ન ચડ્યો અન્ય રંગ રમેલી પ્રેમરંગથી હોળી
હવે તો ચડેલી છે જીદે એ પ્યારી
જન્મો જન્મ રમશે બસ મારાથી હોળી
નીશીત જોશી
હોળીની આપ સૌને શુભકામનાઓ
આપણો કનૈયો ખેલે સૌ સંગ હોળી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)