શનિવાર, 9 ઑગસ્ટ, 2014

દિવસો હવે જુદાઈમાં જાય છે

vintage_books_old_flowers_roses_candles_candle_holders_letters_cards_paper_table_74949_2560x1440 દિવસો હવે જુદાઈમાં જાય છે, 'ને દરિયો આંખોથી છલકાય છે, હૃદય પણ જો થયું છે બેબાકળું, મિલનની આશ ક્યાં છુપાય છે, નદીની પાળો પણ થઇ છે સુની, લહેરો યાદોના હિલોળા ખાય છે, બગીચા ના બાંકડા જુએ છે રાહ, એ ફૂલો પણ ત્યાં હવે કરમાય છે, સાચવેલા પત્રો આવ્યા છે ફાટવા, એ કલમ પણ વિરહ ગીતો ગાય છે. નીશીત જોશી 05.08.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો