શનિવાર, 20 ઑગસ્ટ, 2011
એ મોટી વાત છે
પ્રેમની બંદગી કરી જીવવુ એ મોટી વાત છે,
મળેલા દિલની સંગ જીવવુ એ મોટી વાત છે,
હોય ઘણી લાગણી અને ન હોય કોઇ માંગણી,
એવા પ્રેમનુ જીવનમા પામવુ એ મોટી વાત છે,
જલતા રહે પરવાના ફક્ત એક શમાની પાછળ,
એનુ પ્રેમમા ફરી ફરીને મરવુ એ મોટી વાત છે,
પરિભાષા ન જાણનાર કેમ સમજે આ પ્રેમને,
સમજી, પ્રેમીને ઉત્તર આપવુ એ મોટી વાત છે,
હરપળ યાદોના ઝરોખેથી વહાવ્યા કરે આંસુ,
સામે આવ્યેથી હસવુ હસાવાવુ એ મોટી વાત છે
નીશીત જોશી 20.08.11
हो सकता है
साथ छुटना कोइ एक भरम भी हो सकता है,
दिल का तुटना कोइ करम भी हो सकता है,
शुकुन तो हुआ दरमीयां आने के बाद गोया,
कुचेमें दफनाना कोइ मरम भी हो सकता है,
मुसीबतमे जब हो नजदीकीया आती है याद,
दर्दीला अहेसास कोइ नरम भी हो सकता है,
नजाकतका हुन्नर किसी फुलोसे सिखा होगा,
नजरे जुका लेना कोइ शरम भी हो सकता है,
लोगोने दिये हो महोब्बतके ताने महेफिलमे,
दिमागी हिस्सा कोइ गरम भी हो सकता है,
आये बारबार याद, दिखे हर जगह हर पल,
चाहनेवाला वोही कोइ सनम भी हो सकता है ।
नीशीत जोशी 19.08.11
યાદ છે
આજે પણ આપણા વિતેલા પ્રહરો યાદ છે,
ખીલતા ફુલો સમો ખીલેલો ચહેરો યાદ છે,
તિરછી નજરથી નિહાળતા એકાંત ખોળવા,
શરમાતા અરીસા થકી કરવો ઇશારો યાદ છે,
નદી પાળે બેસીને કરેલી પ્રેમની ગુફ્તગુઓ,
નીહાળતા જ્યાંથી સુરજને એ કિનારો યાદ છે,
કોઇ બહાને એકાંત ફાળવી લેતા એકબીજા,
તુજના ભાગ્યસંગ પાડ્યો અમ પનારો યાદ છે,
સ્વભાવથી મન જીતી સૌને રાજી રાખતા રોજ,
બાળકો ઉપર પ્રેમનો વરસાદ ઉતારો યાદ છે,
કંઇ કરી છુટવાની તુજની ઘર માટેની ભાવના,
ન વીસરી સકાય એવા ઘણા વિસ્તારો યાદ છે,
ઉમર સંગ ઘણુ ભલેને બદલાયુ હોય જીવનમાં,
આજદિને પણ છે પ્રેમનો એ જ સીતારો યાદ છે.
~ ~ નીશીત જોશી ~ ~ 16.08.11
ખીલતા ફુલો સમો ખીલેલો ચહેરો યાદ છે,
તિરછી નજરથી નિહાળતા એકાંત ખોળવા,
શરમાતા અરીસા થકી કરવો ઇશારો યાદ છે,
નદી પાળે બેસીને કરેલી પ્રેમની ગુફ્તગુઓ,
નીહાળતા જ્યાંથી સુરજને એ કિનારો યાદ છે,
કોઇ બહાને એકાંત ફાળવી લેતા એકબીજા,
તુજના ભાગ્યસંગ પાડ્યો અમ પનારો યાદ છે,
સ્વભાવથી મન જીતી સૌને રાજી રાખતા રોજ,
બાળકો ઉપર પ્રેમનો વરસાદ ઉતારો યાદ છે,
કંઇ કરી છુટવાની તુજની ઘર માટેની ભાવના,
ન વીસરી સકાય એવા ઘણા વિસ્તારો યાદ છે,
ઉમર સંગ ઘણુ ભલેને બદલાયુ હોય જીવનમાં,
આજદિને પણ છે પ્રેમનો એ જ સીતારો યાદ છે.
~ ~ નીશીત જોશી ~ ~ 16.08.11
छोड दिया
अब तेरे घर आना छोड दिया,
तुनेभी मेरा अंगना छोड दिया,
कानकी बाली खुल गयी जबसे,
तेरे कानोने सजना छोड दिया,
कंगनभी अब लगने लगे बौने,
हिनाने जब लगना छोड दिया,
गजरे अब मुरजाने लगे बालोमे,
तो केशु ने लहेराना छोड दिया,
बहा होगा दरिया इन नयनोसे,
तबसे काजल लगाना छोड दिया,
गुलाबसी खीली थी लाली होठोपे,
अब होठोने मुश्कुराना छोड दिया,
चहरा अब रहता है उदास नीशीत,
जब तुने साथ नीभाना छोड दिया ।
नीशीत जोशी 15.08.11
गांवको एक खत
शहर ने गाँव को एक खत लीखा,
मैं तो यहां कुशलमंगल हुं,
तुम अपनी कहो,
अपनी सुनाओ जरा,
वहां अभी भी गलीयारे महेकती हैं?
बारीस में मीट्टीकी खुश्बू आती हैं?
नदी का पानी खलबल करता हैं?
परींदे अभी छत पे दाना खाते हैं?
मंदिर में आज भी शाम ढले नगारे बजते हैं?
चौराहे पर आज भी लोग हसी ठठ्ठा करते हैं?
क्या त्योहारे में मीलके प्यार बांटना होता हैं?
और नया गाँव में क्या क्या होता हैं?
यहां हंसना तो दुर, रोनाभी दुस्वार हैं,
हम तो यहां प्रदुषण के मारे,
सांसे भी उधारकी जीते हैं,
बाकी तो सब ठीक हैं,
यहां जैसा भी हैं हम,
कहने को कुशलमंगल कहेलाते हैं,
कुछ अपना कुछ गाँव का हाल सुनाना,
कुछ नहीं तो गाँव की थोडी हवा यहां भीजवाना ।
नीशीत जोशी 13.08.11
માણસ
સીમેન્ટ્ના જંગલમાં ખોવાયો છે માણસ,
અમાસી ચંદ્રની જેમ ખોવાયો છે માણસ,
જાનવરોને ભાન હોય છે પોતાના ઘરની,
પોતાના જ ઘર ફુંકી ખોરવાયો છે માણસ,
બારૂદના ઢગલે બેસી પેટાવે છે સીગરેટ,
મિત્રતાના વેશ જોઇ ભોળવાયો છે માણસ,
જાત નાતનો ભેદ કરી મચાવે છે પ્રપંચ,
હુકુમતના એ હુકુમથી ડરાવાયો છે માણસ,
માણસાઇને મુકીને નેવે દોડધામ મચાવે,
માણસજાત જાણવા ગુંચવાયો છે માણસ.
નીશીત જોશી 11.08.11
બુધવાર, 10 ઑગસ્ટ, 2011
उसने
इतने आसां न थे बना दिया उसने,
प्यार करके प्यार बढा दिया उसने,
जज्बात उनके कभी समज न पाये,
आंखोसे कह सब जता दिया उसने,
खामोशीसे रहनेका राझ था कुछ तो,
लब्ज खुलते हाल बता दिया उसने,
मुश्कुराते रहना देख देखकर सामने,
उदासोको हसना सिखा दिया उसने,
यादोका मंजर गमगीन महसुस किया,
सपनोमें मिल गम मीटा दिया उसने,
जीते थे गुमसुदा जीन्दगी का जीवन,
प्यार कर नया जीवनदान दिया उसने ।
नीशीत जोशी 09.08.11
HAPPY FRIENDSHIP DAY
HAPPY FRIENDSHIP DAY
नही कोइ खुनका रिस्ता है तुजसे,
फिरभी कितना तु करिब है मुजसे,
नही कोइ बात राज की हम दोनोमे,
तेरी हरएक बात नीकलती है मुजसे,
सिकवा न कोइ गीला है दरमीयांमे,
तेरी हर गुफ्तगु शुरू होती है मुजसे,
अपने पराये होने की दास्ता है बहोत,
बरसाती किरदार तुजसे है ना मुजसे,
आज गर न याद करे गुस्ताकी होगी,
दोस्ती है तुजसे मेरी और तेरी मुजसे !!!!!!
नीशीत जोशी 06.08.11
શનિવાર, 6 ઑગસ્ટ, 2011
હજી બાકી છે
હજી તો ઘણા ઘાવોને ખાવા બાકી છે,
નવા છો આથી જુના રૂઝાવા બાકી છે,
ના લગાડવા આવતા મલમ ક્યારે્ય,
હજુ તબીબોના હાલ પુછવા બાકી છે,
મહેકે છે ફુલો હસી હસીને બાગો મહી,
ભુલે છે તેઓ, પણ કરમાવા બાકી છે,
પ્રેમવર્ષામાં ભીજાઇ પ્રેમાળ બને લોકો,
તો હજુ પણ કેટલાક પલળવા બાકી છે,
યાદોના સહારે જીવી જાય અહી ઘણા,
કોઇ યાદ સજાવે તે આવવા બાકી છે,
સપને આવી દર્શન આપીને તડપાવે,
નિશિત બોર વિરહના ચાખવા બાકી છે.
નીશીત જોશી 05.08.11
ફરિયાદ કરૂ છુ
ના પુછતા કે કોને કોને યાદ કરૂ છુ,
આ તો એ છે જેની ફરીયાદ કરૂ છુ,
વરસતા વરસાદે ભીજાઇ ભાગવુ,
વરસાદને કહી દો ફરિયાદ કરૂ છુ,
મીલન પ્રસંગ ઉજવાયો નસીબથી,
નસીબની જ અહી ફરિયાદ કરૂ છુ,
પ્રસરે છે સુવાસ પ્રણયની બાગોમા,
સમીરની અહી આજ ફરિયાદ કરૂ છું,
તસ્વીર હ્રદયે ચાંપી આલીંગન કરે,
હયાતીની જ ઇશ્વરને ફરિયાદ કરૂ છુ,
પ્રેમ કર્યો છે કરતો રહીશ હર જનમે,
પ્રેમમાં એટલે પ્રેમની ફરિયાદ કરૂ છુ.
નીશીત જોશી 04.08.11
कर ना पाओगे
समंन्दरकी गहरायी तक उतर ना पाओगे,
हमारे इस दर्द का अहेसास कर ना पाओगे,
जहां गीरती रोजीन्दा डरावनी बीजलीयां,
ऐसी राह से तुम कभी भी गुजर ना पाओगे,
आंखो में भर रखा है खोफनाक दरिया ऐसा,
ऐसी नीगाहो में तुम कभी ठहर ना पाओगे,
पाश पाश हो गया है नाजुक आयना हमारा,
ऐसे आयना को जोडके नया कर ना पाओगे ।
नीशीत जोशी Mumbai 30/07/11
પાર કરવી પડશે
સફર છે લાંબી એ પાર કરવી પડશે,
આવે તોફાની રાત પાર કરવી પડશે,
રાહ તો બનેલી હોય જ છે પથ્થરોથી,
પથ્થરોને મુકી બાજુ પાર કરવી પડશે,
ડરામણી રાતના સપના પણ ડરામણા,
હિમ્મતે વિતાવી રાત પાર કરવી પડશે,
નાસીપાસથનારનુ જીવન છે નાસીપાસ,
આત્મવિશ્વાસે જીન્દગી પાર કરવી પડશે,
નાવ પણ ડગમગે દરિયાયી તોફાનોમાં,
તોફાનોની વચ્ચે હાંકી પાર કરવી પડશે,
તડકો છાયો જીવનસીક્કાના બન્ને પાસા,
બન્નેને ભોગવી નીશીત પાર કરવી પડશે.
નીશીત જોશી Mumbai 27.07.11
कुछ हवा चली है
(सरला सुतारियाजीके सहयोग से बनी)
आज कुछ बात हुइ या तो आज कुछ हवा चली है ,
पीने से नशा हुआ या तो खुशनुमा कुछ हवा चली है
वो गर आ जाये तो आसमाँ को जमीं पे बीछा दे
नाच ऊठेंगे रात जवाँ होगी पुरवैया कुछ हवा चली है
साँसे बंध करके बादलो ने छुपाया तारों को आगोश मे
भुला बादल भी बरसने को बरसाती कुछ हवा चली है
गुनगुनाके बादल संभला वो चांद की रूमानी देखकर
चांद ने भी कहा चांदनी से मिलनकी कुछ हवा चली है
धरा पे चीराग मचल उठे हवाने भी रूख अपना मोडा
देखा जब चाँद को छत पर आने की कुछ हवा चली है
चांदनी मुश्कुराती बोल उठी चांद से '' आज पूर्णिमा है "
गुफ्तगू रोको आज आगोश मे लेनेकी कुछ हवा चली है ॥
नीशीत जोशी
निगाहोसे पीने का शोक
न पीने का शोक था न पीलाने का शोक था पर बेहोश हो गये,
कसुर उन कमसीन निगाहोका जीसे देखतेही मदहोश हो गये,
शबाब इस कदर चडा जान-ए-जीगरमें मयकदेसे उठनेके बाद,
पांव न डगमगाये और रस्ता धुंधला दिखतेही बदहोश हो गये,
जुगनुओसे कहा की उगादो नये चांद अंधेरोकी हुकुमतके पहले,
इल्जाम ना लगे मयखानेमें चांदनीसे मीलतेही पुरजोश हो गये,
सितम ओर न कर,पीला पीला के कमजोर न कर साकीया मेरे,
नाम बदनाम करेंगे लोग कहते हुए, देखतेही दिदारेदोश हो गये ।
नीशीत जोशी 17.07.11
निगाहोसे पीने का शोक
न पीने का शोक था न पीलाने का शोक था पर बेहोश हो गये,
कसुर उन कमसीन निगाहोका जीसे देखतेही मदहोश हो गये,
शबाब इस कदर चडा जान-ए-जीगरमें मयकदेसे उठनेके बाद,
पांव न डगमगाये और रस्ता धुंधला दिखतेही बदहोश हो गये,
जुगनुओसे कहा की उगादो नये चांद अंधेरोकी हुकुमतके पहले,
इल्जाम ना लगे मयखानेमें चांदनीसे मीलतेही पुरजोश हो गये,
सितम ओर न कर,पीला पीला के कमजोर न कर साकीया मेरे,
नाम बदनाम करेंगे लोग कहते हुए, देखतेही दिदारेदोश हो गये ।
नीशीत जोशी 17.07.11
અમને
ન આવ્યા કે ન બોલાવ્યા અમને,
પ્રેમમાં પડી હલબલાવ્યા અમને,
વરસાદમા પલળવુ લાજમી હતુ,
અશ્રુના દરિયામાં ડુબાળ્યા અમને,
વિજળીના કડાકાએ ન હતા ડર્યા,
ઝાંઝરના ઝંણકારે ડરાવ્યા અમને,
કાંટા લાગ્યા પથે પગ રંગ્યા રુધીરે,
રક્તરંજીત પગલા પડાવ્યા અમને,
પરેમ રમતના પારંગત હતા ઘણા,
જીતેલી દર બાજીએ હરાવ્યા અમને,
કહેલુ રુબરૂ નહી તો સપને આવજો,
સપનાની વાટે રાત જગાડ્યા અમને,
વાંક તેમા કદાચ મુજનો હોય નીશીત,
જુગનુની માફક તો ચમકાવ્યા અમને!!!!
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)