ગુરુવાર, 29 ડિસેમ્બર, 2011
તો કહેવુ કોને?
દરદ દેનાર જ જો રડી પડે,તો કહેવુ કોને?
તબીબ જ જો દવાને વખોડે,તો કહેવુ કોને?
એમ તો આદત પડેલી છે ઘાવો ઝીલવાની,
ઘાવ જ્યારે નવા ઘાવ દેખાડે,તો કહેવુ કોને?
હિમ્મત હતી તોફાની દરીયાને પાર કરવાની,
કિનારા જ્યારે કિનારાને સંતાડે,તો કહેવુ કોને?
વાતાવરણ બનાવ્યુ ખુશનુમા ફુલોની મહકથી,
સમીર જ્યારે આડો અવળો ઉડે,તો કહેવુ કોને?
અજાણ્યા મુસાફિર બની ભટક્યા નીર્જન પથમાં,
રાહબીર જ્યારે એક પથ સુજાડે,તો કહેવુ કોને?
નીશીત જોશી 27.12.11
MUKTAK
एक नजर ही काफी है कमाल के लिये,
गीरफ्त हो जाये दिल मीसाल के लिये,
सुबहशाम फिर जीक्र उसीका रहे लब पे,
खुद ही फिर वजह बने इस बेहाल के लिये....
नीशीत जोशी 26.12.11
गीरफ्त हो जाये दिल मीसाल के लिये,
सुबहशाम फिर जीक्र उसीका रहे लब पे,
खुद ही फिर वजह बने इस बेहाल के लिये....
नीशीत जोशी 26.12.11
દીકરી તુ છે કાળજાનો કટકો
હવે તુજને નવજીવન જીવવાનુ છે,
તુજ જીવન પોતે જ વસાવવાનુ છે,
પહેલા હતા તુજ બખ્તર ઘણા બધા,
હવે પોતા મેળે પોતે સાંચવવાનુ છે,
રીસાયે આવી જતા મનાવવા તુજને,
હવે રીસાયેલાને તારે મનાવવાનુ છે,
ઇચ્છેલુ ખાધુ, પીધુ, ફરી પણ લીધુ,
હવે બીજાની ઇચ્છાએ જ રહેવાનુ છે,
વ્હાલી હતી અને હરદમ રહીશ યાદે,
વ્હાલી બની ત્યાં મનને જીતવાનુ છે,
આ કુળમા જન્મ લઇને જળહળાવ્યુ,
તારે સાસરાના કુળને દીપાવવાનુ છે,
દીકરી તુ છે કાળજાનો કટકો મુજનો,
તુજ જગ્યાએ કોણ બીજુ સમાવાનુ છે?
નીશીત જોશી 26.12.11
हुन्नर हमे भी सिखा देना
महक जाये हर चमन जब खील उठते हो तुम,
सजा लेते है हर नग्मे जब बात करते हो तुम,
मंजिल हो जाती है आसान हमराही के संगमें,
पथ्थर बन जाये फुल जब साथ चलते हो तुम,
आसान नही कोई वाकिया को नज्ममें ढालना,
हर लब्ज बने गझल जब समा मे सजते हो तुम,
चांदनी रातकी रंगत भी पडने लगती है फिक्की,
यादोके सायेमें जब गमगीन तन्हा पडते हो तुम,
ऐसे तो हम भी नादां है इस महोब्बत की राहमें,
हुन्नर हमे भी सिखा देना उस्ताद लगते हो तुम...
नीशीत जोशी 22.12.11
मेरे नाम ये ईनाम आया
रुख से परदा हटाया तो तेरा सलाम आया,
हर महोब्बत के वाकिये में तेरा नाम आया,
डुब गये थे तेरी ही चाहत में हम इस कदर,
हरएक मयकदे में तेरी ही आंखोका जाम आया,
हम जीद लीये थे तुम्हे पाने की इस जन्ममें,
अभी रुठे ही थे वहीं महोब्बतका पैगाम आया,
शुक्रिया मेरे खुदा का तेरे दिल में जगह मीली,
ईबादत में तुजे मांगना मेरे कुछ तो काम आया,
अब रुक्सत तलक न छोडेगे साथ किया है वादा,
मुद्दतो मांगने के बाद मेरे नाम ये ईनाम आया ।
नीशीत जोशी 05.12.11
हर महोब्बत के वाकिये में तेरा नाम आया,
डुब गये थे तेरी ही चाहत में हम इस कदर,
हरएक मयकदे में तेरी ही आंखोका जाम आया,
हम जीद लीये थे तुम्हे पाने की इस जन्ममें,
अभी रुठे ही थे वहीं महोब्बतका पैगाम आया,
शुक्रिया मेरे खुदा का तेरे दिल में जगह मीली,
ईबादत में तुजे मांगना मेरे कुछ तो काम आया,
अब रुक्सत तलक न छोडेगे साथ किया है वादा,
मुद्दतो मांगने के बाद मेरे नाम ये ईनाम आया ।
नीशीत जोशी 05.12.11
हम उनसे ...... नही करते
हम उनसे बात करने की शीकायत नही करते,
महोब्बत करनेके बाद फिर बगावत नही करते,
फकिरीमें तो हर कोई आंसु बहा देता है यूं मगर,
क्यों नही कहते की हम कोई इबादत नही करते,
वो लम्हे को चुरा के ले जाना चाहते तो हो,मगर,
फिर ये क्यों कहते हो की हम शरारत नही करते,
हर ख्वाब के रहनूमा बनके आ जाते हो हर रातको,
पर हम तो कोई तुमसे नींद में हीमायत नही करते,
परिंन्दो की तरहा धोसला बना के उड जानेकी अदा,
दर्द सहके भी बयां तेरी दास्ताने फितरत नही करते।
नीशीत जोशी 02.12.11
ઘર ના હાંડલાઓ વાતો કરે છે
ઘર ના હાંડલાઓ વાતો કરે છે ઃ
"રાખ્યું હતું મારા માંહી ઘણું ધાન,
હર મહીને બદલાવતા એ ધાન,
તુજનુ ભાળ્યું હતુ એવું જ,
આજે નથી માલિક પાસે રાખવાનું કોઈ ધાન,
રોજ લાવે છે 'ને રોજ ધાન વાપરે,
આપણો માલિક ગરીબીમાં સબડે છે,
મોંઘવારી અવારનવાર પીઠ થાબડે છે,
જીવતર નો દાટ વાળે છે,
કોને કહે સ્વ-વેદના તે પણ,
મોઘવારી સૌ કોઈની હાલત બગાડે છે,
તેણે જેને ચુટ્યો એ આરામ ફરમાવે છે,
તે પણ ક્યાં કોઇનુ સાંભળે છે,
પોતે તેલ ના ડબ્બાઓ ઢોળે,
ભલે કોઈને ત્યાં દીવો પણ ન જલે,
નખ્ખોદ જાય એવા સેવકનું
જેના થકી આપણો માલિક ઝીણ ઝીણ મરે છે."
નીશીત જોશી 01.12.11
ભારતનો પાયો
દિવાલો પર ની માટી હવે ખરે છે,
કોણ કહશે ગાંધી નો ચરખો ફરે છે,
અમુલ્ય જ્ઞાન ધરાવનાર પણ ચુપ,
નેતાઓ પોતાના ખીસ્સાઓ ભરે છે,
ગરીબ બીચારો સહે મુંગે મોઢે અહીં,
મોંઘવારીથી ઘણો ગરીબીમાં ગરે છે,
નવીન રીતે પ્રવેશી રહી ગુલામી પ્રથા,
પે'લા લલચાવી ગોરાઓ પૈસો ચરે છે,
શરમ પણ ન રહી આપણા ચુટાંયેલોમાં,
થપ્પડ ખાઇને પણ આનંદથી વીસરે છે,
આતંક સહ્યો,અર્થતંત્ર ને ખળભળાવ્યુ,
ઝીણ ઝીણ ભારતનો પાયો હવે ઝરે છે.
નીશીત જોશી 30.11.11
પ્રેમ એક પળભરમાં રમાય છે
આંખોમા હવે કોઈ પણ દરિયો ન રહ્યો,
કોઈપણ ખૂણે દરદનો દુઃખયો ન રહ્યો,
ઠોકર વાગ્યેને ઘણો સમય થયો પસાર,
કદાચને શહેરમાં કોઈ પાળિયો ન રહ્યો,
પ્રેમ ની પરાકાષ્ટાએ પહોંચી ગયા હોત,
પણ શુકનવંતા કોઈ જ સાથિયો ન રહ્યો,
ખજાનો લૂટાવી સોપ્યુ સર્વસ્વ પ્રેમીઓને,
હવે અહીં પ્રેમનો કોઈ દિવાળીયો ન રહ્યો,
સાંભળ્યુ કે પ્રેમ એક પળભરમાં રમાય છે,
તુટેલા હ્રદયે નીશીત કોઇ ખેલૈયો ન રહ્યો.
નીશીત જોશી 29.11.11
इस बहारमें तुम
बहार आ गयी लगता है अब आओगे तुम,
मन से उतर के दिल में बस जाओगे तुम,
तस्सवुर में ही सही ख्वाब सजाते रहते हो,
देख बहार, सपनेमें भी न रुठ पाओगे तुम,
रुठना मनवाना फिर रुठना अदाकारी तेरी,
इस बहारमें कौनसा तरीका अपनाओगे तुम,
मना लेना कैसे भी यह हुन्नर सिखा तुजसे,
बहार में हर राझ दिल के खुलवाओगे तुम,
बहारके आने जानेसे कुछ तो सिख गये है,
प्रेम या विरहके हर समयमें मुश्कराओगे तुम ।
नीशीत जोशी 28.11.11
ये चीराग अब बुजनेको है
अब चाहे कुछ भी कहे जमाना यहां,
नही भुलेगा प्यारका अफसाना यहां,
शमा चाहे जलके बुझभी जाये अगर,
महोब्बत में जलेगा ये परवाना यहां,
चंद्रमा करे इन्तजार चांदनीका वहां,
इन्तजार में जीये बनके दिवाना यहां,
मै भी हूं पागल उनके प्यार में शायद,
सोचता हूं जैसे कोइ हो मस्ताना यहां,
दिदार के इन्तजारमें रहू कतारमे खडा,
परदा हटे तो सीखलु मै मुश्काना यहां,
ये चीराग अब बुजनेको है महफिलमे,
अब तो छोड इस कदर तडपाना यहां ।
नीशीत जोशी 27.11.11
બુધવાર, 28 ડિસેમ્બર, 2011
कैसे दिन अब काटते रहते है
मेरे वास्ते रोज महेफिल सजाता है वोह,
मुजे ही चीरागो की तरहा जलाता है वोह,
आंखो में बसा रखा है एक नूरानी दरिया,
बहाके अश्क मुजे ही याद दिलाता है वोह,
पास रहने का वादा कर के दूर चले जाना,
रात सपनोमें रोज आजाके सताता है वोह,
उसकी गली भी हो चली है सूमसान अब,
जो भी बैठे शाख पे उनको उडाता है वोह,
समंदर की रेत पे लीखा था नाम उनका,
बुलाके लहरे खुद यादोको मीटाता है वोह,
कितने खुबसूरत थे बीताये लम्हे साथ के,
अब आयनासे भी खुद को छुपाता है वोह,
कैसे दिन अब काटते रहते है बीन नीशीत,
रखके गम पास,खुशीको दूर बैठाता है वोह ।
नीशीत जोशी 26.11.11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)