શનિવાર, 29 માર્ચ, 2014
મોતીઓ ખોળવા જ ખોલુ છું છીપ
પાડી ખંડેરો, મકાનો નવા ચણવા લાગે છે,
દેખાય જ્યાં જમીન, શહેરો બનવા લાગે છે,
મોતીઓ ખોળવા જ ખોલુ છું છીપ આમ તો,
પણ તેની માહીથી સમુન્દર તરવા લાગે છે,
સવારનો પહોર લાગે છે બહુ જ રળિયામણો,
ત્યાં તો તારલા તડકો પહેરી ફરવા લાગે છે,
શીખર પર રહેવુ પણ લાગે અજાયબી જેવુ,
ક્યારેક ક્યારેક તો પાંખો પણ ફુટવા લાગે છે,
વિચાર પણ આવે જો કઈક લખવાનો તો,
અગાસીએ થી કબુતરો પણ ઉડવા લાગે છે,
ઓ ઇશ્વર,બચાવજે મુજને નબળા દિવસોથી,
જેને કહો પોતાના, તેઓ જ હસવા લાગે છે,
નીશીત જોશી 28.03.14
लगता है तन्हाई में आहें, भरे जा रहे हैं
लगता है तन्हाई में आहें, भरे जा रहे हैं,
याद कर के रात हिज्र की, सहे जा रहे हैं,
दिल की तबाही का, हुआ हादसा शहर में,
अब गाँव की मिटटी से भी, डरे जा रहे हैं,
चाँद कि चाँदनी भी, लगती है धुप जैसी,
बारिस को, चश्म-ए-आब कहे जा रहे हैं,
हुआ है उल्फत का असर, रूह पर इतना,
रखने को जज्बात ज़ब्त में, मरे जा रहे है,
तबीब भी हैरान हैं, उनके इस आज़ार से,
ज़ख्म खुरेच खुरेच, ताज़ा करे जा रहे हैं !!!!
नीशीत जोशी 27.03.14
સમજનાર કેટલા છે?
મૌનનાં સંવાદ સમજનાર કેટલા છે?
આંખોની વાત સમજનાર કેટલા છે?
કાગળ તો વર્ણવે લખેલી વાતો બધી,
શબ્દના શબ્દાર્થ સમજનાર કેટલા છે?
હ્રદય થાય ભાવવિભોર સમક્ષ થયે,
હૃદયના તોફાન સમજનાર કેટલા છે?
પ્રેમ મહોબ્બતની વાતો તો કરે ઘણી,
ખરા પ્રેમનો દામ સમજનાર કેટલા છે?
મુખડુ તો રહે છે સદા હસતુ બધા સામે,
પાછળનુ રુદન જોઈ,સમજનાર કેટલા છે?
નીશીત જોશી 24.03.14
हर कोई दौड़ रहा है
हर कोई दौड़ रहा है कुछ ऐसे सफ़र में,
पर पूरा नही कर पाते खुद की नजर में,
बच्चो में है अधिक नंबर पाने की होड़,
नहीं पा सकते है प्रश्न के अगर-मगर में,
तहज़ीब भूले,न रही किसीकी कोई कद्र,
नौजवान भूल गए है पाश्चात्य के असर में,
जला देते है घर की बहुओ को बेख़ौफ़,
माँ-बाप को भेजते है वृद्धाश्रम के बसर में,
दौड़ते है जो, खुद भी नासमज है दौड़ के,
नामुमकिन पाने की होड़ है हर नगर में,
संतुष्ट रहो उसमे, किया है जो हासिल तुमने,
खुश रहो जीवन के हर कठिन सफ़र में !!!!
नीशीत जोशी 22.03.14
ખયાલોને જાણી ગયા હોત તો સારૂ હતુ
ખયાલોને જાણી ગયા હોત તો સારૂ હતુ,
નજરોને મેળવી ગયા હોત તો સારૂ હતુ,
રાહ જોતા થાકી ગઇ'તી બીચારી આંખો,
જોવા ઝરૂખે આવી ગયા હોત તો સારૂ હતુ,
નીત કરતા દુનીયાના મોઢે પ્રેમની વાતો,
કાને કંઇક જણાવી ગયા હોત તો સારૂ હતુ,
કરી ઉજાગરા વિયોગમાં રહ્યા 'તા રડતા,
ચીર નીંદ્રે પોઢાડી ગયા હોત તો સારૂ હતુ,
વિરહની સજા થી પડે છે ઘણી તકલીફ,
સ્વપ્ને હરખાવી ગયા હોત તો સારૂ હતુ,
મૈયતમાં ન આવ્યા હશે કોઈ મજબૂરી,
કબરે ફુલ ચડાવી ગયા હોત તો સારૂ હતુ,
બનાવી નાખેલું હતું હ્રદયને એક કબર,
આશા દફનાવી ગયા હોત તો સારૂ હતુ.
નીશીત જોશી 19.03.14
સોમવાર, 17 માર્ચ, 2014
अनमोल नजराना
टूट जाता है आयना भी तेरे ज़ुहूर के आगे,
शरमा जाते है कलाकार तेरे उबूर के आगे,
लगाए कौन सा रंग होली पर तेरे चहरे पे,
हर रंग फिक्का लगता है तेरे नूर के आगे,
फरिस्ते संभाल रखते है नियत को अपनी,
बेचैन हो जाता है दिल तुझ सी हूर के आगे,
डाल के तिरछी नजरें घायल करते हो तुम,
आशिक़ गुनहगार बने तेरे कुसूर के आगे,
कुदरत का अनमोल नजराना हो तुर्बत में,
कलंदर सलामी देते है तेरे गुरूर के आगे !!!!
नीशीत जोशी
(उबूर=प्रविणता, ज़ुहूर=appearance) 17.03.14
ऐय जिंदगी !
ऐय जिंदगी ! तू बता तेरी रज़ा क्या है ?
हयातगी की मुस्तक़ीम सजा क्या है ?
न शिकवा, न कोई ग़म सहना है बाक़ी,
तन्हा जिंदगी जीने में मज़ा क्या है ?
न हमराही, न हमराज़ रहा अब कोई,
अन्जाने सफ़र में ऐसी कज़ा क्या है ?
न प्यार रहा,नफरत की दिवार भी नहीं,
जिंदगी ! फिर ये माजरा-ए-अज़ा क्या है ?
खामोश है लफ्ज, आँखे हर वक़्त रहे नम,
ऐय जिंदगी ! तू ही बता ऐसी फ़ज़ा क्या है ??
नीशीत जोशी
(कज़ा= judgment, अज़ा= mourning, फ़ज़ा= atmosphere) 11.03.14
वोह सितम करते रहे
वोह सितम करते रहे,हम उसे सहते रहे,
मुहिब्ब फिर भी, मेरी साँसों में बसते रहे,
बाँध के रखा था आँखों ने दरिया अंदर,
लहर बनके वो अश्क़, बेहिसाब बहते रहे,
कांटे चूbh रहे थे हमें फूलो कि राह पर,
हमतन लहू से, पुरदर्द वो क़दम बढ़ते रहे, ,
दिल पे आहिस्ता खंजर का वार किया,
दामन छुड़ा के वोह मुस्कुराते चलते रहे,
जिसकी फितरत में नहीं था, वफ़ा का सबब,
हम उसे ही, हमसफ़र, हमराज़ कहते रहे !!!!
नीशीत जोशी
(मुहिब्ब= lover, हमतन= fully, पुरदर्द= painful) 04.03.14
રવિવાર, 2 માર્ચ, 2014
અમે સવારે ખુબસુરત સાંજ થાતી જોઈ છે
અમે સવારે ખુબસુરત સાંજ થાતી જોઈ છે,
ઝુલ્ફોને જ્યારે તુજ ચહેરે લહેરાતી જોઈ છે,
અરીસો પણ શરમાય જાય છે હવે તો અહીં,
અમે પડછાયાની આભાને ફેલાતી જોઈ છે,
એ ફૂલો પણ નમી નમીને આપે છે સલામી,
ઈર્ષા માં કળીઓ ને પણ કરમાતી જોઈ છે,
તુજને જોઈ મૌસમ પણ જાય છે બદલાય,
પાનખર માં પણ પાનખરને જાતી જોઈ છે,
ચકોર ચાંદ પણ છુપાય જાય છે વાદળોમાં,
અમાસે પણ પૂનમની રાત થાતી જોઈ છે.
નીશીત જોશી 02.03.14
जरा ठहर जाओ
न करो जाने कि ज़िद, जरा ठहर जाओ,
निभायेंगे मुहब्बत नित, जरा ठहर जाओ,
मिलन कि प्यास अभी बुझी नहीं है मेरी,
तड़पता रहेगा ये दिल, जरा ठहर जाओ,
न सह पायेगे हम इश्क़ में हिजरत तेरी
न जी पाएंगे तुझ बिन, जरा ठहर जाओ,
दिल बहलाने का हुन्नर मुझे सिखा देना,
कैसे काटे रात और दिन,जरा ठहर जाओ,
मिल जायेंगे चाहने वाले तुझे यहाँ बहुत,
मुझसा न मिलेगा फिर, जरा ठहर जाओ !!!!
नीशीत जोशी 28.02.14
हर कोई महेफिल में चराग, जला नहीं सकता
हर कोई महेफिल में चराग, जला नहीं सकता,
जो खुद हो तन्हा, वोह अँधेरा हटा नहीं सकता,
हर किसीके नसीब नहीं होता, तरबे-दिल यूँ तो,
तरबजा भी उसकी तरक़ीब, बता नहीं सकता,
नादाँ रहे वही, मुहब्बत को बखूबी पा लेता है,
ताजिर कभी, खुद का इश्क़ जता नहीं सकता,
बुनियाद अच्छी हो तो, इमारत बुलंद रहती है,
हवा का झोका, उसे कमजोर बना नहीं सकता,
खुश्बू से महकता है बाग़, खुदा का करिस्मा है,
बागबान कभी भी, फूलो को महका नहीं सकता !!!!
नीशीत जोशी 25.02.14
(तरबे-दिल= ह्रदय का उल्हास, तरबजा= ख़ुशी उत्पन करनेवाला, ताजिर= ब्योपारी)
ભૂલી ગયા કે શું?
રાતની વાત ભૂલી ગયા કે શું?
સ્વપ્નોમાં ઉતરી ગયા કે શું?
આમ રોજ કળીઓ કરમાતી,
ફૂલની જેમ ખીલી ગયા કે શું?
હોય છોને રાહ અજાણ્યા અહી,
માર્ગમા કેમ રજળી ગયા કે શું?
આંખમાં ભરી રાખ્યો છે દરિયો,
આંસૂ બની નીકળી ગયા કે શું?
નામ જોડાયેલું સંગ 'ને રહશે,
આપ એ વાત ભૂલી ગયા કે શું?
નીશીત જોશી 23.02.14
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)