શુક્રવાર, 25 માર્ચ, 2011

આયનો પણ રડવા લાગે છે

આયના સામે જવાથી ખસવા લાગે છે,
જુવો આ આયનો પણ રડવા લાગે છે,

જે શરમાઇ જતો સામે ઉભા રહેવાથી,
આજે એ સામેથી ખસો કહેવા લાગે છે,

જોઇ પ્રતિબીંબ ઘમંડ થયેલો હું પોતે છુ,
પાસે જવાથી અજનબી લાગવા લાગે છે,

મંદીરે ઇશ્વર પાસે માગવા પુજે છે લોકો,
ચડાવવા પૈસા ખીસા ફંફોળવા લાગે છે,

હશે, નસીબ બદલાયા કરે સૌના અહીં,
કાળી રાત પછી સવાર પડવા લાગે છે,

આયના સામે જવાથી ખસવા લાગે છે,
જુવો આ આયનો પણ રડવા લાગે છે....

નીશીત જોશી

दुर किये नही

जीन्दगी बसर कर गये मगर जीये नही,
हालत पे कभी अपनी भरोषा किये नही,

गुजर जाता रहा कारवा युहीं बे-मंजील,
राहोको कभी मंजीलका रास्ता दिये नही,

मुश्किलसे मिली थी महेफिल सजानेको,
महेफिलमे कभी बुजे चीराग जलाये नही,

नजरोके जाम पीने दौड पडे शराबी जैसे,
प्याला मीले वैसा तो सुरा कभी छुये नही,

पतजड वसंतकी कहानी बहोत थी कहनेको,
किसीसे मनचाहे मौसमका जीक्र किये नही,

गर पुछ लेगा वो कभी भी राह चलते चलते,
कह देगे तेरी यादोको सीने से दुर किये नही ।

नीशीत जोशी

વાત આપણે પછી કરીશું

એ અંધારા અજવાળાની વાત પછી કરીશુ,
એ કરેલા ખોટા સાચાની વાત પછી કરીશુ,

આ દુનીયા છે તે બધુ કહેશે જે દેખાશે તેને,
દુનીયાની વ્યર્થ વાત આપણે પછી કરીશુ,

ખુબસુરત છે તુજ સાથ 'ને છે હાથમા હાથ,
ખોટી પ્રેમડંફાસની વાત આપણે પછી કરીશુ,

નસીબથી મળ્યો સમય સંગ ગુજારવાનો,
એ વિરહ વેદનાની વાત આપણે પછી કરીશુ,

નીહારીએ છીએ એકબીજાને ચાંદની રાતમા,
તારલા તોડવાની વાત આપણે પછી કરીશુ,

મળી ગયા કોહીનુર સમા આપ સોગાદ સ્વરૂપે,
ડુબી,મોતી કાઢવાની વાત આપણે પછી કરીશુ,

અત્યારે છીએ, જીવી લઈએ અત્યારે જ સંગ,
જન્મોજન્મ મળવાની વાત આપણે પછી કરીશું.

નીશીત જોશી

મંગળવાર, 22 માર્ચ, 2011

जन्मदिन की बधाई देने पर आप सभी प्यारे मित्रो का दिलसे आभार............


जन्मदिन की बधाई देने पर आप सभी प्यारे मित्रो का
दिलसे आभार............
હુ જન્મ-દિનની ઉજવણી કરૂ કે કહુ,
જીવનમાંનુ એક વર્ષ ઓછુ થયુ છે,

કરવાનુ છે ઘણુ હજી આ જીવનમા,
સમયમાંથી એક વર્ષ ઓછુ થયુ છે,

જવાબદારીઓ ઘણી મુકાઇ છે માથે,
પુરી કરાશેમા એક વર્ષ ઓછુ થયુ છે,

ઇશ્વર પણ આપે કર્મ જ્ઞાન શાત્ર થકી,
કરી લેવાશેમા એક વર્ષ ઓછુ થયુ છે,

શીખવાનુ બાકી રહ્યુ હજી જીવનજ્ઞાન,
સમય વેડફતા એક વર્ષ ઓછુ થયુ છે,

હસશો બધા હસીને ભુલી જજો બધુ જ,
એ રાખજો યાદ એક વર્ષ ઓછુ થયુ છે,

ઉજવણીની માંગણી લાગે છે વ્યાજબી,
પહોંચવા મંઝીલ એક વર્ષ ઓછુ થયુ છે.

નીશીત જોશી

'होली है'


बृज मे आयो है नटखट वो नंदलाल खेलने को होली,
गलिया बिच ऊडे रे गुलाल लालोदुलारो खेले रे होली,

रंग बेरंग से रंगातो नाचतो गातो मतवालो खेले होली,
संगी साथी मारे पीचकारी गोपीयन संग खेले रे होली,

पकड पानीमे, किचडमे डाल गोपीयनको खेलावे होली,
'होली है' बोल बोलके सता सताके कन्हीयो खेले रे होली ।

नीशीत जोशी

खेलुंगी होली


भरी पीचकारी मारे मोरो कान्हा,
पकडे बैया रंगे मोके मोरो कान्हा,

न छोडुगी अब चाहे कुछ भी हो,
भले खुब सतावे मोके मोरो कान्हा,

पकड उसे भर लुंगी ओके मोरी बैया,
न छुडा पावेगो नटखट मोरो कान्हा,

चोली पहनाके नचाउंगी ओके मै तो,
चुनरी ओढाउंगी नाचेगो मोरो कान्हा,

सालभर तोडी फोडी मटकी मोरी उने,
मोरी बारी है कहुंगी करेगो मोरो कान्हा,

रंग, भंग, ठीठोरी कर, खेलुंगी होली,
खुदके ही रंगमे रंगायेगो मोरो कान्हा,

सब संग खेलुंगी होली ये वादा मोको,
पहेले तारो रंग ही लागेगो मोरो कान्हा,

चडा दे हर रंग मोपे आज खेल होली,
दुजो रंग न चड पाये मोपे मोरो कान्हा ।

नीशीत जोशी

कैसे

तुजे छोडकर मै कैसे जी पाउंगा,
पकड से तेरी मै कैसे छुट पाउंगा,

आये तेरी सुनहरी याद सपनो मे,
वो तुटने के डरसे कैसे सो पाउंगा,

भुल कर भी ना कहना भुलने को,
चार दिन भुल के कैसे काट पाउंगा,

रुठ जाओ मनानेसे मानभी जाओगे,
ये तेरी फितरतको कैसे जान पाउंगा,

जानते हो तब भी मुह खुलवाते हो,
तुज जैसा प्यार और मै कहां पाउंगा,

प्रेम-प्याला पी लिया जब तेरे नामका,
अब दुसरे मयखाने मे कैसे जा पाउंगा,

जानते हो हर बात मनकी भलिभांती,
ले लो आहोशमे तभी नाम कर पाउंगा ।

नीशीत जोशी

ગુરુવાર, 17 માર્ચ, 2011

किसका ?


इन वादियो मे महक उठी है फुलोकी,
खुश्बु बता ही देंगे कौन बाग में आया है,

जागते हुए ही कट जाती है सारी रात,
चहेरा बता देगा सपना किसका आया है,

महेफिल रोनक हो जाती है चीरागो से,
शमा को रोशन करने कोई तो आया है,

डालके एक नजरमे चुरा लिया सबकुछ,
कोइ बेचारे दिल पे डाका डालने आया है,

छुप छुप कर खाते रहते है अनन्य घाव,
जख्म ही बतायेंगे तीर किसका आया है,

किया है करते रहेंगे कयामत तक प्यार,
ये प्यार पर अख्तीयार किसका आया है ?

नीशीत जोशी

उनके यहां जो बिकते है


खो जाते है अक्सर लोग रिस्ते जहां बिकते है,
भुल जाते है लोग जीनके यहां सब बिकते है,

भटकते रहते है ढुढने को राहत शायद मिले,
बाजार जाना छोड देंगे उनके यहां जो बिकते है,

संसार छोड वस्त्र बदलनेसे क्या होगा हासील,
मोहका मोल पुछो उनसे उनके यहां जो बिकते है,

नाम रटण करते रहते है पर भरोशा नही,
विश्वाश उन्ही को आता है उनके यहां जो बिकते है,

पाने की लालशा है सबको पर कर्म नही करना,
फल सिर्फ वही पा सकता है उनके यहां जो बिकते है ।

नीशीत जोशी

જો માને તો

કારણ તો ઘણા છે જો માને તો,
આવશે ઘણી યાદ જો માને તો,

મીઠા બોલ બોલીને મૌન થયા,
અંતર તો બોલે છે જો માને તો,

માન્યુ કુદરત કર્યે રાખશે કાજ,
ખુલેના હ્રદયદ્વાર જો માને તો,

ફુલો ખીલે બાગે આવ્યે વસંત,
મહેકી ઉઠે મનડુ જો માને તો,

આપમેળે કરી અમાસ ભીતરની,
હરક્ષણ છે પુર્ણીમા જો માને તો,

લાગે છે ઘાવ મળ્યા પારકાથી,
બધા ન હોય પરાયા જો માને તો,

કરો વિશ્વાશ એકવાર કોઇ પર,
આંગળીયો નથી સરખી જો માને તો,

આવા કારણ તો ઘણા છે જો માને તો,
ભુલશો બધુ ન ભુલાય યાદ જો માને તો.

નીશીત જોશી

સ્વાગત

કાંઠે બેસીને નદીના નીર નીહાર્યા કરતા હતા,
રાતની રાણી તેની આગવી રીતે મહેકતા હતા,

કલરવ પંખીઓનો લાગતો જાણે સુસંગીત,
લહેરો સંગીતનો સુમધુર સ્વર વગાડતા હતા,

જબકી રહેતી હતી એ દર્શનાભિલાષી આંખો,
વિજળીના કડાકા તેની યાદ દેવડાવતા હતા,

પગ ધોયા પાણીએ આવી કિનારે અથડાયને,
એ મંદીરના ઘંટ સાદ આપી બોલાવતા હતા,

એમ પડી જતી રાત સ્વાગત કરવા સપનાનુ,
ચકોર ચાંદ પણ તેની ચાંદની પાથરતા હતા,

સોહામણા સુસપનામા આવતા પ્રિય વાલમ,
કોમળ હ્રદયે ફક્ત વાલમ જ બીરાજતા હતા.

નીશીત જોશી

तुजे छोड कहां जाउगा


तुम हो मनमीत मेरे तुजे छोड कहां जाउगा,
तुम हो प्रितपिया मेरे तुजे छोड कहां जाउगा,

बहा ले जायेगे यह आंसुओ की धारा मुजे,
रुठे हो मनाये बीना तुजे छोड कहां जाउगा,

कायनात से नही रखा है अब कोइ नाता,
कयामत तक साथ,तुजे छोड कहां जाउगा,

पतजड जानेसे बहारका मौसम देता सुकुन,
बारीसकी मौज भुल,तुजे छोड कहां जाउगा,

हर एक धडकन नाम कर दी है तेरे ही,
दिल पुकारे तेरा नाम तुजे छोड कहां जाउगा,

तुम हो मनमीत मेरे तुजे छोड कहां जाउगा,
तुम हो प्रितपिया मेरे तुजे छोड कहां जाउगा ।

नीशीत जोशी

ક્યાં સુધી


ઉડીને ક્યાં સુધી ઉડતા રહીશુ,
છેડો ક્ષતીજનો શોધતા રહીશુ,

મન મુકીને કરો છો પ્રેમ સૌને,
કેમ કહો છો કે રડાવતા રહીશુ?

નભનુ માપ માપવુ સહેલુ નથી,
સુરજને ક્યાં સુધી જોતા રહીશુ?

હ્રદયદ્વાર ઉઘાડી જુઓ ભીતર,
ક્યાં સુધી આમ ભટકતા રહીશુ?

નાવને લઈ લો હવે મઝધારે,
ક્યાં સુધી કાંઠે હંકારતા રહીશુ?

કવિતા લખતા લાધ્યો છે મલમ
હવે એ જખમ રુજાવતા રહીશુ.

નીશીત જોશી

એ કોણ?


વાતો કરવી બહુ ગમે પણ વાત કરનાર કોણ?
સમજ સમજવી બહુ ગમે તે સમજાવનાર કોણ?

શબ્દોથી પુરા કરે વાક્યો વગર વિરામે તેઓ,
બે શબ્દોની વચ્ચેના એ સન્નાટામાં વસનાર કોણ?

અઢી અક્ષરથી પીડીત છે ઘણા આ જગ માહી,
આ સુદંર અક્ષરને પુર્ણરુપે કહી સજાવનાર કોણ?

સુદંરતાના પુજારી કાયમ છે અને રહેશે અહીં,
મામુલી એ પથ્થરને પણ મુરતરુપ આપનાર કોણ?

પાનખર પછી વસંત બન્ને છે તો મૌસમ જ,
તડકો અને છાંયો થયે રાખે પણ એ લાવનાર કોણ?

એક નાનુ અમથુ બીજ બની જાય વટવૃક્ષ,
ફળ લાગે મીઠા પણ એમા સરસ મીઠાશ દેનાર કોણ?

સાચુ કર્યે આનંદ ખોટુ કર્યે થાય ક્ષોભ ઘણો,
એક શ્વાસ આવ્યા બાદ બીજા શ્વાસને ધીરનાર કોણ?

નીશીત જોશી

શનિવાર, 5 માર્ચ, 2011

मेरा रब अवतरीत हो रहा है

मैने रबको एक खत लिखा है,
पर शायद वोह रब सो रहा है,

उतरेगा वो एकदिन अवतरीत,
पर शायद रब व्यस्त हो रहा है,

जगमे पापोका ढेर पर्वत बना,
यसुपाल बेशर्मीसे बकते रहा है,

पन्नो पे लिखी राव या फरियाद,
मेरा रब शायद सब गीन रहा है,

गुजारीश करना काम है अपना,
रब ठीक अपना काम कर रहा है,

आशा नही पुर्ण विश्वाश है की,
फिरसे मेरा रब अवतरीत हो रहा है ।

नीशीत जोशी

મારો ઇશ મળ્યો છે


બગીચાના ફુલો ને મહેકવાનો આદેશ મળ્યો છે,
મુજને તુજના હ્રદયનો સુંદર સહેવાસ મળ્યો છે,

સમીર લઈ ઉડે છે સુગંધ મજાની એ ફુલોની,
ભ્રમરને ફુલોને ચુમી લેવાનો મુખવાસ મળ્યો છે,

ઝાંકળે પણ કરી લીધો છે પ્રેમ કળીઓથી,
કુદરતી કળીથી બનવા ફુલોનો પ્રવેશ મળ્યો છે,

ભરમાવે છે વાતો થી મારો વ્હાલો રોજ મને,
મુજને તો તેની હરએક વાતોનો વીશ્વાસ મળ્યો છે,

અંધારામા ભયથી ધ્રુજે છે લોકો આ જગમા,
મુજને ન ઓલવાય એવો તો એ પ્રકાશ મળ્યો છે,

યાદ કરોને હાજર થાય ન જોવડાવે કોઇ રાહ,
મુજને પળ પળની લેતો ખબર મારો ઇશ મળ્યો છે .

નીશીત જોશી

आदी बन चुके हम

तेरी आदतसे कोई फरियाद नही,
तेरी आदत के ही आदी बन चुके हम,

तु बीसर जाये फिर याद भी करे,
तेरी फितरत के ही आदी बन चुके हम,

सामने रहते भी करो परदा हमसे,
तेरे दिदार पानेके ही आदी बन चुके हम,

तीर नयनो से घायल भी करो हमे,
तेरे घाव खाने के ही आदी बन चुके हम,

प्यार से फुसलाते रहो तुम हमे,
तेरे प्यारको जतानेके ही आदी बन चुके हम,

करते हो महोब्बत रुलाते भी हो,
तडपके आंसु बहानेके ही आदी बन चुके हम,

प्रत्यक्ष नही पर सपनोमे आते हो,
तेरे सपने सजानेके ही आदी बन चुके हम ।

नीशीत जोशी

चली गयी


आयी जो उनकी याद आती चली गयी,
वो दिलके सपनोको जताती चली गयी ।

भुलाये कैसे उन्हे वक्त ठहर जायेगा,
एक सांसके बाद दुसरा कैसे आयेगा,
वो दिलकी धडकनको बढाती चली गयी,
आयी जो उनकी याद आती चली गयी ।

आंखोने भी दिया साथ अपने आंसुओको,
दरिया भी कैसे भुले वो अपने साहिलको,
रेतो पे लिखे नामको मीटाती चली गयी,
आयी जो उनकी याद आती चली गयी ।

किया जो वादा आवाज देने पे आनेका,
गुफ्तगु करके फिर न कभीभी जानेका,
गुजारिश भी खाईशे बढाती चली गयी,
आयी जो उनकी याद आती चली गयी ।

नीशीत जोशी