શનિવાર, 6 જુલાઈ, 2013

એકલા ચાલતું નથી

husband-and-wife-upset તેઓને ત્યાં કોઈપણ આવતું નથી, કેમકે સરખું જીવતા આવડતું નથી, અહમ જ ટકરાતા હોય છે હરઘડી, લાગે છે એકબીજા ને ફાવતું નથી, બન્ને ને સમજાવી ભેગા કરે દુનિયા, આમાં પણ પાછું કઈ જામતું નથી, જીવે તો છે બન્ને પોતપોતાની રીતે, એકબીજાનું જાણે કઈ દાઝતું નથી, કંઈક તો છે અને હશે બન્નેની વચ્ચે, બીજી પળે પાછું એકલા ચાલતું નથી. નીશીત જોશી 05.07.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો