શુક્રવાર, 13 માર્ચ, 2015

વહેમ

વહેમ ની કોઇ દવા નથી હોતી, પછી જીવતરે મજા નથી હોતી, એક સ્મિતને માની ન લો પ્રેમ, પ્રેમ મા ખોટી અદા નથી હોતી, વાતો કોઇ સાથે થાય જ હસીને, મતલબ એ કંઇ ખતા નથી હોતી, રિસાઇ ગયા તો મનાવશે કોણ, એના જેવી કોઇ સજા નથી હોતી, વિશ્વાસ ને તોડો નહી વહેમ કરી, ખુશીઓ પામવા મના નથી હોતી . નીશીત જોશી 01.03.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો