નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો, નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો, નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને, ફક્ત છું 'નીશીત',રહેવા દો મને એક વ્યક્તી નીરાલો.
નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને
ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
નીશીત શબ્દમાંજ નીરાલો વ્યકતી સમાયલો છે
જવાબ આપોકાઢી નાખો