શુક્રવાર, 27 માર્ચ, 2009


આવુ રોજ તુજ પાસે પણ ક્યાં બોલાવો છે તુ,
રડે છે દિલ હરપલ પણ ક્યાં મનાવે છે તુ,
નયનો ના મારી તિર ઘાયલ કર્યો છે મને,
ઝખ્મો નો પણ ક્યાં હિસાબ રાખે છે તુ.

'નીશીત જોશી'

1 ટિપ્પણી:

  1. ઝખ્મો નો પણ ક્યાં હિસાબ રાખે છે તુ.

    zakho to potana hoi chhe teno hisab to pote j rakhvo pade ne......

    જવાબ આપોકાઢી નાખો