કરે છે પોતે ગુન્હા અને બીજાનો વાંક કાઢે છે
મળે છે પરીણામ જ્યારે ત્યારે ગ્રહોનો વાંક કાઢે છે
સ્વર્ગમા રહેવાની ઈચ્છા છે પણ જીવન નર્કમય કાઢે છે
શું કરે ઇશ્વર પણ, ઓ 'નિશિત'
આપી જીન્દગી મનુશ્યને જીવવા,જે પાશવી પણે કાઢે છે
'નીશીત જોશી'
ગુરુવાર, 19 માર્ચ, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
કરે છે પોતે ગુન્હા અને બીજાનો વાંક કાઢે છે
જવાબ આપોકાઢી નાખોમળે છે પરીણામ જ્યારે ત્યારે ગ્રહોનો વાંક કાઢે છે
ekdam sachi vat 6......