આ કલરવ પક્ષીઓ શાનો કરે કદાચ ખબર નથી કહે છે આભ અને ધરતી તરસે છે મળવા,મળતા કેમ નથી લાવીયે છીએ સંદેશો બન્નેનો છતાંપણ મળતા કેમ નથી પ્રેમમા વિરહ જ હોય છે આ લોકો સમજતા કેમ નથી 'નીશીથ જોશી'
નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને
ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો