તમારી વિરહની યાદમા આ હ્રદયે ધડકવાનુ છોડ્યુ ચંન્દ્ર પણ નીકળ્યો આજે ફિકો સીતારોએ ચમકવાનુ છોડ્યુ જ્યારે તમે હતા જીવનમા પ્રીયે પ્રેમનો સમીર આવતો હતો વસંતમા પણ હવે તો ફુલોએ સુગન્ધ આપવાનુ છોડ્યુ
નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને
ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો