જતો હતો લાશ બની ... રસ્તામા જ તમે મળી ગયા આપેલુ જે ફુલ તમોને... સુંધાડી, બેઠો કરી ગયા ઠરેલા સ્વાસને નવો સ્વાસ આપી ગયા થીજેલા રુધીરને ફરી વહેતુ કરી ગયા જઈ રહેલી લાશને યાદોના સ્મરણો આપી ગયા સ્મરણો જીવંત કરી નવજીવન આપી ગયા
નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને
ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
wow very nice...
જવાબ આપોકાઢી નાખોઠરેલા સ્વાસને નવો સ્વાસ આપી ગયા
થીજેલા રુધીરને ફરી વહેતુ કરી ગયા