
રવિવાર, 29 જૂન, 2014
प्यार अजब का फ़साना हैं

किसीके हाथ नश्तर तो किसीके हाथो में.....

શનિવાર, 21 જૂન, 2014
रखा क्या है वो अँधेरे में

तुज जैसा कहां पाउंगा

કાશ, દિલના અવાજની એટલી થાય અસર

રવિવાર, 15 જૂન, 2014
पूरी मेरी यह कहानी कर दे

જીવું છું હું,આપેલ તુજ ઝખ્મ જીરવી

आँखो में दरिया, दिल में तूफान रखते हैं

શનિવાર, 7 જૂન, 2014
આવી જો તેની યાદ આવતી જ રહી
આવી જો તેની યાદ આવતી જ રહી,
પૂનમની રાત પણ જગાડતી જ રહી,
ગણગણાવતા'તા તેના નામના ગીતો,
અને કલમ ગઝલો બનાવતી જ રહી,
જુદી હતી વાર્તા ત્યાં એ આંસુઓ ની,
આંખો બસ દરિયો વહાવતી જ રહી,
હદ એ ઇન્તઝારની પણ કરી છે પાર,
સુમસાન એ રાહ જીવ કાઢતી જ રહી,
છુપાયેલા હતા આભે ચાંદતારા જ્યારે,
આવી એ યાદ ઉજાસ વધારતી જ રહી.
નીશીત જોશી 06.06.14
न किया कर

રવિવાર, 1 જૂન, 2014
અઢી અક્ષરની જ તાકાતને જણાવી રહ્યો છું હું

यह कलम क्या क्या लिख लेती है

कुछ कहे ना कहे

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)