ભરોશા વિહીણ બની છે મૌસમ, વસંત બની છે પાનખર મૌસમ, સજાવેલા સમણા પણ ભુલાયા, પુનમ બની અમાસની મૌસમ, અમે કહ્યા હતા જેઓને પોતાના, પારકા બની હવે ખીલાવે મૌસમ.... નીશીત જોશી
નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને
ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો