શનિવાર, 14 ડિસેમ્બર, 2013

આવી નહિ નીંદર મુજને રાતના

error-404-sleep-not-found આવી નહિ નીંદર મુજને રાતના ઉજાગરા હતા એ તુજની વાતનાં, રીસાવવું મનાવવું હવે ભૂલ બધું, હતા એ બધા ઝગડા શરૂઆતના, પ્રેમમાં હોતો નથી કોઈ પણ ભેદ, લોકોના બહાના હતા નાતજાતના, જીતનો ક્યારેય થયો નહતો અહં, બાજીમાં માહિર રહ્યા હતા માતના, અંધારાથી ડરવું તો હવે નકામું છે, જુગનુઓ ચમકી રહ્યા છે રાતના. નીશીત જોશી 07.12.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો