શનિવાર, 22 ઑગસ્ટ, 2015

કેવાકેવા અનુભવો થાય છે

11896067_851946468207910_7609140481649984410_n જુઓ તો ખરા,કેવાકેવા અનુભવો થાય છે, અચંબો પમાડે એવા જ પ્રસંગો સર્જાય છે, જોઈ સ્ત્રી,આંખો એની થાય છે ચકળવકળ, મંચેથી, બ્રહ્મચર્યના ભાષણો પીરસાય છે, કરે અંધારે, શાસ્ત્રવિરોધી કામ છુપાઈને, આખરે તેમના પાપ,છાપે ચઢી વંચાય છે, ધર્મની બીક બતાવી,ધીકતો ધંધો કરે છે, રાજકારણથી,ત્યાં ક્યાં પાછળ રહેવાય છે, સાવધાન રહો, આવા દંભીઓ થી તમેં, ભોપાળું બ્હાર આવતા, ક્યાં વાર થાય છે. નીશીત જોશી 18.08.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો