ભાંગી પડું છું જ્યારે હું, તુજને જ શોધું છું,
આવતા હર શ્વાસે નામ તુજનું જ બોલું છું,
ભટકાવી ભટકાવી મુજને કરી દીધો રીઢો,
વણજારા માફક રોજ નવો રસ્તો ખોલું છું,
રુધિર પગલે ચાલતા,જોઈ કદમ ની છાપો,
સંતાળવા તુજથી હું રાતોળું પાણી ઢોળું છું,
સહેલું છે કહેવું કે પ્રેમ કરો અને જીવો પ્રેમે,
એ વિચારી હું,નફરતને લાગણીએ તોલું છું,
સથવારો છે તુજ સંગ છેલ્લા શ્વાસ સુધીનો,
ન પૂછજે હવે કેમ તુજ નામ મુજથી જોડું છું ?
નીશીત જોશી 26.07.14
રવિવાર, 27 જુલાઈ, 2014
તુજને જ શોધું છું
ભાંગી પડું છું જ્યારે હું, તુજને જ શોધું છું,
આવતા હર શ્વાસે નામ તુજનું જ બોલું છું,
ભટકાવી ભટકાવી મુજને કરી દીધો રીઢો,
વણજારા માફક રોજ નવો રસ્તો ખોલું છું,
રુધિર પગલે ચાલતા,જોઈ કદમ ની છાપો,
સંતાળવા તુજથી હું રાતોળું પાણી ઢોળું છું,
સહેલું છે કહેવું કે પ્રેમ કરો અને જીવો પ્રેમે,
એ વિચારી હું,નફરતને લાગણીએ તોલું છું,
સથવારો છે તુજ સંગ છેલ્લા શ્વાસ સુધીનો,
ન પૂછજે હવે કેમ તુજ નામ મુજથી જોડું છું ?
નીશીત જોશી 26.07.14
देखकर हश्र मुहिब्ब का, यहाँ लौटता कौन है ?
રવિવાર, 20 જુલાઈ, 2014
Love to Mriganka Bhattachaarjya
"मृगांको" आज बांगुर की जनता तेरी दिवानी है,
हर चहरे की हँसी में आज तेरे काम को सलामी है,
सेवा हो बाढ़ में या बि.सि.राय की तबीबी इमदाद,
हर किसीके काम में दस्तगीर होना तेरी कहानी है,
जो था बांगुर, उसे क्यासे क्या बना के दिखा दिया,
आज नयनझली,रूपसीबाँग्ला हर एक की जुबानी है,
रोकने प्रदुषण,बंध करवाया इस्तमाल प्लास्टिक का,
रुक गया पानी भरना,अब बांगुर की जिंदगी सुहानी है,
कुछ करने की चाहत हो,क्या नहीं किया जा सकता,
बात यही तूने हर किसीको करके काम दिखायी है,
गर्व है आज हमें तुम्हारे हमारे "अतीन राय" पर भी,
चल के तेरे नक़्शेक़दम पे उसने हर परंपरा निभायी है,
बढ़ते रहे तेरे क़दम और कठिन मंझिल भी पार करे,
हर कामयाबी चूमे रास्ता तेरा,यही दुआ हमारी है !!!!
नीशीत जोशी
(इमदाद=helpदस्तगीर=helper) 20.07.14
કંઈ નહિ યાદોમાં તો તેને પામ્યા અમે
નજીક લઇ જિંદગી જ્યારે ચાલ્યા અમે,
અરીસા ને પણ અજાણ્યા લાગ્યા અમે,
સારાનરસાનાં ભેદેભાવે ઉજાડી વસ્તી,
મજબૂરી માં સૌને મળવા જાગ્યા અમે,
લાગી તો હતી આગ બન્ને બાજુએ મિત્રો,
થવા કાળ હતું, એકલા જ દાઝ્યા અમે,
વાંચી ન શક્યા હથેળીની લકીરો બધી,
એટલે જ તેને નસીબમાં ભાખ્યાં અમે,
શાને કરીએ અફસોસ હવે જિંદગી માં,
કંઈ નહિ યાદોમાં તો તેને પામ્યા અમે.
નીશીત જોશી 18.07.14
નથી આવ્યા તેઓ
સમય થયો હૃદય રડાવવા નથી આવ્યા તેઓ,
કોઈ જુના વાવડ જણાવવા નથી આવ્યા તેઓ,
નભ પણ લાગે છે આજ ઉજ્જડ વીરાન ને ખાલી,
તારલાઓથી ઘર સજાવવા નથી આવ્યા તેઓ,
એ રાત, હવે તુ જ જઈને લઇ લેજે ખબર તેમની,
વીત્યા છે વર્ષો, દિલ દુખાડવા નથી આવ્યા તેઓ,
પ્રસ્થાન કાજ ક્યારની તૈયાર છે મુજ એ મૃત સૈયા,
બનીને રૂદાલી લાશ ઉપાડવા નથી આવ્યા તેઓ,
દિલને કહી દો બની જાય એ પથ્થર તેમની માફક,
ખોટખોટા પણ આંસુ વહાવવા નથી આવ્યા તેઓ.
નીશીત જોશી 16.07.14
बारिश की भीगी रातो में
बारिश की भीगी रातो में जब अश्क आँखों से बहते हैं,
एक तेरा तसव्वुर होता है और हम रातो को जगते हैं !
होती नहीं नींद आँखों में, बिस्तर भी काटने दौड़ता है,
चक्कर काटें कमरों में, या करवटे बदला करते हैं !
याद आती है वस्ल की बाते, रूह भी कांपने लगती है,
सहलाते हुए दिए घावों को, हम हर उस दर्द को सहते हैं !
छा जाती है फ़सुर्दगी दिल में, हर उम्मीद छूट जाती है,
आती हुयी मौसम-ए-गुल को, पतझड़ मान के चलते हैं !
नशेब-ए-फराझ तेरे इश्क़ में यहाँ बहुत हमने देखे है,
बर्फीली ठण्ड रातो को भी हम आफ़ताबी गर्मी कहते हैं !
नीशीत जोशी
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


