આજે મનથી કર્યો માડીને પુકાર, આવ્યા વગાડતા વિણાના તાર, જુઓ થઇ ગયા હંસ પર સવાર, તાબડતોબ પહોચ્યા આપણે દ્વાર, ચરણે પડ્યા કર્યો તેને કર્યા પાર, ખોબે ખોબે લુટાવ્યો જ્ઞાનભંડાર. જય જય માં સરસ્વતીજી... આપની અનન્ય કૃપા બનાવી રાખજો.
નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને
ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો