શનિવાર, 28 ડિસેમ્બર, 2013

दोस्ती ना सही,दुश्मनी निभाने के लिए आ

waiting-for-love दोस्ती ना सही,दुश्मनी निभाने के लिए आ, मेरी नहीं,अपनी चाहत मिटाने के लिए आ, जाना चाहो महेफिल से तो रोकेंगे नहीं अब, तू चराग जलाने नहीं तो बुझाने के लिए आ, सितमगर हो अपनी तासीर पे अमल करना, सितम ढाने नहीं,फितरत दिखाने के लिए आ, ख्वाब ही मांगे है हमारी तन्हाई ने रातो में, फूलो पे ना सही,कांटो पे सुलाने के लिए आ, जनाजे कि वो लाश से मुहब्बत नहीं,ना सही, रोने को नही पर रवायत निभाने के लिए आ !!!! नीशीत जोशी 26.12.13

तेरे शहर की गलियां, वीरान रहती है

october_reflection_original_oil_on_canvas_painting_by_leonidafremov-d60arky तेरे शहर की गलियां, वीरान रहती है, तेरी हाफिझा में, वो भी आहें भरती है, छोड़ गये हो राहे सफ़र में, तन्हा जबसे, काहीदगी से आँखे, इंतिझार करती है, बेकल कर जाता है, हवा का हर झोका, चौंक जाता हूँ, जो आहटे हँसती है, बागो में फूल भी, अब लगे है मुरझाने, टूटकर कलियाँ भी, देखो दम भरती है, रहम करो, इस दिल की धड़कन पे अब, ये नफ़स, वस्ल-ए-जानां में ही बसती है !!! नीशीत जोशी 24.12.13

કદાચ

saughi_1 આજ સાકીએ તો મયખાનું કર્યું છે આમ કદાચ, પીવડાવી મયના પ્યાલા કર્યું છે નામ કદાચ, મંદિર જવા નીકળે પણ પહોંચે છે મયખાને, સાકીના દર્શને પૂરું થાય ભક્તોનું કામ કદાચ, લોકો ડરતા હોય છે સમાજના બધા કહેણોથી, સાકીને જોઈ પીને લથડશે આખું ગામ કદાચ, કોઈને ગમમાં, કોઈને ખુશીમાં પીવા જોઈએ, સાકી ભરી પીવડાવે પ્રેમ પ્યાલે જામ કદાચ, એમ તો પીને કોઈ લથડ્યું નહતું આજ સુધી, આંખોની શરાબથી બનશે નસીલો જામ કદાચ. નીશીત જોશી 23.12.13

શનિવાર, 21 ડિસેમ્બર, 2013

दिल

love-heart-wallpaper_422_92677 उस दिल को कोई,बेपायां सताता रहा, वो दिल उसी को, प्यार में मनाता रहा, देखा, अज़ीब सा हौसला उस दिल का, कोई तोड़ते रहा, वो प्यार जताता रहा, इज्तिहाद भी न की किसी से बचने कि, खुद क़त्ल हुआ और खुद बताता रहा, मुहब्बत को तिजारत समजनेवालोने, किसीने बेचा,वो खुद को सजाता रहा, नाशाद था दिल हिज्र के दर्द से,मगर, रोना आते हुए भी वो खुद हसाता रहा ! नीशीत जोशी 21.12.13

આજ હર વાત પર હસી રહ્યા છે તેઓ

smiling_girl3 કોના કોના હૃદયે વસી રહ્યા છે તેઓ, કોના સાટું આમ તરસી રહ્યા છે તેઓ, છુપાવતા લાગે છે કોઈ વ્યથાને જરૂર, આજ હર વાત પર હસી રહ્યા છે તેઓ, મજબૂરી છે કે ગમતું નથી સાથે બેસવું, ધીમે રહી બાજુએથી ખસી રહ્યા છે તેઓ, આવવાનો તો હતો જ પ્રેમ માં વિયોગ, તો શાને અશ્રુ બની વરસી રહ્યા છે તેઓ, હૃદયની ઉર્મીઓ રહી નથી હવે વસમાં, અને લાગણીઓમાં લપસી રહ્યા છે તેઓ. નીશીત જોશી 19.12.13

प्यार में तो यही अंजाम होता है

KONICA MINOLTA DIGITAL CAMERA प्यार में तो यही अंजाम होता है, नाम से ज्यादा बदनाम होता है, वो दिल हो जाता है मायूस, अगर, राज़ जो खुल के सरेआम होता है, मदहोश रहते है महेफिल में अक्सर, तसव्वुर में सिर्फ चश्मे-जाम होता है, गुफ़तगू करते रहते है ख्वाब में,मगर, सामने शर्म से चहेरा गुलफाम होता है, हैरान तो तब हो जाते है आशिक,जब, हर जुबाँ पे मासुक खुलेआम होता है !!!! नीशीत जोशी 17.12.13

तू चाहे तो

H तू चाहे तो हसरत तेरी पूरी करले, तू चाहे तो उम्रभर कि दूरी करले, आना होगा मुड़कर वापिस पास मेरे, तू चाहे कितनी भी दुश्वारी करले, तेरे सिवा किसीकी नहीं चाहत मेरी, ले के इम्तिहान तू मुराद पूरी करले, मुन्तज़िर रहेंगे सभी चाहनेवाले तेरे, तू चाहे तो महफ़िल से दूरी करले, उफ़ भी नहीं कहेगा अब ये दिल मेरा, तू चाहे अब मुराद-ए-हिज्र पूरी करले !!!! नीशीत जोशी 14.12.13

શનિવાર, 14 ડિસેમ્બર, 2013

तुझे क्या दिखा था?

nj111213 मेरे उन अल्फ़ाझो में, तुझे क्या दिखा था? मैंने तो वही कहा है, जो दिल में छिपा था, तुम कहते हो, अब मै लगा हूँ शायरी करने, मैंने तो वही कहा था, जो तुझसे मिला था, मुझे नहीं आती, बहर में लिखने कि अदा, जज्बात बयां करना, सुखनवर से सिखा था, नहीं आती है नज्मे, न लिखते है हम गज़ले, मैंने तो फर्द पे, महबूब तेरा नाम लिखा था, जो था मुहब्बत का जझबा, है भी बरक़रार, ये मुझसे न छिपा है, ना ही तुझसे छिपा था !!!! नीशीत जोशी 11.12.13

મરતા મરતા આ જીવવું પણ ભારે છે

beautiful-painting-hd મરતા મરતા આ જીવવું પણ ભારે છે, શ્વાસો ની ક્રિયા પણ યાદોને સહારે છે, મઝધારમાં પડી જવાથી ડુબાતું નથી, નાનું તણખલું પણ દરિયે થી તારે છે, પ્રેમ ને જંગ કહી ઘાવો ઝીલ્યા અનેક, લડવૈયા તરીકે કોણ પ્રેમીની આરે છે, જીવતા જીવે કર્યો છે મોતનો અનુભવ, શ્વાસોને લંબાવી કોણ સમય વધારે છે, યમદુતને તો ફરવું પડશે ખાલી હાથે, જે જીવતા હોય તેને જ તો તે મારે છે . નીશીત જોશી 10.12.13

पत्ते रो देते है

Nature1_ शजर जब सुख जाए,तो पत्ते रो देते है, बदला मौसम,पर दोष हवा को देते है, झरना प्यासा है दरिया से मिलने को, मिलकर खुद अपना वजूद खो देते है, अर्श और फर्श का,होता नहीं मिलना, उफ़क़ पे,एक दूसरे का साथ तो देते है, नाम नही बदनाम हो गया प्यार यहाँ, वो नादाँ लोग तोहमत उम्र को देते है, समजता नहीं कोई,रवायत कुदरत की, मान ही लेना पड़ता है,खुदा जो देते है !!!! नीशीत जोशी 08.12.13

આવી નહિ નીંદર મુજને રાતના

error-404-sleep-not-found આવી નહિ નીંદર મુજને રાતના ઉજાગરા હતા એ તુજની વાતનાં, રીસાવવું મનાવવું હવે ભૂલ બધું, હતા એ બધા ઝગડા શરૂઆતના, પ્રેમમાં હોતો નથી કોઈ પણ ભેદ, લોકોના બહાના હતા નાતજાતના, જીતનો ક્યારેય થયો નહતો અહં, બાજીમાં માહિર રહ્યા હતા માતના, અંધારાથી ડરવું તો હવે નકામું છે, જુગનુઓ ચમકી રહ્યા છે રાતના. નીશીત જોશી 07.12.13

શનિવાર, 7 ડિસેમ્બર, 2013

हंगामा क्यूँ है बरपा

p_Lefeb_Fiancee हंगामा क्यूँ है बरपा,चाहत ही तो की है, प्यार कि पनाह में, कई ज़िन्दगी हमने जी है, राहें है वो मुश्किल,काटो में चलना होगा, फूलों को छोड़ फिर भी,वो राह हमने ली है, लहरे जो उठी है,तो मिल जायेंगी साहिल से, तूफाँ से भी हमने मुहब्बत निबाह की है, आँखों से बहे आँसू, जख्मो का वो तौफा है, निस्बत नहीं दर्द की उसे,वफ़ा ही जिसने की है, दौडती रह॓ती है नदियाँ,मीलन॓ को वो दरिया स॓, भूल क॓ अपन॓ वजूद को,समँदर की ज़िन्दगी जी है !!!! नीशीत जोशी 05.12.13

આપી ગયા

young-woman-in-the-garden સપના માં કોઈ આવી યાદો હજાર આપી ગયા, મળી, આપી વિયોગ કોઈ ઇન્તજાર આપી ગયા, કોઈએ રાત આપી એકાંત માં વહાવવાને આંસુ, છીનવી ને મુખનું હાસ્ય કોઈ સવાર આપી ગયા, શરીરે નાખેલા બખ્તર પણ નીકળ્યા બોદા એવા, સોસરવા નીકળે એ જીવલેણ પ્રહાર આપી ગયા, મનની મુરાદ આપવા તો આતુર કોઈ એવા હતા, આવી ઝખ્મોને નવા ઘાવોનો ઉપહાર આપી ગયા, મોસમ પણ જાણે તેના કહેવાથી આવે 'ને જાય છે, લીલાછમ બાગને પાનખરની બહાર આપી ગયા . નીશીત જોશી 04.12.13

तन्हाई की रातो में

in breez bg watermark 2 तन्हाई की रातो में गर एक सहारा होता, चाँद होता और चांदनी का नजारा होता, दिल के जज्बात महफूझ रहते जिगर में, अल्फ़ाझो को सुखनवर ने खूब सवारा होता, आयने के टूटने का डर न होता किसीको, पत्थरो से कांच को ना कोई ख़सारा होता, उलझती रहती प्यार के नक़ाब में नफरते, मुहब्बत में रक़ीब भी शायद गवारा होता, जिसे लोग ठुकराते ग़नीम समझकर यहाँ, प्यार पा कर वोह हमनफ़स हमारा होता !!!! नीशीत जोशी 02.12.13

રવિવાર, 1 ડિસેમ્બર, 2013

जाम दे साकी

maxresdefault अब मेरे पीने का कोई अंजाम दे साकी, तेरे मयखाने में मुझे एक नाम दे साकी, हर गलिओ को मोड़ दे तेरे दर की और, ढूंढने कि परेशानीओ से आराम दे साकी, पैमाने से बना देना एक ऐसा रिस्ता मेरा, रहे वही मेरे पास ऐसी हर शाम दे साकी, तुम रहो और हाथो में हो मय का प्याला, हंगामा न करे कोई ये अहकाम दे साकी, रोज पिलाने में तुझे गर हैरानी हो शायद, तो कभी न होश में आये वो जाम दे साकी !!!! नीशीत जोशी 28.11.13

'માં'

mother_and_son_smaller 'માં'ની દુઆને સરહદની આડ નડતી નથી, દેશ હો કે વિદેશ 'માં' ની જોડ મળતી નથી, બાળક મોટો થઇ ભૂલે છે માતાની લાગણી, પ્રેમ વરસાવવા 'માં' કદી ભૂલ કરતી નથી, જાણે છે બધા કે તે ચરણોમાં રાખે છે સ્વર્ગ, અહમનો ટોપલો લઇ 'માં' કદી ફરતી નથી, પેટે બાંધીને પાટા તે મોટો કરે છે બાળકને., બદલામાં અપેક્ષાનો પટારો 'માં' ભરતી નથી, અળગો થવા દેતી નથી હૃદય થી તે ક્યારેય, અભાગીયો છે જેના હૃદયે 'માં' વસતી નથી. નીશીત જોશી 27.11.13

वोह साथ था मेरे, पर मेरा न था

pga182_lady_creating_mehndi_hand वोह साथ था मेरे, पर मेरा न था, नातर्स का, मुनव्वर चेहरा न था, मुसलसल सितम से नातवाँ हुए, सितम कि रवायत पे, पहरा न था, नफ़रतको तब्दील करते, प्यार में, मशविरा सुनने, वोह ठहरा न था, अबस बैठे थे, लगाकर वोह महेंदी, अफ़सोस,माथे पे मेरे सेहरा न था, हिज्र के दर्द को, नकारते रहे वोह, उनके लिए, मेरा ज़ख़्म,गहरा न था !!!! नीशीत जोशी (नातर्स=दयाहीन,मुनव्वर=चमकदार,मुसलसल=निरन्तर,नातवाँ=कमजोर,रवायत=रस्मो-रिवाज़,अबस=बेकार,हिज्र = अलग होना)

કહો આવું કેમ છે?

17081 પ્રેમ જ તો કર્યો છે પણ કહો આવું કેમ છે? હૃદય ની હાલત તુજની પણ મુજ જેમ છે, હવે તો થઇ જાવ મોકળા મુકીને ફિકર બધી, કહી દો બધાને આપણા બન્ને વચ્ચે પ્રેમ છે, નીદરું હવે ખોવાશે,રાત બની જશે ગોજારી, જેવો છે અંજામ આ પથનો તેમનો તેમ છે, મુલાકાતો ઓછી 'ને સપનાઓ નો વિસ્તાર, લાગણીઓ નો એ વરસાદ એમનો એમ છે, અમાસ ની રાત પણ લાગશે પૂર્ણિમા માફક, સમજાવશે કોઈ આ પ્રેમ માં આવું કેમ છે? નીશીત જોશી 23.11.13