ગુરુવાર, 21 જાન્યુઆરી, 2010

બન્યુ સુંદર સર્જન

માન્યુ કર્યા હશે ઘણા સર્જન

ત્યારે હશે બન્યુ સુંદર સર્જન

બનાવતા પહેલા કઈક તો સુજ્યુ

નવા વિચારથી જ બન્યુ સુંદર સર્જન

એકડો પણ પહેલીવાર લખેલો

પ્રયાસોથી જ ઘુટેલો અને બન્યુ સુંદર સર્જન

નીષ્ફળતામા જ છુપાયેલી છે સફળતા

પડીને ઉભા થઇ જઈએ એ બન્યુ સુંદર સર્જન

એક’દી મા નથી ઉભો થતો મહેલ

વિચાર,પ્રયાસ જ છે જેનેથી બન્યુ સુંદર સર્જન

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો