ગુરુવાર, 26 મે, 2011

साथ कभी चले थे


क्या यह वही राह है जीसपर साथ कभी चले थे,
मुश्करते हुए राहदार बनकर साथ कभी चले थे,

गर "हां" तो कहां हो, गर "ना" तो कहां हो,
यादका बहाना लेकर कहो साथ कभी चले थे,

"हां" कह कर चहेरा मोड न लेना नफरत से,
वफासे शीकवाकर कह देना साथ कभी चले थे,

"ना" कह कर न मुश्करा उठना जुठे मन से,
वादियोसे जरा पुछना क्या साथ कभी चले थे?

चले थे यह तो हकीकत है इससे ना कतराओ,
चांद सीतारे भी गवाही देंगे साथ कभी चले थे ।

नीशीत जोशी 25.05.11

चलते चलते


राह चलते चलते उनसे मुलाकात हो गयी,
उफान उठा दिलमें जाने कयामत हो गयी,

रुह रुहसे मीलने लगे अपना जो कहा था,
वो लब्ज रहे खामोश और इबादत हो गयी,

आंखोने बया कर दिया वाकिया हालेदिल,
दिले-आंगन उन आंखोकी इनायत हो गयी,

यादे-जुनुन बहक गया दर्द का सामना होते,
लगे झख्म उभर पडे और शिकायत हो गयी,

दिवाने तो थे इस लम्हे ने दिवानगी बढा दी,
वो मुफलीशी आज महोब्बती शराफत हो गयी,

आयना तोडा करते थे राहदार बन कर कभी,
फिर भी उनकी तस्वीर आज कायनात हो गयी ।

नीशीत जोशी 24.05.11

સહારે


જીવી તો રહ્યા હતા એ યાદોના સહારે,
સપના રહ્યા હતા પુરા થવાના સહારે,

તોફાની મોજાએ ખળભળાટ મચાવ્યો,
માઝી રહ્યો બેઠો એ પતવારના સહારે,

ડુબાળી ગયા હોત જેને કહેતા પોતાના,
આબાદ બચ્યા એક તણખલાના સહારે,

કોશીશ કરી ખોબે ઉલેચવાને એ દરિયો,
થાક ઉતર્યો નસીલા એ નયનોના સહારે,

મહેફિલ સુની ચીરાગો ઠર્યા ન આવવાથી,
બેઠેલા વાંચવાને ગઝલ આશાના સહારે,

કોઇતો આપત આવવાના એંધાણ 'નીશીત',
એક રાત તો પસાર થાત સપનાના સહારે.

નીશીત જોશી 23.05.11

હોય છે


પ્રેમભક્તીતો પ્રેમી ભક્તો માટે કઠણ હોય છે,
પ્રેમીઓના પ્રેમપથ તો હરદમ કંટક હોય છે,

વાગે અગણીત ઘાવ મોઢેથી ન આહ નીકળે,
ભક્ત એ જ કહેવાય જેને થતા દર્શન હોય છે,

ભુલથી પણ ન ભુલાય એવી ઉપસે પ્રેમછાપ,
પ્રેમીના આંખોમા દિલબરની જ કસક હોય છે,

અમાસના ભાસ કરે પુર્ણીમાનો શીતળ ચંદ્રમા,
વિરહવ્યથામાં પણ મીલનની જ તડપ હોય છે,

રક્તરંજીત પગ હોય અને પગલા પાડતા જાય,
હ્રદયના હર ધબકારે એક નામની ધડક હોય છે,

પ્રેમ થતો નથી પણ થઈ જતો હોય છે 'નીશીત',
પ્રેમીઓના હર શબ્દોમા પ્રેમની જ મહક હોય છે.

નીશીત જોશી 21.05.11

શનિવાર, 21 મે, 2011

લાગ્યો છુ


દિપકની જેમ સળગતો રહ્યો છુ ખુણામા,
આવતી નીંદરને બસ લાગ્યો છુ ખોવામા,

તમે છેડો નહી મને આવી અજીબ રીતે,
એ વિતેલી યાદોને લાગ્યો છુ સજાવામા,

અમૃત પ્યાલો હતો એ પ્રેમનો પીધેલો,
વગર પ્રેમે જીવન લાગ્યો છુ જીવવામા,

થાકી ગયો કરી લાખ કોશીશ ફરી ફરી,
આ ઘાયલ હ્રદયને લાગ્યો છુ મનાવામા,

મોંઘેરા હતા એ શબ્દો જે કહેલા ક્યારેક,
કરેલા બધા કોલોને લાગ્યો છુ ભુલાવામા,

પાયલનો ઝંકાર કરતા નીકળતા સામેથી,
મૌન સાધી આ હોઠોને લાગ્યો છુ સીવવામા.

નીશીત જોશી 19.05.11

તુજની રાહ જુએ છે


કદમના ફુલો તુજની રાહ જુએ છે,
જમુનાનો તટ તુજની રાહ જુએ છે,

ગલીઓમાં બંધ થઈ ઉડતી ધુળો,
ગોકુળના પથ તુજની રાહ જુએ છે,

પગ થયા છે નાચવાને બહુ આતુર,
વાંસળીના સુર તુજની રાહ જુએ છે,

વ્યાકુળ થયા છે ગોવાળીઓ પણ તો,
ગાયોના ટોળાઓ તુજની રાહ જુએ છે,

ચલાવી નયનોના તીર ઘાયલ કરતો,
ઝિલવા ઘાવ હ્રદય તુજની રાહ જુએ છે,

રાખી મુક્યા છે ચીર પાછા કિનારે હવે,
ચોરાવાને એ ચીર તુજની રાહ જુએ છે,

કહીને ગયા જઇને તુરંત આવી જઈશ,
સમયની ધડિયાળ તુજની રાહ જુએ છે .

નીશીત જોશી 18.05.11

छोड दो


ये मेरे दिल को जरा जोड दो,
या मेरा बेहाल कहेना छोड दो,

गुजारीश की न माने मिलनेको,
उनका ईन्तजार करना छोड दो,

नासुर बन गये हर घाव अपने,
अब तो मल्हम लगाना छोड दो,

शिशा था तुटना भी लाजमी था,
इस खेलमें आंसु बहाना छोड दो,

दिलके कुचेमें रहके तजुर्बा पाया,
कांटो पर घरोंदा बनाना छोड दो,

महक न पाये खील के बागो मे,
कागजी फुलो को सजाना छोड दो,

गरीबखाना भी सुमसान हो पडा,
कह दीया तस्वीर लगाना छोड दो,

न कोई सिकवा है ना कोई गिला,
जहांवालोसे फरियाद करना छोड दो,

कविता करो या मत्ला पढो नीशीत,
बेवफाओ पे कुछभी लिखना छोड दो,

दरिन्दे न बदले है न बदल पाएगे,
अब उनके लिये दिलको दुखाना छोड दो |

नीशीत जोशी 17.05.11

होता है


खुदको खुदा समजने से क्या होता है,
वही तो होता है जो मंजुरे रब होता है,

तु उसके सामने तो एक कण भी नही,
वो पहाड भी उसके आगे कण होता है,

जीते हो तो उसीकी ही मरजी से जहांमे,
उसीकी मरजीसे आनेवाला सांस होता है,

मत कर इतना गुमान खुद पर ओ नादान,
हर एक ईन्सानका दिन मुक्करर होता है,

कर ले उसे याद नाम रटण कर उसका ही,
एक नाम से ही जीवन सबका पार होता है ।

नीशीत जोशी 16.05.11

ક્યાંક

સમયના સમણાં સજાવાયા છે ક્યાંક,
પોતાના હમણાં અટવાયા છે ક્યાંક,

ખીલી ઉઠ્યા ઝાંકળથી ફુલો ઘણા,
મનમાં ને મનમાં કરમાયા છે ક્યાંક,

બહુ સરસ કહી બીરુદ આપવુ નથી,
એ તો અતી સુદંર કહેવાયા છે ક્યાંક,

વાયરામા આવી મીઠી ખુશ્બુ માટીની,
એ અષાઢી પડ્યા વાછટીયા છે ક્યાંક,

પ્રેમમા ઉતર્યા ન જાણતા પરિભાષા,
ઇનામ મેળવવા અધીરાયા છે ક્યાંક,

કોનુ કહેવુ કોનુ સાંભળવુ પ્રકરણ પ્રેમનુ,
આ બલામા બધા અભડાયા છે ક્યાંક .

નીશીત જોશી 15.05.11

શનિવાર, 14 મે, 2011

નવા સુરજનો ઉદય


બંગાળમાં નવા સુરજનો ઉદય થયો,
ઉગેલો હતો જે સુરજ તે આથમી ગયો,

જોઇશું આ સુરજની કિરણો કેવી રહશે,
આગલી કિરણોનો પ્રકાશ આથમી ગયો,

નવુ થશે આશા છે ઘણી નવા સુર્ય પર,
કર્યા ખોટા કામ કારણ રુપે આથમી ગયો,

ઉજવળશે ફરી બંગાળ,બનશે પાછુ સોનાનુ,
લાલ પતાકાનો આજે પ્રલય આથમી ગયો,

લીલો રંગ ઉજવળશે ધરતી બનશે લીલીછમ,
લાલ લાલ હતો જે તાપ આજે આથમી ગયો.

નીશીત જોશી 13.05.11

શું કરીશું ?

સામેથી જો થાય વાર સહન કરી લઈશું,
પણ પાછળથી આવેલ વારનું શું કરીશું ?

પારકા આપે જો ઘાવ સહન કરી લઈશું,
પણ પોતાના થી મળેલ ઘાવનુ શું કરીશું ?

ન થાય જો પ્રેમમિલન સહન કરી લઈશું,
પણ મુલાકાતમા મૌન બંધાયાનુ શું કરીશું ?

મયખાના જો થાય બંધ સહન કરી લઈશું,
પણ નજરોના પ્યાલાના ઇન્કારનુ શું કરીશું ?

સમય સંજોગ બદલાય સહન કરી લઈશું,
પણ હ્રદયની બદલાયેલી નિયતનુ શું કરીશું ?

ઝેર પીવાનુ આવી પડે સહન કરી લઈશું,
પણ આવેલા પ્રેમનો વિરહ સહેવાનુ શું કરીશું ?

નીશીત જોશી
12.05.11

માં' ના વાત્સલ્યદિન ની શુભકામના


માંના જેવુ તો કોઇ અનમોલ નથી,
માંની મમતા નો કોઇ મોલ નથી,

લોહી પીવડાવી કરે બાળકને મોટા,
એવુ એ રૂધીર જેનો કોઇ મોલ નથી,

મુંજાય જ્યારે છોરૂ શોધે માંનો ખોળો,
ફરે માથે હાથ એનો કોઇ મોલ નથી,

રડતા છોરૂને એ હસાવતા જાણે સારૂ,
તેના આવુ હસાવવાનો કોઇ મોલ નથી,

પોતે રહે ભુખી આપે જમવાનુ બાળકને,
ભુખ્યે આપે પ્રેમ જેનો કોઇ મોલ નથી,

ચુકવી નહી શકીએ તેનુ આપ્યુ ઋણ,
સક્ષમ છો ને હો પણ કોઇ મોલ નથી.

નીશીત જોશી 08.05.11

તો સારૂ હતુ

ખયાલો જાણીને ગયા હોત તો સારૂ હતુ,
નજરો મેળવીને ગયા હોત તો સારૂ હતુ,

રાહ જોતા થાકી ગઇ હતી બીચારી આંખો,
ઝરૂખે જોવા આવી ગયા હોત તો સારૂ હતુ,

દુનીયાના મોઢે નીત કરતા પ્રેમની વાતો,
કાનમાં કંઇ જણાવી ગયા હોત તો સારૂ હતુ,

જુદાઇમાં જાગતા રાતો કાઢી રડતા રહ્યા,
ચીર નીંદ્રે સુવડાવી ગયા હોત તો સારૂ હતુ,

વિરહની સજા તો ઘણી આપે છે તકલીફ,
સપનામાં હરખાવી ગયા હોત તો સારૂ હતુ,

ન આવ્યા અને એ નીહારી રાખી મૈયતને,
કબ્ર પર ફુલ ચડાવી ગયા હોત તો સારૂ હતુ,

હ્રદયને બનાવી નાખ્યુ 'નીશીત' એક કબર,
આશાને તેમા દફનાવી ગયા હોત તો સારૂ હતુ.

નીશીત જોશી 07.05.11

मै

पीता नही फिरभी शराबी कहलाता हूं मै,
आप पी के है, साथ मै भी लहेराता हूं मै,

ना कलम,ना दवात,ना कोई रंग है पास,
अपनेही खुनसे तेरी तस्वीर बनाता हूं मै,

तहजीब सीखायी जो राहदार बनके कभी,
महफिलमें अजनबीसा खुदको ढुंढता हूं मै,

सिफतसे छॉड के चले जाने का वाकिया तेरा,
उसी चौराहे पे खडा तेरा रास्ता देखता हूं मै,

तेरी रुह से नाता जोड लिया था उसी दिन,
रुह खोजने सुबहो-शाम आयना तोडता हूं मै,

दिनरात की भागादौडसे बोझील बना 'नीशीत',
अबतो जीनेके लिये गमको उठा फिरता हूं मै ।

नीशीत जोशी 06.05.11

वही कहेलाता है

दिलेईश्कमें करे जो फतेह सीकंदर वही कहेलाता है,
राह-ए-प्यारमें जो दे साथ कलंदर वही कहेलाता है,

कांटोकी सैज पर सोते है वो बहोत से फुल चमनमे,
खुश्बुसे महका दे पुरा बाग बहेतर वही कहेलाता है,

ऐसे शुकुन मिलता है मुलाकात पर बैचेन दिलको,
मुश्कुराकर बोले मीठे बोल दिलबर वही कहेलाता है,

शामे-महेफिल सजे शमा हो जाये रोशने-गुलफाम,
हर शक्स गुनगुनाये तेरी गझल प्रहर वही कहेलाता है,

नाम ले ले के नीशीत जीसका जीते हो जहांमें बाबस्ता,
लगा झख्मको बनादे नासुर सीतमगर वही कहेलाता है,

वे फरिस्ते भी न देख सके तेरा वो बहेतरीन जलवा,
देखले जो हर जगह सुरत तेरी पैगंम्बर वही कहेलाता है ।

नीशीत जोशी 05.05.11

તો શું કરશો?

મનાવુ રોજ,આજ ન મનાવુ તો શું કરશો?
તુજની ના ને હા સમજી બેસુ તો શું કરશો?

દિલને ખ્વાઇશ ઘણી બાકી હો પુર્ણ કરવાની,
અધીરીયા દિલને તોડી બતાવુ તો શું કરશો?

ઇશ્વર પાસે માંગો છો જીર્ણ વસ્તુઓ આ જગની,
પથ્થરમાં સાક્ષાત ઇશ્વર બતાવુ તો શું કરશો?

અજવાળાથી આંખો અંજાય તે કહેનારા જોજો,
રડીયામણી રાતનો ચાંદ બતાવુ તો શું કરશો?

ભુલા પડેલા હો હર રાહે જો પથ વિહીન થઈને,
ચાર રસ્તે ઉભો બીજો રાહ બતાવુ તો શું કરશો?

કંટાળેલા હો જો કવિતા-ગઝલોની મહેફિલોથી,
એક નવી કવિતા કે ગઝલ સંભળાવુ તો શું કરશો?

રોજ નવુ નવુ ક્યાંથી વિચારુ ઓ નીશીત કહે તો,
આજે કંઇ નહી કંઇક વિચીત્ર જ વંચાવુ તો શું કરશો?

નીશીત જોશી 03.05.11

कतरा कतरा

दास्तां कहते गये कतरा कतरा,
सीतम सहते गये कतरा कतरा,

महेफिले रोशन थी आने से,
चीराग बुज गये कतरा कतरा,

कुछ कमी न थी शानेसौकतमे,
मनसुबे ढह गये कतरा कतरा,

वादे पे उनके नाज था जीसको,
कफन औढ सो गये कतरा कतरा,

मुश्कीलसे सजाया आंखोमे उसे,
आंसु बन बह गये कतरा कतरा,

गुनाह किया था चाहने का उससे,
सजा भोगते ही गये कतरा कतरा,

दस्तुर था नीशीत भुल जानेका उसका,
पर यादोमें सताते गये कतरा कतरा ।

नीशीत जोशी 01.05.11

कहां पाउंगा


तुज जैसा दिलवाला कहां पाउंगा,
तुज जैसा मतवाला कहां पाउंगा,

परदेमें भी रहकर करते हो प्यार,
तुज जैसा दिवाना कहां पाउंगा,

जान कुरबान कर दोगे कदमो में,
तुज जैसा परवाना कहां पाउंगा,

कमसीन नादान नही, हो बुलंद,
तुज जैसा होसलाना कहां पाउंगा,

पथ दिखाते हो भटके हुओ को,
तुज जैसा दोस्ताना कहां पाउंगा,

माहीर हो रोते को हसाने के लीये,
तुज जैसा मुश्कुराना कहां पाउंगा,

बसा लिया प्यारसे प्यारेसे घरमें,
तुज जैसा आसीयाना कहां पाउंगा,

रुठ जाने पे मनाते हो अपना बनाके,
तुज जैसा ऐसा प्याराना कहां पाउंगा ।

नीशीत जोशी 30.04.11

રોજ જોઇને પાછા જવુ પડે છે

રોજ જોઇને પાછા જવુ પડે છે,
કોને કહેવુ રોતા રહેવુ પડે છે,

ચાંદ આવે ચાંદની કાજ જો,
તેને પણ ભોઠા પડવુ પડે છે,

ભ્રમર મંડરાય કુમુદની પર,
મુરજાયે તેને રખડવુ પડે છે,

તુ આવે ના આવે તુજ મરજી,
આદતે આંગણે નીહારવુ પડે છે,

સક્ષમ તુ સપના સાકાર કરવાને,
સુઇને પણ અમારે જાગવુ પડે છે,

તરવૈયા છો તરી જશો દરિયો,
તણખલુ અમારે ઝાલવુ પડે છે,

પહાડ પડ્યે લાગે છે નાનુ કણ,
રડતા પણ સૌ સમક્ષ હસવુ પડે છે.

નીશીત જોશી 29.04.11

खयाल अच्छा है

किसी ज्योतीषीने कहा यह साल अच्छा है,
दिलको खुश रखनेका यह खयाल अच्छा है,

हाथ की लकिरोमें नही है जीवनभरका साथ,
दिलमें हरपल संग रहनेका खयाल अच्छा है,

खुश्बु आती है फिजाओमें फुल-ए-गुलाबकी,
महक बन उड जानेका यह खयाल अच्छा है,

अंम्बर भी रोता है सावनमें धराके प्यार में,
आंखोकी बरसातमें नहानेका खयाल अच्छा है,

सुकुन मीलता है रुहको मीलनके उस पलमें,
दिलको यादोसे सहलाने का खयाल अच्छा है,

मान जाने का वादा करके रुठना है फितरत,
रुठे हुएको मना लेने का यह खयाल अच्छा है,

कोइ तबीब दवा दे न सके लगा है ऐसा रोग,
हर घावको नासुर बना देनेका खयाल अच्छा है,

प्यार-ए-गुफ्तगु करना भी उसे रास ना आया,
मौन रहकर भी प्यार करनेका खयाल अच्छा है,

खतम हो जब सांसे,पहोच जाये कब्र पर 'नीशीत',
दुपट्टाका कफन औढ सो जानेका खयाल अच्छा है ।

नीशीत जोशी 27.04.11