શુક્રવાર, 17 મે, 2013

મુક્તક/ मुक्तक

nj રૂદન ની લઇ લો મજા, દિલાસો નહિ મળે, સુંઘી લ્યો બાગના ફૂલો, સુવાસો નહિ મળે, પોતે જ શોધ્યો જે પથ એ છે બહુ કાંટાળો, મઝેદાર સુવાળા હવે એ પ્રવાસો નહિ મળે, નીશીત જોશી 11.05.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો