ખીલતાને તો ખીલવાની મઝા હોય જ છે, પણ કરમાયને ખીલવાની મઝા અનેરી હોય છે ઝાડ પર ફળ બની લટકવાની તો મઝા હોય જ છે પણ ખરીને ફરી વૃક્ષ બનવાની મઝા અનેરી હોય છે જીવન સુખમય જીવવાની તો મઝા હોય જ છે નિશિત પણ દુઃખમા સુખમય જીવન જીવવાની મઝા અનેરી હોય છે નીશીત જોશી
નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને
ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
જીવન સુખમય જીવવાની તો મઝા હોય જ છે નિશિત
જવાબ આપોકાઢી નાખોપણ દુઃખમા સુખમય જીવન જીવવાની મઝા અનેરી હોય છે
very nice....bhu j saras bhvana chhe kevni.
like this way.....
સારો સમય હમેશાં સુખ જ આપે છે. તો
ખરાબ સમય ઘડતર જ આપે છે ને....