બુધવાર, 27 મે, 2009

જો વાંચીને તારૂ લખાણ

જો વાંચીને તારૂ લખાણ , ન ભીજાય મારી આંખો તો,

માનજે મારી આંખો અતી ભીજાય સુકાય ગઈ હતી,

ન આપજે કોઇને એવા દોષો, કલમને કે કાગળને,

સ્વપ્ન કરવા સાકાર હકીકત મારી વીસરાય હતી,

ન રહ્યા કોઇ શબ્દો હોઠો ગયા બીડાય હવે તો,

મારી કલમ પણ પેલી વિરહમા જ ઉભી હતી,

ના, ના, ના, છે જ આ જીવનનુ ચિત્ર મારૂ પણ,

સમજણને મારી અણસમજણ માની હતી,

જીવીયે છીએ વાંચીયે છીએ નિશિત આ જીવન પણ,

મઝા લેવાની કળા મારે તુજ પાસે શીખવી હતી.

નીશીત જોશી

3 ટિપ્પણીઓ:

  1. સ્વપ્ન કરવા સાકાર હકીકત મારી વીસરાય હતી,

    ન રહ્યા કોઇ શબ્દો હોઠો ગયા બીડાય હવે તો,

    મારી કલમ પણ પેલી વિરહમા જ ઉભી હતી,

    ના, ના, ના, છે જ આ જીવનનુ ચિત્ર મારૂ પણ,

    jordar che..... nice one....
    મઝા લેવાની કળા મારે તુજ પાસે શીખવી હતી.

    to
    જે કળા તેની પાસે ન હતી તેવી કળા તને કેમ શીખવે??

    જવાબ આપોકાઢી નાખો
  2. Wow Nisitbhai....Thanks for put the poems on mouse click
    Do visit my blogs and blogs I like:

    nvndsr.blogspot.com

    gitanshpatel.blogspot.com

    mig2008.blogspot.com

    crcrampurakt.blogspot.com

    જવાબ આપોકાઢી નાખો
  3. ન રહ્યા કોઇ શબ્દો હોઠો ગયા બીડાય હવે તો,

    મારી કલમ પણ પેલી વિરહમા જ ઉભી હતી,

    upar ni line bahu gami.. saras rachan chhe...

    જવાબ આપોકાઢી નાખો