બુધવાર, 13 મે, 2009

શીખી લો




પ્રેમ જો કરવો છે તો
સમર્પણ થતા શીખી લો
સમર્પણ જો થવુ છે તો
સહન કરતા શીખી લો
સહન જો કરવુ છે તો
હસતા શીખી લો

'નીશીત જોશી'

1 ટિપ્પણી:

  1. અજ્ઞાત14 મે, 2009 06:47 AM

    સહન જો કરવુ છે તો
    હસતા શીખી લો

    nice one again.....
    smile is the best key of life....

    જવાબ આપોકાઢી નાખો