રવિવાર, 17 મે, 2009

મહેફિલ



મહેફિલ તારી સજાવીયે અમે

નામની ગઝલો ગણગણાવીયે અમે

લઈને અમારા સરંનજામ ઓ નિશિત્

સુંદર સંગીત સંભળાવીયે અમે

ઉઠી ન જતા એ મહેફિલ પુરી થયે

તમારા માટે તો જીવન જીવીયે અમે

'નીશીત જોશી'

2 ટિપ્પણીઓ:

  1. ઉઠી ન જતા એ મહેફિલ પુરી થયે

    તમારા માટે તો જીવન જીવીયે અમે

    wow nice........

    જવાબ આપોકાઢી નાખો
  2. સુંદર સંગીત સંભળાવીયે અમે

    ઉઠી ન જતા એ મહેફિલ પુરી થયે
    sunder poem

    જવાબ આપોકાઢી નાખો