સોમવાર, 25 મે, 2009

હશે એ વિરહ ના ઉજાગરા તારા
હશે એ ઉભરાયેલા ધાવ તારા
ન માની બેસતા નકામા થયા હવે
એ તો ગણે છે, નિશિત, આપેલા ઘાવ તારા

નીશીત જોશી

2 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત26 મે, 2009 09:09 AM

    ન માની બેસતા નકામા થયા હવે
    gamu nice one...
    nakama to nahi jai,
    kadaz vadre ghvase.
    ghav ne bavish sabad.
    kagad banse ilaz
    ne kalam teni dava....


    have kaho kem nakama jai...........

    જવાબ આપોકાઢી નાખો
  2. હશે એ વિરહ ના ઉજાગરા તારા
    હશે એ ઉભરાયેલા ધાવ તારા
    ન માની બેસતા નકામા થયા હવે
    એ તો ગણે છે, નિશિત, આપેલા ઘાવ તારા

    bahu sunder rachana

    જવાબ આપોકાઢી નાખો