બુધવાર, 27 મે, 2009

રંગોળી

રંગોળી તમે બનાવશો સરસ ખબર છે અમને
રંગો નો પણ કરશો રણકાર ખબર છે અમને
શુ થયુ જો એક કોઇ રંગ ખુટી પડ્યો હોય
તમારો વિશ્વાસ રંગ પાડશે પુરો ખબર છે અમને

નીશીત જોશી

4 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત27 મે, 2009 12:12 PM

    તમારો વિશ્વાસ રંગ પાડશે પુરો ખબર છે અમને
    woooooooooonderful....
    ne ekadam postive....
    વિશ્ર્વાસ તો મને પણ હતો એ શિવ પર,
    જગત કહે છે તેને ભોળાનાથ ,
    પણ મારો તો તે રંગ ચોરી ગયો છે.
    હવે શું કરીશું તમારા ને મારા વિશ્ર્વાસનુ??

    જવાબ આપોકાઢી નાખો
  2. તેને પણ ગમ્યા હશે એ રંગોળીના રંગ તમારા

    દેખાડવા ગૌરીને નાથ લઈ ગયા હશે રંગ તમારા

    માની લીધુ ચોરી ગયા, આપનાર છે એ જગતના

    છે એ રંગોના પણ નાથ શુ કરશે લઈને રંગ તમારા

    માની લીધુ ચાલો લઈ ગયા છે તેઓ કોઇ રંગ

    રાખજો વિશ્વાષ આપશે પુરા પાડશે બધા રંગ તમારા

    નીશીત જોશી

    જવાબ આપોકાઢી નાખો
  3. શુ થયુ જો એક કોઇ રંગ ખુટી પડ્યો હોય
    તમારો વિશ્વાસ રંગ પાડશે પુરો ખબર છે અમને

    bahu sunder rachana

    જવાબ આપોકાઢી નાખો
  4. રંગોળી સરસ છે .......

    જવાબ આપોકાઢી નાખો